Garavi Gujarat USA

ઉત્તિ કોરિયાના પડકાિ સામે અમેરિકા, જાપાન, દતષિણ કોરિયા એક

-

અમેરરકાના પ્ેજસડેન્્ટ જો ્બાઈડેન, જાિાન અને દજષિણ કોરરયાના નેતાઓ રજવવારે ઉત્તર કોરરયાના અણુ અને ્બેલાન્સ્્ટક જમસાઈલ કાય્યક્રમોના િડકારો સામે એક થયા છે. ક્બં ોરડયામાં આજસયાન જશખર સંમેલન પ્સંગે ત્ણેય દેશોના વડાઓએ એક સાથે ્બેઠક યોજી હતી, િેમાં તેમણે ઉત્તર કોરરયાના સરમુખત્યાર રકમ િોંગની ધમકી સામે એકીકૃત અને સમન્ન્વત પ્જતભાવના શિથ લીધા હતા.

જહન્દ-પ્શાંત મહાસાગરમાં ચીનના વધતા પ્ભુત્વથી ચીન અને જાિાન જચંજતત છે તેવા સમયે ઉત્તર કોરરયાના સરમુખત્યાર રકમ િોંગે િણ તાિેતરમાં જાિાન તર્ફ ્બેલાન્સ્્ટક જમસાઈલો છોડી દજષિણ કોરરયાની સરહદે ઉશ્કેરણીિનક પ્વૃજત્તઓ આચરી હતી. ક્બં ોરડયામાં અમેરરકાના પ્ેજસડેન્્ટ ્બાઈડેન, જાિાનના વડાપ્ધાન ્ફુજમયો રકજશદા અને દજષિણ કોરરયાના પ્ેજસડેન્્ટ યૂં સુક યેઓલ વચ્ે રજવવારે ્બેઠક યોજાઈ હતી. તેમની આ ્બેઠકનો મુખ્ય મુદ્ો િણ રકમ િોંગ ઉન કેન્ન્રિત હતો.

આ જસવાય આજસઆન જશખર સંમેલનમાં ્બાઈડેન ચીનના પ્ેજસડેન્્ટ શી જિનજિંગને મળે તેવી િણ સંભાવના છે. ્બાઈડેને જાિાન અને દજષિણ કોરરયાના વડાઓ સાથે ્બેઠક િછી િણાવ્યું હતું કે, આિણે વાસ્તજવક િડકારોનો સામનો કરીએ છીએ, િરંતુ આિણા દેશો િહેલા કરતાં વધુ સંગરઠત છે. તેથી હું ત્ણેય દેશો વચ્ે સહયોગ વધારવા આતુર છું. આ ્બેઠકમાં યુ અને રકજશદાએ ઉત્તર કોરરયાના આક્રમક વલણ અંગે િણ ચચા્ય કરી હતી. ઉત્તર કોરરયાએ ૧૦ રદવસ િહેલાં િ એક ઈન્્ટર કોન્ન્્ટનેન્્ટલ ્બેલાન્સ્્ટક જમસાઈલ સજહત એક ડઝનથી વધુ જમસાઈલો છોડી હતી.

Newspapers in English

Newspapers from United States