Garavi Gujarat USA

અમેરિકા તાઈવાન અંગેની નીતતમાં કોઈ ફેિફાિ નહીીં કિે

-

10 નવેમ્્બરે પ્ેસ કોન્્ફરન્સમાં ્બાઇડને કહ્યં- હું તાઈવાન મુદ્ે જિનજિંગ સાથે વાત કરીશ. અમે ઉકેલ શોધવાનો પ્યત્ન કરીશું. તેમણે સ્િષ્ટ કયુું હતું કે તેઓ તાઈવાન િર અમેરરકાની નીજતમાં કોઈ ્ફેર્ફાર નહીં કરે. ્બાઇડને અનેક પ્સંગોએ કહ્યં છે કે ચીન તાઈવાન િર હુમલો કરશે તો અમેરરકા તાઈવાનના ્બચાવમાં આવશે.

અમેરરકન સંસદના સ્િીકર નેન્સી િેલોસી ચીનની ધમકી છતાં તાઈવાનના પ્વાસે 2 ઓગસ્્ટે તાઈિેઈ ગયા ત્યારે અમેરરકા અને ચીન વચ્ે તંગરદલીમાં વધારો થયો હતો. સૂત્ોનાં િણાવ્યા અનુસાર, ચીને કહ્યં હતું કે અમે જનજચિતિણે લજષિત સૈન્ય કાય્યવાહી કરીશું. એ િછી તાઈવાન સરહદમાં ચીની યુદ્ધજવમાનોની ઘૂસણખોરી વધી ગઈ છે. સામાન્ય રીતે આ ફ્લાઇટ્સ તાઇવાનના દજષિણ િજચિમના એરસ્િેસમાં થાય છે. તે AIDZ (એર રડ્ફેન્સ આઇડેન્ન્્ટર્ફકેશન ઝોન) તરીકે ઓળખાય છે. તાઈવાન અને ચીન 1949માં ગૃહયુદ્ધ દરજમયાન અલગ થઈ ગયા હતા, િરંતુ ચીનનો આ ્ટાિુ િર દાવો કરવાનું ચાલુ છે.

Newspapers in English

Newspapers from United States