Garavi Gujarat USA

બિબિયોનેર બિન્્દદુજા પરરવાર વચ્ે કાનૂની િડાઈમાં સમાધાન

-

ભારિીય મૂળના હબલીયોનેર હિન્દુજા પરરિારે િેના િૈહવિક િેપાર સામ્ાજ્યના ભાહિ અગં ેની કાનૂની લડાઈ પછી લાંબા સંઘષ્ણમાં હિવિવ્યાપી સમાઘાન માટે સંમિ થયા િોિાનું શુક્રિારે પ્રકાહશિ થયેલા લંડન કોટ્ણના એક ચુકાદામાં દશા્ણિિામાં આવ્યું છે.

86 િષટીય શ્ીચંદ હિન્દુજાના સ્િાસ્્થ્ય પર કેગ્ન્દ્િ કેસ અંગે લંડનની કોટ્ણ ઓર્ અપીલે આ હિિાદને જાિેર કરિા પર પ્રહિબંધો લાદિા અંગેની અપીલને ર્ગાિી દીધી િિી. શ્ીચંદના નાના ભાઈ ગોપીચંદે શ્ીચંદની પત્ી મધુ અને બાદમાં િેમની પુત્રીઓ, હિનુ અને શાનુને આપિામાં આિેલી સ્થાયી પાિર ઑર્ એટનટીની કાયદેસરિાને કોટ્ણ ઑર્ પ્રોટેક્શનમાં પડકારી િિી, જે પરરિારના નાણાકીય અથિા િેલ્ર્ેર બાબિો પરના હનણ્ણય અંગેની િિી.

હિન્દુજા પરરિારના પ્રિતિાએ ઈમેલ કરેલા હનિેદનમાં જણાવ્યું િિું કે, "એસપી (શ્ીચંદ) ના સ્િાસ્્થ્ય અને કલ્યાણને લગિો હિન્દુજા પરરિારનો મામલો પિેલેથી જ િમામ પક્ષો િચ્ે સૌિાદ્ણપૂણ્ણ રીિે ઉકેલાઈ ગયો છે અને આજનો ચુકાદો ર્તિ િે બાબિો ખાનગી રિેિી જોઈએ કે કેમ િે સંબંહધિ છે. આજના હનણ્ણયની એસપી હિન્દુજાની ચાલુ દેખભાળ પર કે અથિા કોઈપણ વ્યિસાહયક કામગીરી પર અસર થિી નથી, જે બાબિે પરરિાર એક છે. પરરિાર ભહિષ્યમાં સુમેળભયયો સંબંધ ચાલુ રાખિા માટે ઉત્સુક છે."

હિન્દુજા પરરિારનો વ્યિસાય બેંરકંગ, કેહમકલ અને આરોગ્યસંભાળ સહિિના ક્ષેત્રોમાં ર્ેલાયેલો છે અને હિવિભરમાં આશરે 200,000 લોકોને િેઓ રોજગારી આપે છે. િે £27.5 હબહલયનની અંદાહજિ નેટિથ્ણ સાથે એહશયન રરચ હલસ્ટ 2021માં ટોચ પર છે.

જ જ એન્થોની િેડને ઓ ગ સ્ ટ મ ાં આપેલો ચુકાદો શુક્રિારે પ્રહસધિ થયો િિો. જેમાં જણાિાયું િિું કે રડમેન્શીયાથી પીરડિ શ્ીચંદની જરૂરરયાિો "પારરિારરક હિિાદમાં િાંહસયામાં ધકેલાઈ ગઈ િિી.

િેમનો પરરિાર િેમની સાથે કેિી રીિે અને ક્યાં સારિાર કરિી િે અંગે સંમિ ન થઈ શકિા શ્ીચંદને પગ્્લલક નહસુંગ િોમમાં પ્લેસમેન્ટ માટે હિચારણા કરિા માટે પ્રેરરિ કરાયા િિા. કોટ્ણ ઓર્ પ્રોટેક્શનની કાય્ણિાિીમાં પ્રકાશ કે અશોક હિન્દુજા સામેલ ન િિા.

પરરિારે જૂનમાં કોટ્ણને કહ્યં િિું કે "હિન્દુજા પરરિારની સંપહતિ અંગે 2019 માં લંડનની િાઇકોટ્ણમાં શરૂ થયેલા કેસ સહિિ િમામ અહધકારક્ષેત્રોમાં આિિા િેમની િચ્ે અગ્સ્િત્િમાં રિેલા િમામ હિિાદો સમાપ્ત કરિા.’’

કોટ્ણ ઓર્ અપીલના ચુકાદામાં કિેિાયું છે કે હિન્દુજા પરરિાર લંડન અને હિદેશમાં મુકદ્દમાના સમાધાન માટે "ગોપનીય કરાર" પર પિોંચી ગયો છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States