Garavi Gujarat USA

કાતિલ ઠંડી વચ્ચે તિમાચલ તવધાનસભાની ચૂંટણીમાં 75% મિદાન

-

હિમાચલ પ્રદેશમાં હિધાનસભાની 68 બઠે કો માટે શહનિાર (12 નિમ્ે બર) એ યોજાયલે ી ચટંૂ ણીમાં શાહં િપણૂ રીિે કુલ 74.9 ટકા મિદાન થયું િિ.ું રાજધાની હશમલાથી લઈને સ્પીહિની બર્ફીલા ઊચં ાઈઓ સધુ ી રાજ્યભરના લોકોએ નિી રાજ્ય સરકાર ચટૂં િા માટે પિિ્ણ ોની ઊચં ાઈ અને ઠંડીનો સામનો કરીને ઉમળકાભરે મિદાન કય્ણુ િિ.ું રાજ્ય હિધાનસભાની ચટૂં ણીનું પરરણામ ગજુ રાિની સાથે 8 રડસમ્ે બરે જાિેર થશ.ે

રાજ્યની ચટૂં ણીમાં ભાજપ અને કોંગ્સે િચ્ે મખ્ુ ય જગં છ.ે આમ આદમી પાટટી પણ 67 બઠે કો પર ચટૂં ણી લડી રિી છે. ભિૂ પિૂ મખ્ુ ય પ્રધાન પ્રમે કુમાર ધમૂ લ, િમે ના પત્રુ અને કેન્દ્ીય પ્રધાન અનરુ ાગ ઠાકુરે િમીરપરુ માં મિદાન કયુંુ િિ,ું બીજપે ી અધ્યક્ષ જપે ી નડ્ાએ હબલાસપરુ માં પરરિાર સાથે મિદાન કયુંુ િિ.ું ભિૂ પિૂ કેન્દ્ીય પ્રધાન આનદં શમાએ્ણ હશમલામાં િમે ના મિાહધકારનો ઉપયોગ કયયો િિો, જ્યારે CLP નિે ા મકુ ેશ અગ્નિિોત્રીએ િરોલીમાં મિદાન કયુંુ િિ,ંુ િઓે ત્યાથં ી િઓે ચટૂં ણી લડી રહ્ા છ.ે રાજ્યના 55 લાખથી િધુ મિદારોએ 412 ઉમદે િારોનું ભાહિ ઈિીએમ્સમાં સીલ કયુંુ છે. િમે ાં રાજ્યના મખ્ુ યપ્રધાન જયરામ ઠાકુર (સરે ાજ બઠે ક), ભિૂ પિૂ મખ્ુ યપ્રધાન િીરભદ્ હસિં ના પત્રુ હિક્રમારદત્ય હસિં અને રાજ્ય કોંગ્સે ના અધ્યક્ષ પ્રહિભા હસિં નો સમાિશે થાય છે. પ્રહિભા હસિં હશમલા ગ્ામીણથી ચટૂં ણી લડી રહ્ા છે. િમે ણે અને િને ી માિાએ મિદાન કરિા પિેલા હશમલાના શહન મરં દરમાં પ્રાથન્ણ ા કરી િિી. જયરામ ઠાકુરની સરે ાજ બઠે ક પર રાજ્યમાં સૌથી િધુ મિદાન થયું િિ.ું

હસરમોર હજલ્ામાં સૌથી િધુ 72.79 ટકા મિદાન નોંધાયું િિ,ું સોલનમાં 68.48 ટકા અને ઉનામાં 68.48 ટકા, મડં ીમાં 68.03 ટકા અને લાિૌલ અને સ્પીહિમાં 67.5 ટકા મિદાન નોંધાયું િિ.ું

ચટૂં ણી પચં ના ડટે ા દશાિ્ણ છે કે

પિાડી રાજ્યના 68 હિધાનસભા મિહિસ્િારોમાથં ી મડં ી હજલ્ાના સરે ાજ સૌથી િધુ 82.22 ટકા મિદાન થયંુ િિ,ું આ પછી હશલ્ાઇ 77 ટકા, સજાુ નપરુ 73.65 ટકા િિ.ું અિીં ઉલ્ખે નીય છે કે સરે ાજ હિધાનસભા બઠે ક પર મખ્ુ ય પ્રધાન જયરામ ઠાકુર ચટૂં ણી લડી રહ્ાં છે.

બજૈ નાથમાં સૌથી ઓછું 50.25 ટકા મિદાન થયું િિ,ું જ્યારે સરકાઘાટમાં 55.40 ટકા લોકોએ મિાહધકારનો ઉપયોગ કયયો િિો.

હિમાચલ પ્રદેશમાં 2017ની હિધાનસભા ચૂંટણીમાં મિદાનની ટકાિારી 75.57 િિી, જે 2012ની હિધાનસભા ચૂંટણીમાં 73.5 ટકા િિી. આ િખિે ચૂંટણી પંચના કામચલાઉ ડેટા મુજબ 75 ટકા મિદાન થયું છે.

હિમાચલ પ્રદેશના મુખ્ય ચૂંટણી અહધકારી (CEO) મનીષ ગગગે જણાવ્યું િિું કે "મિદાન પ્રહક્રયા શાંહિપૂણ્ણ રિી િિી અને િેના માટે યોગ્ય વ્યિસ્થા કરાઈ િિી. કોઈ અહનચ્છહનય ઘટના બની નિોિી. ચૂંટણીમાં લોકોનો ખૂબ જ સારો પ્રહિસાદ જોિા મળ્યો િિો. બરર્ગ્સ્િ હિસ્િારોમાં પણ લોકો સંપૂણ્ણ ઉત્સાિ અને ઉમંગ સાથે મોટી સંખ્યામાં મિદાન કરિા આવ્યા િિા." લાિૌલ, સ્પીહિ, ચંબા અને રકન્ૌર હિધાનસભા મિહિસ્િારના આરદિાસી હિસ્િારોમાં લગભગ 130 મિદાન મથકો બરર્િષા્ણથી પ્રભાહિિ િિા. ઠંડા િિામાન િચ્ે વૃહધિ મિદાિાઓ પણ મોટાપાયે મિદાન કયુું િિું. 105 િષ્ણના નારો દિે ીએ ચંબાના ચુરાિમાં અને 103 િષ્ણના સરદાર પ્યારા હસંિએ હશમલામાં પોિાના મિાહધકારનો ઉપયોગ કયયો િિો. આ પિાડી રાજ્યમાં 80 િષ્ણથી િધુ ઉંમરના 1.21 લાખથી િધુ લોકો છે, જેમાં 1,136 જેટલા લોકોની ઉંમર 100 િષ્ણથી િધુ છે. ECએ રાજ્યભરના મિદાન મથકો પર વૃધિો અને હિકલાંગ વ્યહતિઓ માટે હિશેષ વ્યિસ્થા કરી િિી.

Newspapers in English

Newspapers from United States