Garavi Gujarat USA

ફીઝીશિયન, એમઆરે પ્ીસ્ક્ીપ્િનવાળી દવાઓ માટે લાંચ લીધાનો ગુનો કબૂલ્યો

-

દદદીઓ રોગિી સારવાર ્માર્ે જરૂરી િા હો્ય તેવી દવાઓિા પ્રીસ્ક્ીપ્શિ લખી આપી તેિા બદલ્માં આકષ્ટક વળતર કે લાં્ચ લેવાિા ગયુિાિી કબૂલાત, 66 વષ્ટિા ફીજીનશ્યિ રહેજા અિે અવિીર ફા્મા્ટસ્્યયુર્ીકલિા એ્મઆર ્માઝયુકોએ, કરી છે.

બંિે જણાંએ હેલ્થકેર લાભોિી ખોર્ી વસૂલાત અિે આકષ્ટક વળતર - લાં્ચ ્મેળવ્્યાિયું ડિીસ્ટ્ી્કર્ જજ સારા લી્યોઇ સ્મક્ કબૂલ્્યયું છે. ઓહી્યોિા ક્ીવલેન્ડિ્માં પ્રેન્્કર્સ કરતા ફીઝીશી્યિ રાહેજા અિે અવિીર ફા્મા્ટસ્્યયુર્ીકલ્માં રીજી્યોિલ ્મેિેજર તથા દવા વે્ચાણ સયુપરનવઝિિી જવાબદારી નિભાવતા ્માઝયુકોએ ્મેળીપીપણાથી ઓ્કર્ોબર 2011થી એનપ્રલ 2016 દરન્મ્યાિ િયુએડિે્કસ્ર્ાિા 10088 પ્રીસ્ક્ીપશિો લખીિે અવિીર પાસેથી અંદાજે 331550 ડિોલર ્મેળવ્્યા હતા. ્માઝયુકો પ્રીસ્ક્ીપ્શિ લખિારા રાહેજા સનહતિા ફીજીશી્યિોિે ઉદાર વળતર અપાવતા હતા. રાહેજાિે આગા્મી ત્ણ ફેબ્યુઆરી અિે ્માઝયુકાિે 15્મી ફેબ્યુઆરીએ સજા સંભળાાશે. રાહેજાએ 30 ્માસિી જેલ, 1178460.40 ન્મનલ્યિ ડિોલર પરત ્ચયુકવણી ્માર્ે સ્મં નત આપી છે. તિે થિારો દંડિ હવે પછી િક્ી કરાશે.

Newspapers in English

Newspapers from United States