Garavi Gujarat USA

મોરબીના ધારાસભ્્ય સહિત પાંચ પ્રધાનના પત્ા કપા્યા

-

માર્ે ભાજપે 10 નવેમ્બરે જારી કરેલી 160 ઉમેદવારોની ્યાદીમાં મોરબીના ધારાસભ્્ય સશહ્ત ગુજરા્ત સરકારના પાંચ પ્રધાનોને પડ્તા મૂકવામાં આવ્્યા છે. ભાજપે ઉમેદવારોની ્યાદીમાં વ્તયામાન 38 ધારાસભ્્યોની દર્દકર્ કાપી નાખી છે.

પુલ દુઘયાર્ના બની હ્તી ્તે મોરબીના ધારાસભ્્ય ્તથા હાલના શ્મ અને રોજગાર રાજ્્ય પ્રધાન શરિજેિ મેરજાને પડ્તા મૂકા્યા છે. 2012 અને 2017માં કચ્છ શજલ્ાની ભુજ બેઠક પરથી જી્તેલા ગુજરા્ત શવધાનસભાના અધ્્યક્ષ નીમાબેન આચા્યયાને પણ આ વખ્તે પાર્ટીએ દર્દકર્ નથી આપી.

હાલની કેશબનેર્માંથી ભાજપે રાજ્્યના સંસદી્ય અને શવધાનસભા બાબ્તોના પ્રધાન રાજેન્દ્ શત્વેદી, સામાશજક ન્્યા્ય અને અશધકારી્તા પ્રધાન પ્રદદપ પરમાર, શ્મ અને રોજગાર રાજ્્યપ્રધાન શરિજેિ મેરજા, પદરવહન રાજ્્યપ્રધાન અરશવંદ રૈ્યાણી અને સામાશજક ન્્યા્ય અને અશધકારી્તાના રાજ્્યપ્રધાન આર. સી. મકવાણાને પડ્તા મુક્્યા છે. રાજેન્દ્ શત્વેદી પાસેથી થોડા મશહના પહેલા જ મહત્તવનું રેવન્્યુ ખા્તું છીનવી લેવા્યું હ્તું.

આ વખ્તે જે 38 ધારાસભ્્યોની દર્દકર્ કપાઈ છે ્તેમાં ભૂ્તપૂવયા મુખ્્ય પ્રધાન શવજ્ય રૂપાણી ્તથા સા્ત એવા ધારાસભ્્યોનો પણ સમાવેિ થા્ય છે જેઓ 2017 અને 2021 વચ્ે પ્રધાન ્તરીકે રૂપાણીની કશે બનેર્માં પ્રધાન હ્તા. સપ્ર્ેમ્બર 2021 માં રૂપાણી અને ્તેમના સમગ્ પ્રધાનમંડળને બદલી નાંખવામાં આવ્્યું હ્તું. ્તે પછી મુખ્્યપ્રધાન ભૂપેન્દ્ પર્ેલના નેતૃત્વમાં સંપૂણયાપણે નવા કેશબનેર્ની રચના કરવામાં આવી હ્તી.

અગાઉની કેશબનેર્માંથી જેમની આ વખ્તે શવચારણા કરવામાં આવી નથી ્તેમાં રૂપાણી ઉપરાં્ત ભૂ્તપૂવયા ના્યબ મુખ્્યપ્રધાન નીશ્તન પર્ેલ, આરસી ફળદુ, ભૂપેન્દ્શસંહ ચુડાસમા, સૌરભ પર્ેલ, કૌશિક પર્ેલ, વાસણ આહીર અને ધમમેન્દ્શસંહ જાડેજાનો સમાવેિ થા્ય છે. રૂપાણી અને નીશ્તન પર્ેલે બુધવારે રાત્ે જાહેરા્ત કરી હ્તી કે ્તેઓ આગામી ચૂંર્ણી નહીં લડે. ભૂપેન્દ્શસંહ ચુડાસમા અને પ્રદીપશસંહ જાડેજાએ જાહેરા્ત કરી હ્તી કે ્તેઓ આગામી ચૂંર્ણી માર્ે દર્દકર્ માંગિે નહીં.

 ?? ??

Newspapers in English

Newspapers from United States