Garavi Gujarat USA

િીનતિકાકાિા નિન્્દાસ્ત િોલ, હું અલગ માટીિો ખેલાડી

-

પૂવયા મુખ્્યમંત્ી નીશ્તન પર્ેલ સ્પષ્ટ વક્ા ્તરીકે જાણી્તા છે. ્તેઓ જ્્યારે પણ બોલે છે શબન્દાસ્્ત બોલે છે. ગુજરા્ત શવધાનસભાની ચૂંર્ણીમાં માહોલ ગરમ છે ત્્યારે નીશ્તન પર્ેલે પો્તાનું દદયા વ્્યક્ ક્યુું છે. મહેસાણામાં નીશ્તન પર્ેલે દદલ ખોલીને શનવેદન આપ્્યું છે. ગુજરા્ત શવધાનસભાની ચર્ૂં ણીમાં ભાજપના અનેક મોર્ા ને્તાઓએ સામેથી ચૂંર્ણી નશહ લડવાનો શનણયા્ય લીધો છે. ્તેઓએ ભાજપના ઉપરી ને્તાઓને પત્ લખીને ચૂંર્ણી નશહ લડવાનો મ્ત વ્્યક્ ક્યયો હ્તો. જેથી ્તેમના બદલે અન્્ય ઉમેદવારોને દર્દકર્ અપાઈ છે. જોકે, આ ્તમામ ને્તાઓએ ચર્ૂં ણી પ્રચારમાં સાથ આપવાનો શનણયા્ય લીધો છે. આ જૂના જોગીઓમાં નીશ્તન પર્ેલ પણ સામેલ છે. મહેસાણા ખા્તે ભાજપના ઉમેદવાર મુકેિ પર્ેલના ચૂંર્ણી પ્રચારમા નીશ્તન પર્ેલ જોડા્યા હ્તા. આ સમ્યે ્તેમણે કહ્યં કે, હું અલગ

માર્ીનો ખેલાડી છું, લડાવીને જ્તા રહેવાવાળો નથી. નીશ્તન પર્ેલે કહ્યં કે, હું મહેસાણા છોડવાનો નથી. ચૂંર્ણી લડી જ્તો રહેવાવાળો આ ખેલાડી નથી. એવા રાજકારણીઓ બધા જુદા હો્ય. ્તમને બધાને જાણીને નવાઈ લાગિે. હું પ્રદેિ પાલાયામેન્ર્રી બોડયાનો હું મેમ્બર છું. અમે 182 ઉમેદવારોના નામોનું મનોમંથન ક્યુું છે. ત્્યાર બાદ કેન્દ્ી્ય પાલાયામેન્ર્રી બોડયામાં નામ મોકલ્્યા હ્તા. આપણાં બધામાંથી 90 ર્કા લોકોએ મને દર્દકર્ આપવાનો અશભપ્રા્ય આપ્્યો હ્તો. મારું નામ જાહેર થા્ય ્તે પહેલાં મેં શનણયા્ય લઈ લીધો હ્તો. મેં સામે ચાલીને હું ચૂંર્ણી નશહ લડુ એવો પહેલો પત્ લખ્્યો હ્તો. પછી ્તો શસશન્યર શમત્ોની ચૂંર્ણી નશહ લડવાની લાઇન લાગી. ત્્યારબાદ શવજ્ય રૂપાણી અને બીજા શમત્ોએ ચૂંર્ણી નશહ લડવાનો શનણયા્ય ક્યયો. લોકો નીશ્તન પર્ેલના આ શનવેદનની પ્રિંસા કરી રહ્ા છે.

Newspapers in English

Newspapers from United States