Garavi Gujarat USA

ઠંર્ીમાં વધારો, ગુજરાતના ૧૧ શહેરમાં ૨૦ ડર્ગ્ીથી નીચું તાપમાન

-

ગુ્જરાતમાં ચૂંટણી સાથે ઠંડીની મોસમ પણ જામી ચૂકી છે. ૧૧ શહેરમાં સરેરાશ લર્ુતમ તાપમાનનો પારો ૨૦ રડગ્ીથી નીચે નોંધાયો છે. તેમાં ૧૪.૬ રડગ્ી સાથે કચ્છના નનલયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.

નનલયામાં સરેરાશ લર્ુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે રડગ્ીનો ર્ટાડો નોંધાયો હતો. સામાન્ય રીતે નવેમ્બરના ચોથા સપ્ાહમાં નનલયામાં સરેરાશ લર્ુતમ તાપમાનનો પારો ૧૨ રડગ્ીથી નીચે ્જતો ્જ હોય છે. બીજી તરફ ગાંધીનગરમાં ૧૪.૮ રડગ્ીએ સરેરાશ લર્ુતમ તાપમાનનો પારો રહ્ો હતો. અમદાવાદમાં શનનવારે રાત્ે ૧૭.૬ રડગ્ી લર્ુતમ જ્યારે રનવવારે રદવસ દરનમયાન ૩૩ રડગ્ી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Newspapers in English

Newspapers from United States