Garavi Gujarat USA

એમએસયુની અંદર આવેલા બ્રિજ પર પણ ખતરાનુ બોર્્ડ, પુલનો ઉપયોગ ટાળવા સૂચના

-

મોરબીમાં ઝુલતા પુલની દુર્્ઘટના પછી હવે એમ. એસ. યુનનવનસ્ઘટીની સાયન્સ ફેકલ્ટી અને ડી. એન. હોલ નરિકેટ ગ્ાઉન્ડને જોડતા પુલ પર પણ ડેન્્જર માટેની નનશાની સાથે પુલનો ઉપયોગ ટાળવાની સૂચના આપતુ બોડ્ઘ લગાવવામાં આવ્યુ છે. સાયન્સ ફેકલ્ટીના સેંકડો નવદ્ાથથીઓ ફેકલ્ટીના મુખ્ય કેમ્પસથી ન્યૂ સાયન્સ બ્લોક સુધી પગપાળા અવર ્જવર કરવા માટે આ નરિ્જનો ઉપયોગ કરે છે અને તે એક શોટ્ઘકટ પણ છે.

નવદ્ાથથીઓ કેમ્પસની વચ્ેથી વહેતા ભૂખી કાંસ પર બનાવાયેલા આ નરિ્જને છેલ્ા કેટલાય સમયથી નવેસરથી બનાવવાની માંગ કરી રહ્ા છે.નવદ્ાથથીઓનુ કહેવુ છે કે, આ નરિ્જ વર્ષો ્જુનો છે અને તેની ઉંચાઈ પણ સાવ ઓછી છે.ચોમાસામાં નરિ્જ પર ર્ણી વખત ભૂખી કાંસનુ પાણી ફરી વળે છે અને મગરોનો ખતરો પણ રહે છે. હવે આ નરિ્જનો ઉપયોગ ટાળવા માટેના બોડ્ઘ લગાડવામાં આવ્યા હોવાથી તરેહ-તરેહના તક્ક નવત્ઘક થઈ રહ્ા છે.

આ નરિ્જ ્જ્જ્ઘરરત થઈ ગયો હોવાથી બોડ્ઘ લગાવાયું છે તેવી પણ ચચા્ઘ ચાલી રહી છે ત્યારે યુનનવનસ્ઘટીના કન્સ્ટટ્રક્શન નવભાગના સૂત્ોનુ કહેવુ છે કે, નરિ્જનો ઉપયોગ કરવાનુ ટાળવાનુ બોડ્ઘ ચોમાસામાં પાણી ભરાઈ ્જતુ હોવાથી અને અહીંયા મગરનો ખતરો રહેતો હોવાથી લગાવવામાં આવ્યુ છે. નરિ્જ નવેસરથી બનાવવાની કોઈ ્જરુર નથી. નરિ્જની સ્સ્ટથનત અત્યંત સારી છે અને થોડા સમય પહેલા ્જ તેનુ સમારકામ પણ કરવામાં આવ્યુ છે.

Newspapers in English

Newspapers from United States