Garavi Gujarat USA

ન્યૂર્ ફોટા અને બ્બભત્સ મેસેજ મોકલી ONGCના અબ્ધકારીને બ્લેકમેલ કરનારા બે ઠગ પકર્ાયા

-

વડોદરાના તરસાલી નવસ્ટતારમાં રહેતા ઓએનજીસીના નસનવલ સુપરવાઇઝરને નબભત્સ ફોટા અને મેસેજો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતા બે ઠગને પોલીસે ઝડપી લઈ રીમાન્ડ લીધા છે. મુકેશભાઇ પટેલે પોલીસને કહ્યં હતું કે, તેમના મોબાઇલ પર મીરા ને નામે ફ્ેન્ડ રરક્ેસ્ટટ આવતાં સ્ટવીકારી હતી. ત્યારબાદ બીભત્સ ફોટો અને મેસેજો મળ્યા હતા. તે મેસેજો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રૂ. ૨.૯૪ લાખ પડાવી લેવાયા હતા.

સાયબર સેલે આ અંગે ગુનો નોંધી તપાસ કરી હતી અને છોકરીના નામે એકાઉન્ટ બનાવી રૂનપયા ખંખેરનારા આકાશ ભગવાનદાસ લાલવાણી (વારસીયા) તેમ્જ તેના કહેવા પ્રમાણે રૂનપયા ઉર્રાવવા માટે ્જતા ્જય કાન્તીભાઇ શમા્ઘ (વારસીયા)ને ઝડપી પાડયા હતા.

ત્ણ રદવસના રીમાન્ડ પુરા થતાં પોલીસે તેઓને કોટ્ઘમાં ર્જૂ કરી વધુ બે રદવસના રરમાન્ડ લીધા છે. આકાશે બીજા પણ અનેક લોકો પાસે આવી રીતે રૂનપયા પડાવ્યા હોવાની આશંકાને પગલે પોલીસે તેનો મોબાઇલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

Newspapers in English

Newspapers from United States