Garavi Gujarat USA

300 વ્્હયોટ્સએપ ગ્ુપ મારફત િ્હેતા કરાતા મતદાન જાગૃક્તના પ્ેરક સંદેશા

-

લોકશાહીને ટકાિી રાખિા પ્રત્યેક પુખ્ત નાગડરક મતદાર અચૂકપણે મતદાન કરીને તરીકેની ફરજ અદા કરે અને નિી પેઢી મતદાન પરત્િે િધુ ને િધુ જાગૃત ્બને એ જરૂરી હોિાથી વસસ્ટમેડટક િોટસ્ત એજ્યુકેશન એન્િ ઇલેક્ટોરલ પાડટ્તવસપેશન પ્રોગ્ામ (સ્િીપ) દ્ારા રાજકોટ વજલ્ાનાં આઠ વિધાનસભા મતક્ેત્ોના મતદારો માટે મતદાન જાગૃવત અને મતદાન સહભાગીતા સંદભમે અનેકવિધ કાય્તરિમો થકી જાગૃવત લાિિાના પ્રયાસો હાથ ધરિામાં આવ્યા છે, જેમાં શાળા- કોલેજોના વિદ્ાથટીગણે પણ અમુલ્ય પ્રદાન આપ્યું છે.

રાજકોટ વજલ્ામાં 'સ્િીપ' અંતગ્તત હાલના ધારાસભ્ય અને થોિા સમય પહેલા જ કોંગ્ેસમાંથી ભાજપમાં જોિાયેલા વરિજેશ મેરજાને પિતા મૂકાયા છે.

ગુજરાતમાં 27 િર્્તથી સત્ામાં રહેલા ભાજપે કેટલાક િડરષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતાયા્ત નથી. રીિા્બા જાિેજા 2019માં ભાજપમાં જોિાયા હતા, તેઓ વમકેવનકલ એન્ન્જવનયર છે અને કોંગ્ેસના ડદગ્ગજ નેતા હડરવસંહ સોલંકીના સં્બંધી છે. ડરિા્બાએ 2016માં વરિકેટર રવિન્દ્ જાિેજા સાથે લગ્ન કયા્ત હતા.

ઉમેદિારીની આ યાદીમાં પ્રદ્ુમન જાિેજા અને અવવિન કોટિાલ જેિા સાત નેતાઓનો સમાિેશ થાય છે જે અગાઉની 2017ની ચૂંટણી કોંગ્ેસના ઉમેદિાર હતા. ગુજરાત કોંગ્ેસના ભૂતપૂિ્ત કાય્તકારી પ્રમુખ હાડદ્તક પટેલ છેલ્ી ચૂંટણી લિી શક્યો નહોતો કારણ કે તે 25 િર્્તની લઘુત્મ િયના માપદંિ મુજ્બ યોગ્યતા ધરાિતો નહોતો.

પાટટીના િિા જેપી નડ્ાની

1600થી િધુ શાળાઓ અને ૯૦થી િધુ કોલેજોમાં ચૂંટણીલક્ી સાક્રતા ક્લ્બની સ્થાપના દ્ારા મતદાન જાગૃવતના કાય્તરિમો, કોલેજોમાં નિા મતદારોને જાગૃત કરી નોધણી કરાિિી, ્બાળકો માટે વચત્, રંગોળી, પોસ્ટર સહીતની વિવિધ સ્પધા્તઓ, ્બાળકોની મદદથી મોકપોલની પ્રવૃવત, િાલીઓ દ્ારા મતદાન કરિા માટેના સંકલ્પ પત્ો, સામાવજક સંસ્થાઓની મદદથી મતદાન જાગૃવત અંતગ્તત રેલીઓ અને સભાઓના આયોજન સવહતની મુખ્યત્િે કામગીરી કરિામાં આિી હતી.

શાળાઓની સાક્રતા કલ્બની મદદથી વિદ્ાથટીઓ અને સ્િયંસેિકો

દ્ારા જીઆઇિીસી, મોલ, ્બસ સ્ટેન્િ, રેલ્િે સ્ટશે ન સવહતના સ્થળો પર મતદાન જાગૃવતના અંદાજીત 25 જેિા કાય્તરિમો થશે. પી.િ્બલ્યુ.િી. અને વસવનયર વસટીઝન મતદારો માટે ્બી.એલ.ઓ. અને અન્ય કમ્તચારીઓની મદદથી મતદાનના ડદિસે સુવનવચિત મતદાન થાય તેિા પ્રયાસો સ્િીપ દ્ારા હાથ ધરિામાં આિશે. ચૂંટણી પંચ દ્ારા જાહેર કરિામાં આિેલી વિવિધ એપ્લીકેશન, મતદાર હેલ્પ લાઇન ૧૯૫૦નો લોકો ઉપયોગ કરે અને ચૂંટણીની પ્રવરિયા વિશે માવહતી મેળિે તે માટે રાજકોટ વજલ્ાની 600થી િધુ શાળાઓમાં કામગીરી ચાલી રહી છે.

Newspapers in English

Newspapers from United States