Garavi Gujarat USA

'ગુજરાતમાં શું છે? ગુજરાતમાં મયોદી છે...' : રેપ સોંગ બનાિાયયો

-

ગુજરાત વિધાનસભાની ડિસેમ્્બરના પ્રથમ સપ્ાહમાં યોજાનારી ચૂંટણી માટે સત્ાધારી ભાજપે ગુરુિાર,10 નિેમ્્બરે તેની 160 ઉમેદિારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ભાજપની આ યાદીમાં પાંચ પ્રધાનો સવહત 38 િત્તમાન ધારાસભ્યોને પિતા મુકાયા છે. 160 ઉમેદિારોનીની યાદીમાં 14 મવહલા, 13 SC અને 24 ST ઉમેદિારો છે.

કેન્દ્ીય પ્રધાન ભૂપેન્દ્ યાદિે જણાવ્યું હતું કે આ યાદીમાં 69 િત્તમાન ધારાસભ્યોને ફરી ડટડકટ અપાઈ છે, તો 38 િત્તમાન ધારાસભ્યોના સ્થાને નિા ચહેરા સામેલ કરાયા છે. રીપીટ કરાયેલા 69 ઉમેદિારોમાંથી 17 છેલ્ા એક દાયકામાં ભાજપમાં જોિાયા છે. તેમાં ભગિાનભાઈ ્બારિ તો કોંગ્ેસ છોિીને ્બુધિારે જ ભાજપમાં જોિાયા હતા. એ જ રીતે, ભૂતપૂિ્ત કોંગ્ેસી મોહનવસંહ રાઠિા મંગળિારે તેમના ્બે પુત્ો સાથે ભાજપમાં જોિાયા હતા, તેમના પુત્ રાજેન્દ્વસંહને છોટાઉદેપુર ્બેઠક પરથી મેદાનમાં ઉતારાયા છે.

વિધાનસભાની મ ત દ ા ર ો ને રીઝિિા માટે પક્ો-ઉમેદિારો દ્ારા સતત નિા ગતકિાં કરિામાં આિી રહ્ા છે. ભાજપના સાંસદ-અવભનેતા રવિ ડકશને ગુજરાતની ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે ગુજરાતીભોજપુરી વમવરિત રેપ સોંગ તૈયાર કયયો છે અને તે ટૂંક સમયમાં રીલીઝ કરાશે. રેપ સોંગના માધ્યમથી વિપક્ના નેતાઓના એ સિાલોના ઉત્ર આપિામાં આવ્યા છે, જેઓ 'ગુજરાતમાં શું છે?' તેમ કહીને ભાજપને ભીંસમાં લેતા રહ્ા છે. 'ગુજરાત મેં કા ્બા (ગુજરાતમાં શું છે?)... ગુજરાતમાં મોદી છે...' તે આ રેપ સોંગના શબ્દો છે.

આ ગીતમાં મોદીની પ્રમાવણક્ા, ભ્રષ્ાચાર-પડરિારિાદ સામે તેમની નીવત, ગુજરાતનો વિકાસ, ગાંધી-સરદારની ધરોહર, સોમનાથ-દ્ારકાનો પણ ઉલ્ેખ છે. આ ગીત ટૂંક સમયમાં યુ ટયુ્બ પર લોન્ચ કરાશે. ઉપરાંત ચૂંટણી સભાઓ દરવમયાન પણ તેનો ઉપયોગ કરાશે. રવિ ડકશને અગાઉ ઉત્ર પ્રદેશની વિધાનસભા ચૂંટણી િખતે ભોજપુરી રેપ સોંગ 'યુપી મેં સ્બ ્બા' ્બનાવ્યું હતું અને તેને યુ ટયુ્બમાં લાખો વ્યૂઝ મળ્યા હતા.

ચૂંટણીમાં

જામનગર ઉત્રના ઉમેદિાર તરીકે વરિકેટર રવિન્દ્ જાિેજાના પત્ી રીિા્બા જાિેજાને ડટડકટ આપી છે અને ત્યાંના િત્તમાન ધારાસભ્ય ધમમેન્દ્વસંહ એમ જાિેજાને પિતા મૂક્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ પટેલ ઘાટલોડિયા ્બેઠક પરથી ચૂંટણી લિશે.

ગુજરાત વિધાનસભાની કુલ 182 ્બેઠકમાંથી 89 ્બેઠકો પર પ્રથમ ત્બક્ામાં મતદાન થશે, જ્યારે ્બીજા ત્બક્ામાં 5 ડિસેમ્્બરે 93 ્બેઠકો પર મતદાન થશે. ચૂંટણીનું રીઝલ્ટ 8 ડિસેમ્્બરે જાહેર થશે.

પાટીદાર અનામત આંદોલનો મુખ્ય ચહેરો અને કોંગ્ેસમાંથી ભાજપમાં આિેલા હાડદ્તક પટેલને વિરમગામ ્બેઠક પરથી મેદાનમાં ઉતારાયો છે. મોર્બીમાં પુલ દુઘ્તટના પછી મોર્બીથી ્બેઠક માટે શાસક પક્ે િત્તમાન ધારાસભ્યે ્બદલી નાંખ્યા છે અને ભૂતપૂિ્ત ધારાસભ્યને ડટડકટ આપી છે જેઓ પુલ તૂટી પિતા પીડિતોને ્બચાિિા નદીમાં કૂદી પિયા હતા. 60 િર્્તના કાંવતલાલ અમૃવતયાને મોર્બીથી ભાજપની ડટડકટ અપાઈ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States