Garavi Gujarat USA

ર્ૂંટણીપંર્ની સૂર્નાથી છ ડી્વાર્એસપીની બદલી ર્ૂંટણી સાથરે લગ્નની મોસમ જામશરે, અમદા્વાદની ૭૦ ટકોા હોટેલ બૂકો

-

ચટૂં ણી જાહેર થાય તે પહેલા રાજ્ય સરકારને ત્રણ વર્્ષ કે તથે ી વધુ સમય અથવા ચટૂં ણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરી શકે તવે ા અધધકારીઓની બદલી કરવાની સચૂ ના ચટૂં ણી પચં દ્ારા આપવામાં આવી હતી. પરંત,ુ ગૃહ ધવભાગે સતં ોર્કારક કામગીરી નહીં કરીને અનકે અધધકારીઓની બદલી કરી નહોતી. તે બાબતે ચટૂં ણી પચં નારાજ હત.ુ હવે પચં છ ડીવાયએસપીની બદલી કરવાની સચુ ના આપતા ગૃહ ધવભાગે શધનવારે બદલી કરી હતી. જમે ાં સરુ ત એલ ડડધવઝનના એસીપી એન. પી. ગોધહલની બદલી નવસારી કરાઈ છે. સરુ ત સી ડડધવઝનના એસીપી જી. એ. સરવયૈ ાની બદલી રાજપીપળા ડીવાયએસપી તરીકે, રાજપીપળાના ડીવાયએસપી ધચરાગ પટેલની બદલી સરુ ત સી ડડધવઝન, અમદાવાદ મ્યધુ નધસપલ કોપપોરેશનના સીક્યોરીટી સધુ પ્રટેન્ડન્ટ આર. પી.ઝાલાની બદલી સરુ ત એલ ડડધવઝનમા,ં અમદાવાદ પધચિમ રેલવને ા ડીવાયએસપીની બદલી કમાન્ડો ટ્ધે નગં સન્ે ટર, કરાઇ ખાતે અને અમદાવાદ મ્યધુ નધસપલ કોપપોરેશનના કેટલ કંટ્ોલ ધવભાગના ડીવાયએસપી જયશે બ્રહ્મભટ્ટની બદલી ગાધં ીનગર વીઆઇપી ધસક્યોરીટી ધવભાગમાં કરવામાં આવી છ.ે ગજુ રાત ધવધાનસભાની ચટૂં ણી દરધમયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તમે જ આચારસધં હતનો કડક અમલ થાય તે માટે ડીજીપીએ શધનવારે ધવડીયો કોન્્ફરન્સથી બઠે ક યોજી હતી. જમે ાં તમામ ઉચ્ચ પોલીસ અધધકારીઓને સચુ ના આપી હતી કે ગજુ રાતના તમામ ૧૦૦ ટકા બદં ોબસ્ત ગોઠવવા અને તમે જ અન્ય ધજલ્ાઓમાં પોલીસ કંટેલ રૂમમાં તનૈ ાત સ્ટા્ફને વાયરલસે ના સટે સાથે રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. આ સાથે હધથયાર જપ્ી અને વોંરટ બજાવવાની કામગીરી કરવા માટે ડીજીપીએ સચુ ના આપી છ.ે

ગુજરાતમાં ધવધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે અને તેની સાથે લગ્નના ઢોલ ઢબુકવાની સીઝન પણ હવે ગણતરીના ડદવસોમાં છે.

આગામી ૧ અને ૫ ડડસમ્ે બરે ગજુ રાતમાં બે તબક્ામાં ચટૂં ણી યોજાશ.ે બીજી તર્ફ ૨૫ નવમ્ે બરથી પાચં ડડસમ્ે બર સધુ ીમાં જ રાજ્યભરમાં ૪૦ હજારથી વધુ લગ્નપ્રસગં યોજાશ.ે ચટૂં ણી વખતે જ ભરપરૂ લગ્નોથી રાજકીય પક્ષો ધચતં ામાં મકૂ ાઇ ગયા છ.ે ચટૂં ણી અને લગ્નની એકસાથે સીઝનથી અમદાવાદની ૭૦ ટકા હોટેલ ૨૫ નવમ્ે બરથી ૫ ડડસમ્ે બર સધુ ી બકૂ થઇ ચકૂ ી છે.

દેવ ઉઠી એકાદશી સાથે જ

લગ્નસરાનો પ્રારંભ થઇ જતો હોય છે. પરંતુ આ વખતે લગ્નના શુભ મુહૂત્ષ ૨૫ નવેમ્બરથી શરૂ થશે. ૨૫ નવેમ્બરથી ૧૪ ડડસેમ્બર સુધી લગ્નના કુલ ૧૦ મુહૂત્ષ છે અને ત્યાં સુધી રાજ્યભરમાં કુલ ૭૫ હજારથી વધુ લગ્ન પ્રસંગ યોજાશે. આ પૈકી ચૂંટણી નજીક હોય તે અરસામાં એટલે કે ૨૯ નવેમ્બર, ૨-૪ ડડસેમ્બરના પણ લગ્નના શુભ મુહૂત્ષ છે. કેટડરંગ,અને પાટટી પ્લોટ સાથે સંકળાયેલા વેપારીઓના કહેવા પ્રમાણે બે વર્્ષ પછી કોઈ પણ જાતના કોરોનાના ધનયંત્રણ વગર લગ્નો યોજાવાના હોવાથી આ વખતે લગ્નોનુ આયોજન પણ વધારે છે.

Newspapers in English

Newspapers from United States