Garavi Gujarat USA

ફૂટબોલ રમતાં 6ઠ્ા ધોરણના બાળકોનું હાટયા એટેકોથી મોત

-

સોલાના મૃદુલ પાક્કમાં રહેતાં ધવલાસબહેન ગૌરાંગભાઈ શાહ (ઉં. ૪૬)એ અજાણ્યા આરોપી ધવરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ્ફડરયાદ કરી છે. જે મુજબ ધવલાસબહેનને ધવદેશમાં રહેતી પુત્રીને પાસ્ષલ મોકલવાનું હતું.

આ પાસ્ષલ મોકલવા માટે તેમણે ગુગલ પર ગત તા.૨૭-૯-૨૦૨૨ના રોજ બ્લૂ ડાટ્ષ કંપનીનો નંબર સચ્ષ કરતા એક મોબાઈલ નંબર મળ્યો હતો. આ નંબર વાત કરતા સામે છેડે બોલતા શખ્સે બ્લૂ ડાટ્ષમાં રજીસ્ટ્ેશન કરવાનું કહી ધવલાસબહેનને વોટસએપ મેસેજ કરી ધલંક મોકલી હતી.

ધવલાસબહેને આ ધલંક પર રજીસ્ટ્ેશન કરવા માટેની પ્રોસેસ કરતા તેઓના ખાતામાં રૂ.૮૨,૫૯૯ની રકમ ઓનલાઈન અન્ય ખાતામાં ટ્ાન્સ્ફર થઈ ગઈ હતી. બનાવને પગલે સોલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

નવરાત્રી દરમ્યાન ગરબા રમતી વખતે કે મેદાનમાં ધરિકેટ રમતી વખતે અથવા દોડની તૈયારી કરતી વખતે એટૅક આવતાં મૃત્યુ પામનારાઓના અહેવાલ છેલ્ાં થોડાં સમયથી વધુ જોવા મળી રહ્ાં છે. તેમાં ઉમેરો કરતી વધુ એક ઘટના બની છે. મહારાષ્ટ્રના ગોંડદયામાં શાળાના મેદાનમાં ્ફૂટબૉલ રમી રહેલા છઠ્ા ધોરણના એક ધવદ્ાથટીનું હાટ્ષ એટેકને કારણે મૃત્યુ થયું છે. શાળામાં છઠ્ા ધોરણમાં ભણતો ૧૧ વર્્ષનો ધવદ્ાથટી તેના ધમત્રો સાથે શાળાના મેદાનમાં ્ફૂટબોલ રમી રહ્ો હતો. તે સમયે જ અચાનક જ તેને છાતીમાં દુઃખાવો થયો અને મેદાનમાં ઢળી પડયો.

આથી શાળાના કમ્ષચારી-ધશક્ષકો તેને તુરંત પ્રાથધમક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. જ્યાથં ી તેને હૃદયરોગના ધનષ્ણાત પાસે લઈ જવામાં આવ્યો. ત્યાં સારવાર દરમ્યાન તેનું હાટ્ષ એટેકને કારણે મૃત્યુ થયાનું ડૉક્ટરે જણાવ્યું હતું.

ખાસ ઉલ્ેખનીય કે આવી ઘટનાઓ ડદવસે ડદવસે વધી રહી છે. કોરોના દરમ્યાન અનેક લોકોની શારીડરક કામધગરીની ક્ષમતા ઓછી થઈ હોવાનો અંદાજ છે. તેમાંય ક્ષમતાથી વધુ રમત કે કામ કરવામાં આવે ત્યારે આવા ડકસ્સા બનતાં હોવાનું ધનષ્ણાતોનું કહેવું છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States