Garavi Gujarat USA

સુપ્રીમ કોર્્ટમાં નોર્બંધીને પડકારતી અરજીઓની હવે 24 નવેમ્બરે સુનાવણી

-

્સયુપ્રીમ કટો્ટટે 2016ની નટો્ટબંધીને પડકારિી ્સંખ્યાબંધ અરજીઓની ્સયુનાવણીને 24 નવેમ્બર ્સયુધી મટોકૂફ રાખી છે. એ્ટનની જનરિ આર વેંક્ટરામાણીએ આ મામિે ્સવ્ટગ્ાહી એકફડેલવ્ટ દાખિ કરવા મા્ટે ્સમય માંગ્યા બાદ જસ્સ્્ટ્સ એ્સ એ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે ્સયુનાવણી મયુિિવી રાખી હિી.

વેંક્ટરામાણીએ ્સવ્ટગ્ાહી એકફડેલવ્ટ િૈયાર ન કરી શકવા બદિ બેન્ચની માફી માંગી અને એક ્સપ્ાહનટો ્સમય માંગ્યટો હિટો. અરજદાર લવવેક નારાયણ શમા્ટનયું પ્રલિલનલધત્વ કરિા વકરષ્ઠ વકીિ શ્યામ કદવાને જણાવ્યયું હિયું કે બંધારણીય બેંચને ્સયુનાવણી મટોકૂફ રાખવાની લવનંિી ખૂબ જ અ્સામાન્ય છે. એક પક્ષકાર વિી હાજર રહેિા વકરષ્ઠ વકીિ પી. લચદમ્બરમે કહ્યં કે આ શરમજનક સ્સ્થલિ છે. જસ્સ્્ટ્સ નાગરથનાએ અવિટોકન કયયુું હિયું કે ્સામાન્ય રીિે બંધારણીય ખંડપીઠ આવી લવનંિી ્સાંભળિી નથી અને આ ખૂબ જ શરમજનક છે.

્સયુપ્રીમ કટો્ટટે કેન્દ્ને એકફડેલવ્ટ દાખિ કરવા મા્ટે એક ્સપ્ાહનટો ્સમય આપ્યટો છે. કેન્દ્ના 8 નવેમ્બર, 2016ના નટો્ટબંધીના લનણ્ટયને પડકારિી આશરે 58 અરજીઓ થઈ છે. આ િમામ અરજીઓની બંધારણીય ખંડપીઠ ્સયુનાવણી કરી રહી છે.

16 કડ્સેમ્બર, 2016 ના રટોજ િત્કાલિન મયુખ્ય ન્યાયાધીશ ્ટી. એ્સ. ઠાકુરની આગેવાની હેઠળની ખંડપીઠે આ કે્સ પાંચ ન્યાયાધીશટોની મટો્ટી ખંડપીઠને ટ્ાન્્સફર કયગો હિટો.

Newspapers in English

Newspapers from United States