Garavi Gujarat USA

મોદી જી-૨૦ વશખર બેઠકમાં ભાગ લેવા ઇન્્ડોનેવશ્યા જવા રવાના

-

ભારતના વડાપ્રધાન નરદેન્દદ્ર મોદી ઇન્દડોનેવશયાના બાલીમાં પોતાના લગભગ ૪૫ કલાકના પ્રવાસ દરવમયાન જી-૨૦ વશખર સંમેલન સવહત ૨૦ કાયયાક્મોમાં ભાગ લેશે.

સૂત્ોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી સોમવારદે ઇન્દડોનેવશયાના બાલી જવા રવાના થશે. તે લગભગ વવવવધ દદેશોના ૧૦ નેતાઓની સાથે દવિપક્ષી મંત્ણાઓ પણ કરશે. તેઓ ઇન્દડોનેવશયામાં ભારતીય પ્રવાસીઓને મળવા માટદે એક સામુદાવયક કાયયાક્મમાં પણ ભાગ લેશે. એક સત્ાવાર સૂત્ે જણાવ્યું હતું કે વડાપ્રધાનનો

ઇન્દડોનેવશયાનો પ્રવાસ ખૂબજ વ્યસ્ત છદે પણ તે ફળદાયી વનવડશે.

વવદદેશ સવચવ વવનય કવાત્ાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી જી-૨૦ વશખર સંમેલનમાં ત્ણ પ્રમુખ સત્ો ખાદ્ય, ઉજાયા સુરક્ષા અને દડવજટલમાં ભાગ લેશે. એક મીદડયા બ્રીદફંગમાં કવાત્ાએ જણાવ્યું હતું કે મોદી તથા અન્દય નેતા વૈવવિક અથયાતંત્, ઉજાયા, પયાયાવરણ, દડવજટલ પદરવતયાન વગેરદે સંબવધત મુદ્ાઓ પર ચચાયા કરશે.

વશખર સંમેલનમાં અમેદરકાના પ્રેવસડેન્દટ જો બાઇડેન, વબ્રટનના વડાપ્રધાન ઋવર્ સુનક,

ફ્ાન્દસના પ્રેવસડેન્દટ મેક્ો, જમયાનીના ચાન્દસલર ઓલાફ સ્કોલ્જ તથા ચીનના પ્રેવસડેન્દટ વજનવપંગ સામેલ થવાની શક્યતા છદે.

ભારત એક દડસેમ્બરથી જી૨૦નું અધ્યક્ષપદ સંભાળશે. જી૨૦ વવવિના અગ્ણી વવકવસત અને વવકાસશીલ અથયાતંત્ોનો એક સરકારી મંચ છદે. આ સમૂહમાં ભારત અને ઇન્દડોનેવશયા ઉપરાંત આજજેન્ન્દટના, ઓસ્ટ્ેવલયા, બ્રાવિલ, કેનેડા, જમયાની, ફ્ાન્દસ, ચીન, ઇટાલી, જાપાન, કોદરયા, મેન્ક્સકો, રવશયા, સાઉદી અરદેવબયા, દવક્ષણ આવફ્ક્ા, યુકે, તુકકી, અમેદરકા તથા યુરોવપયન યુવનયનનો સમાવેશ થાય છદે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States