Garavi Gujarat USA

મુંબઈ એરપોર્્ટ પર રૂા. 32 કરો્ડના સોના સાથે સાતની ધરપક્ડ

-

છત્પવત વશવાજી મહારાજ ઈન્દટરનેશનલ એરપોટયા પર એક જ દદવસમાં જુદાજુદા ઓપરદેશનમાં કસ્ટમ અવધકારીઓએ રૂ. ૩૨ કરોડની દકંમતનું ૬૧ દકલો સોનું જપ્ કયુું હતું,એમ રવવવારદે એક અવધકારીએ જણાવ્યું હતું. આ કાયયાવાહી દરવમયાન ઓછામાં ઓછા સાત પ્રવાસીઓ - પાંચ પુરૂર્ અને બે મવહલાઓની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈ એરપોટયા પર કસ્ટમ્સના ઈવતહાસમાં એક જ દદવસમાં આ સૌથી વધુ જપ્ી છદે,એવો તેમણે દાવો કયયો હતો.

અવધકારીએ જણાવ્યું હતું કે પ્રથમ ઓપરદેશનમાં, ટાન્દિાવનયાથી પરત આવેલ ચાર ભારતીય નાગદરક પાસેથી સોનાની લગડીઓ મળી આવી હતી. ખાસ દડિાઇન કરાયેલા બેલ્ટના વખસ્સામાં સોનુ સંતાડવામાં આવ્યું હતું. અંદાજે રૂ. ૨૮.૧૭ કરોડ છદે. દોહા એરપોટયા પર સુદાનના એક નાગદરક વિારા પ્રવાસીઓને બેલ્ટ આપવામાં આવ્યા હતા. આ ચાર પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. કોટયા વિારા તેમને ૧૪ દદવસની જ્યુદડવશયલ સ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

એ જ રીતે કસ્ટમ્સ અવધકારીઓએ દુબઈથી આવેલા ત્ણ પ્રવાસી પાસેથી રૂ. ૩.૮૮ કરોડનું ૮ દકલો સોનું જપ્ કયુું હતું. બે મવહલાઓ સવહત ત્ણ જણ મીણના રૂપમાં ગોલ્ડ ડસ્ટ લઈ જતા હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રવાસીઓએ જે જીન્દસપહદેયુું હતું અને તેની કમરપટ્ીમાં સોનું કુશળતાપૂવયાક છુપાવવામાં આવ્યું હતું. એક વૃધ્ધ મવહલા વ્હીલચેર પર હતી. આ ત્ણેયની ધરપકડ કરાઈ હતી. તેમને અદાલતી કસ્ટડીમાં મોકલી અપાયા છદે.

 ?? ?? પ્રવાસીઓ પાસેથી બેલ્ટમાંથી યુએઈની બનેલી ૫૩ દકલો સોનાની લગડીઓ જપ્ કરાઈ હતી. એની દકંમત
પ્રવાસીઓ પાસેથી બેલ્ટમાંથી યુએઈની બનેલી ૫૩ દકલો સોનાની લગડીઓ જપ્ કરાઈ હતી. એની દકંમત

Newspapers in English

Newspapers from United States