Garavi Gujarat USA

તવમલના્ડુમાં ભારે વરસાદના પગલે રે્ડ એલર્્ટ

-

તવમલનાડુમાં છદેલ્ા કેટલાક દદવસથી ભારદે વરસાદ થઇ રહ્ો છદે. આથી રાજ્યના અનેક વવસ્તારોમાં રદેડ એલટયા જાહદેર કરાયો છદે. પાટનગર ચેન્ાઇમાં તો વોટર લોવગંગ (પાણી ભરાયા) છદે. આથી જનતા નગરપાવલકાની ઉપર તૂટી પડી છદે. પરંતુ નગરપાવલકા પણ અનરાધાર વરસાદની સામે વનરાધાર બની ગઈ છદે.

વરસાદી જળ વહાવવાની પધ્ધવતમાં જ ખામીઓ રહદેલી છદે તેવા આક્ષેપોનો ઉત્ર આપતાં તેમણે કહ્યં હતું કે પીડબલ્યુડી અને સ્થાવનક અવધકારીઓ પણ આ પદરન્સ્થવતમાંથી બહાર લાવવા સતત પ્રયત્ો કરી રહ્ા છદે. વચંતા કરવાનું કોઈ કારણ નથી.

Newspapers in English

Newspapers from United States