Garavi Gujarat USA

કેરળમાં એક વરિસ્તી સમુદા્યની સગા ભાઈ-બહેનના લગ્નની પરંપરા પર કોર્ટે પ્વતબંધ ફરમાવ્્યો

-

કેરળમાં એક વરિસ્તી સમુદાયની પરંપરા પર ત્યાંની કોટ્ાયમ કોટટે પ્રવતબંધ મૂકી દીધો છદે. આ સમુદાયમાં ભાઈબહદેનના લગ્ન કરાવવાની પરંપરા હતી. કોટટે જણાવ્યું કે, આ કોઈ ધાવમયાક મામલો નથી તેથી આ પરંપરા બંધ કરો. આ મામલો ક્રૉસ કવિન મેરદેજનો એટલે કે વપતરાઈ કે દૂરના સંબંધીના ભાઈ-બહદેન સાથે જોડાયેલો નથી, પરંતુ સગા ભાઈબહદેન વચ્ે લગ્ન કરાવવાની પરંપરાનો છદે. મયાયાદદત વસ્તી ધરાવતો આ સમુદાય આ પરંપરા અંગે જુદા જુદા કારણો આપે છદે.

પોતાને ખૂબ જ શુદ્ધ માને છે આ સમુદાય ભાઈ-બહદેનના લગ્ન કરાવવાની પરંપરા પાછળનો તેમના કારણો આશ્ચયયા

પમાડે તેવા છદે. વાસ્તવમાં કેરળમાં રહદેતો આ એક એવો વરિસ્તી સમુદાય છદે, જે પોતાને જાવતગત ખૂબ જ શુધિ માને છદે. આ સમુદાયમાં તેમની પવવત્તા જાળવવા માટદે સગા ભાઈ-બહદેનના એકબીજા સાથે લગ્ન કરાવી દદેવામાં આવે છદે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States