Garavi Gujarat USA

રાજીવ ગાંધીના તમામ હત્્યારાઓને સુપ્ીમ કોર્ટે મુક્ત ક્યાયા

-

રાજીર્ ગાંધી હત્યા કોેસમાં આજીર્ન કોેદની સજા ભોગર્ી રહેલા તમામ છ અપરાધીઓનરે સર્યોચ્ચ અદાલતરે મુતિ કોયા્વ છે. આ અંગરે કોોટટે મરે ૧૮, ૨૦૨૨નાં એ. જી.પરેરારરર્ાલનનરે મુતિ કોરતા ચુકોાદાનો સંદભ્વ આપ્યો હતો. તરેના આધારે બાકોીના છ અપરાધીઓનરે મુતિ કોયા્વ હતા.

આ હુક્મ દ્ારા કોોટટે એસ. નતલની, જયકોુમાર, આર. પી. રતર્ચંદ્રન, રોબટ્વ પાએસ, સુંદર રાજા અનરે શ્ીહરનરે જરેલમાંથિી મુતિ કોરર્ા હુક્મ કોયયો હતો.

આ સર્વેની જરેલમાં ર્ત્વણૂંકો ઘણી સારી રહી હતી, અનરે જરેલમાં રહીનરે અભ્યાસ કોરી તરેમણરે જુદી જુદી ડીગ્ી મરેળર્ી હતી. કોોટટે તરે હકોીકોતની પણ નોંધ લીધી હતી, કોે તતમલનાડુ કોેતબનરેટે સપ્ટેમ્બર ૯, ૨૦૧૮ના રદર્સરે તરે સર્વેની મુતતિ માટે ભલામણ કોરી હતી, અનરે કોેતબનરેટનો આ તનણ્વય રાજ્યપાલનરે પણ બંધન કોતા્વ હોર્ાથિી, તરે સર્વે આરોપીઓએ રાજ્યપાલ સમક્ષ દયાની અરજી કોરી હતી.

આ પૂર્વે સર્યોચ્ચ અદાલતરે, ૩૧ ર્ર્્વના એકો અપરાધી એ.જી. પરેરારરર્ાલનની આજીર્ન કોેદની સજા પણ જરેલમાં સારી ર્ત્વણુકો તરેની મરેડીકોલ કોન્દડીશન અનરે જરેલમાં જ રહી અભ્યાસ કોરી તરેણરે મરેળર્રેલાં એજ્યુકોેશનલ ક્ોતલફીકોેશન (ડીગ્ી) તથિા લાંબા સમયથિી પડી રહેલી તરેની દયાની અરજી ર્ગરેરે લક્ષયમાં લીધાં હતાં. તરેની દયાની અરજી તો ડીસરેમ્બર ૨૦૧૫થિી પડતર રહી હતી. આ બધું તરેની મુતતિ માટે લક્ષયમાં લરેર્ામાં આવ્યું હતું.

Newspapers in English

Newspapers from United States