Garavi Gujarat USA

ર્ૂંર્ણીમાં મતદારોને રીઝવવા 'મફત રેવડી' એકવાર ર્ાલે, વારંવાર અ્યોગ્્ય: નીલત આ્યોગના પૂવયા ઉપાધ્્યક્ષ

-

મતદારો માટે ફ્ીબીઝના મુદ્ે રાજકોીય ખેંચતાણ ર્ચ્ચરે સુપ્રીમ કોોટટે આ અરજીનરે મોટી બેંચનરે સોંપર્ાનો તનણ્વય કોયયો છે. આ બાબતરે નીતત આયોગના ભૂતપૂર્્વ ઉપાધ્યક્ષ અરતર્ંદ પનગરઢયાએ જણાવ્યું હતું કોે, ચૂંટણી ર્ચનો ન્દયાયી રમત છે અનરે ર્ન ટાઈમ સોપ છે. તરે આગામી સરકોાર માટે લાંબી સફળતાની બાંયધરી આપતું નથિી.

ચૂંટણી ર્ચનો પર અરતર્ંદ પનગરઢયાએ કોહ્યં કોે, મારો મત એ છે કોે, લોકોશાહીમાં ર્ચનો આપર્ામાં આર્રે છે તરે હકોીકોતનરે જોતાં હું ર્ચનોનરે ફ્ીબીઝ નહીં, ર્ચનો કોહું છું.

તરે ર્ચનોની પ્રકોૃતત ખૂબ જ મહત્ર્પૂણ્વ હોય છે. જો તરે એકો ર્ખતનું હોય, ભતર્ષ્યની સરકોાર પર ર્ધુ બોજો ન નાખરે તો મનરે લાગરે છે કોે તરે યોગ્ય છે.

જોકોે, અરતર્ંદ પનગરઢયાએ કોહ્યં હતું કોે,

મફત ર્ચનોના પગલરે સરકોાર માટે લાંબા ગાળાની જર્ાબદારી ઉભી થિર્ી ન જોઈએ. આર્ી જર્ાબદારીઓ ઊભી કોરર્ી પાપ છે કોારણ કોે, તમરે ચૂંટણી જીતો છો તો તરે ફતિ તમનરે જ લાગુ પડતી નથિી પરંતુ તરે ભતર્ષ્યની સરકોારોનરે પણ લાગુ પડશરે.

કોોંગ્રેસરે ગયા અઠર્ારડયરે ઓલ્ડ પરેન્દશન ્થકોીમ (OPS) તહમાચલ પ્રદેશની ચૂંટણી પહેલા તરેના મુખ્ય ર્ચનોમાંના એકો તરીકોે ઉભી કોરી હતી, જ્યારે આમ આદમી પાટટીએ આર્તા મતહનરે ગુજરાતની ચૂંટણી પહેલા સમાન લાભો ઓફર કોયા્વ હતા. કોોંગ્રેસ શાતસત બરે રાજ્યો રાજ્થથિાન અનરે છત્તીસગઢ તો OPS લાગુ કોરર્ાનો તનણ્વય કોરી ચુક્યા છે જ્યારે પંજાબમાં આમ આદમી પાટટીની સરકોારે પણ આ પગલું ભયુું છે. ઝારખંડરે પણ જૂની પરેન્દશન યોજના પાછી ખેંચર્ાનો તનણ્વય લીધો છે.

Newspapers in English

Newspapers from United States