Garavi Gujarat USA

રાજસ્થાનમાં પત્ીનાં લફરાંથી ત્ાસીને હોર્ેલમાલલકે આપઘાત ક્યયો

-

રાજ્થથિાનના ભીલર્ાડામાં પત્ીના અન્દય વ્યતતિ સાથિરેના લફરાંથિી ત્ાસી જઇનરે એકો હોટેલ માતલકોે ચાલતી ટ્રેન સામરે ઝંપલાર્ીનરે જીર્ન ટૂંકોાવ્યું હોર્ાની ઘટના પ્રકોાશમાં આર્ી છે. આ અંગરે સૂત્ોએ આપરેલી માતહતી અનુસાર મશીની માકોકેટમાં રહેતા 42 ર્ર્્વના કોમલ કોલર્ાનીનરે તરેની પત્ી અનરે પત્ીનો બોયફ્ેન્દડ ધમકોી આપતાં હતાં. આપઘાત પહેલા તરેણરે ર્ીરડયો બનાવ્યો હતો, જરેમાં તરેણરે પત્ીનું લફરૂૂં હોર્ાનો ઉલ્રેખ કોયયો હતો. ર્ીરડયોમાં તરેણરે કોહ્યં હતું કોે પત્ીનું અફેર ચાલી રહ્યં છે. મેં બંનરેનરે રંગરેહાથિ પકોડ્ા તો કોહ્યં તું કોૂંઈ નહીં કોરી શકોે કોાયદો મતહલાઓની તરફેણમાં છે. પત્ીનો પ્રરેમી અનરે તરેના ઘરર્ાળા મનરે ધમકોાર્ી રહ્ા છે. કોહે છે અમારી 50 લાખ રૂતપયાની આર્કો છે. અમરે પોલીસર્ાળાઓનરે રૂતપયા આપીએ છીએ. પત્ી લડાઈ કોરે છે, મારપીટ કોરે છે. આ ત્ાસથિી પરેશાન થિઈનરે આપઘાત કોરી રહ્ો છું.

મૃતકોનો પરરર્ાર પોલીસ પાસરેથિી ન્દયાયની માગણી કોરી રહ્ો છે. કોમલના લગ્ન 18 ર્ર્્વ પહેલા થિયા હતાં તરેનરે બરે દીકોરી અનરે એકો દીકોરી છે.

Newspapers in English

Newspapers from United States