Garavi Gujarat USA

ટાગગેટ ચેઝ િરી ફાઈનલમાં ક્વજ્યનયો અનયોખયો રેિયો્ડ્ડ

-

ઈંગ્લેન્્લ્ે ટી-20 વર્્લ્્ડ કપ મરિકેટની ફાઈનલિાં પાડકસ્તાન સાિે પાંચ મવકેટે મવજય િેળવતાની સા્થે આ સ્પધા્ડની ફાઈનલિાં સળંગ ચો્થીવાર ટાગગેટ ચેઝ કરનારી ટીિ મવજેતા બન્યાનો એક અનોખો રેકો્લ્્ડ નોંધાયો છે. ૨૦૧૪ના ટી-૨૦ વર્્લ્્ડ કપની ફાઈનલિાં શ્ીલંકાએ ભારતને છ મવકેટે હરાવ્યયું હતયુ. એ પછી ૨૦૧૬િાં વેસ્ટ ઈસ્ન્્લ્ઝે ઈંગ્લેન્્લ્ને ચાર મવકેટે ત્થા ૨૦૨૧િાં ઓસ્ટ્ેમલયાએ ૮ મવકેટે ન્યયૂ ઝીલેન્્લ્ને હરાવ્યયું હતયુ. અત્યાર સયુધીિાં રિાયેલી ૮ ટી-૨૦ વર્્લ્્ડકપની ફાઈનલિાં છ વાર ટાગગેટ ચેઝ કરનારી ટીિ મવજેતા રહી છે. ૨૦૦૭િાં ભારતે પાડકસ્તાન સાિે પાંચ રને અને ૨૦૧૨િાં વેસ્ટ ઈસ્ન્્લ્ઝે શ્ીલંકા સાિે ૩૬ રને મવજય નોંધાવ્યો હતો.

Newspapers in English

Newspapers from United States