Garavi Gujarat USA

ઝકરબર્ગે 11,000ની છટણી કરતાં H-1B વિઝા હોલ્્ડરની હાલત કફો્ડી

-

સોશિયલ મીડિયા પ્લલેટફોમ્મ ફેસબૂકની માશલક કંપની મલેટાએ 9 નવલેમ્બરે જાહેરાત કરી હતી કે તલે 11,000 કમ્મચારીઓ અથવા તલેના 13 ટકા કમ્મચારીઓનલે છટણી કરી રહી છે. ઝકરબર્ગે તલેનલે "મલેટાના ઇશતહાસમાં અમલે કરેલા કેટલાક સૌથી મુશ્કેલ ફેરફારો" તરીકે વણ્મવ્યા છે. યુએસ સ્્થથત ટેક્ોલોજી કંપનીઓ મોટા પ્રમાણમાં H-1B કામદારોનલે નોકરીએ રાખલે છે, જલેમાંથી મોટાભાર્ના ભારત જલેવા દેિોમાંથી આવલે છે.

મલેટામાં મોટા પાયલે છટણી િરૂ થતાં H-1B જલેવા વક્ક શવઝા પરના કમ્મચારીઓ હવલે તલેમના ઇશમગ્લેિન ્થટેટસ અંર્લે અશનશચિતતાનો સામનો કરી રહ્ા છે, સીઇઓ માક્ક ઝકરબર્ગે ્થવીકાયુું કે "જો તમલે અહીં શવઝા પર હોવ તો આ ખાસ કરીનલે મુશ્કેલ છે" અનલે અસરગ્્થતોનલે ટેકો આપલે છે.

H-1B શવઝા એ શબન-ઇશમગ્ન્ટ શવઝા છે જલે યુએસ કંપનીઓનલે થીઓરેડટકલ અથવા તકનીકી કુિળતાની જરૂર હોય તલેવા શવશિષ્ટ વ્યવસાયોમાં શવદેિી કામદારોનલે રોજર્ારી આપવાની મંજૂરી આપલે છે. ટેક્ોલોજી કંપનીઓ ભારત અનલે ચીન જલેવા દેિોમાંથી દર વર્ગે હજારો કમ્મચારીઓની ભરતી કરવા માટે તલેના પર શનભ્મર છે.

ઝકરબર્ગે કમચ્મ ારીઓનલે લખલલે ા પત્રમાં જણાવ્યું હતું કે "મેં અમારી ટીમનું કદ લર્ભર્ 13 ટકા ઘટાિવાનું નક્ી કયુંુ છે અનલે અમારા 11,000થી વધુ પ્રશતભાિાળી કમચ્મ ારીઓનલે જવા દેવાનું નક્ી કયુંુ છે. અમલે શવવકલે ાધીન ખચમ્મ ાં ઘટાિો કરીનલે એક પાતળી અનલે વધુ કાયક્ષ્મ મ કંપની બનવા માટે સખ્ં યાબધં વધારાના પર્લાં પણ લઈ રહ્ા છીએ અનલે પ્રથમ ક્ાટર્મ (Q1) દ્ારા અમારા હાયડરર્ં ફ્ીઝનલે લબં ાવી રહ્ા છીએ." તમલે ણલે કહ્યં કે "હું આ શનણય્મ ો માટે જવાબદારી લવલે ા માર્ં છ.ું હું જાણું છું કે આ દરેક માટે મશ્ુ કેલ છે, અનલે હું ખાસ કરીનલે અસરગ્્થત લોકો માટે ડદલર્ીર છ,ું "

"છટણી કરવાની બીજી કોઈ સારી રીત નથી" તવલે ્થવીકારતા ઝકરબર્ગે કહ્યં કે કંપની અસરગ્્થતોની િક્ય તટલે લી ઝિપથી તમામ સબં શં ધત માશહતી મળલે વવાની આિા રાખલે છે અનલે પછી આ દ્ારા તમલે નલે ટેકો આપવા માટે િક્ય પ્રયાસ કરિ.લે

અમડલે રકાએ કંપનીએ છટણીથી પ્રભાશવત લોકોનલે મદદ કરવા માટે પર્લાં

લવલે ામાં આવી રહ્ા છે તમલે ાં "ઇશમગ્િલે ન સપોટ"્મ નો સમાવિલે થાય છે.

તમલે ણલે જણાવ્યું હતું કે "હું જાણું છું કે જો તમલે અહીં શવઝા પર હોવ તો આ ખાસ કરીનલે મશ્ુ કેલ છે. છટણી પહેલાં નોડટસ પીડરયિ અનલે કેટલોક શવઝા ગ્સલે પીડરયડ્સ છે, જનલે ો અથ્મ છે કે દરેક પાસલે ભાશવ યોજનાઓ બનાવવા અનલે તમલે ના ઇશમગ્િલે ન ્થટેટસ પર કામ કરવા માટે સમય હિ.લે તમનલે અનલે તમારા પડરવારનલે કેવી મદદની જરૂર છે તનલે માર્દ્મ િન્મ આપ એક ્થપશ્લે યલ ઇશમગ્િલે ન ્થપશ્લે યાશલ્થટની

ટીમ તયૈ ાર કરી છે."

H-1B શવઝા ધારકો ય.ુ એસ.માં ત્રણ વર્્મ સધુ ી રહી િકે છે અનલે કામ કરી િકે છે, જલે બીજા ત્રણ વર્્મ લબં ાવવામાં આવલે છે. આ પછી તઓલે એ દિે છોિવો પિલે છે, શસવાય કે તમલે ની કંપની કાયમી રહેઠાણ માટે ્થપોન્સર કરે, જનલે ગ્ીન કાિ્મ તરીકે ઓળખવામાં આવલે છે. ગ્ીન કાિન્મ ો બકલે લોર્ દાયકાઓ સધુ ી ચાલલે છે.

જો H-1B શવઝા ધારકો તમલે ની નોકરી ર્મુ ાવલે છે, તો તમલે ની પાસલે તમલે ના H-1Bનલે ્થપોન્સર કરવા ઈચ્છકુ કંપની િોધવા માટે માત્ર 60 ડદવસનો "ગ્સલે શપડરયિ" હોય છે. જો બીજા ્થપોન્સર ન મળે તો યએુ સ છોિવાની જરૂર પિિ.લે

વોશિગ્ં ટન સ્્થથત પત્રકાર પશલે રિક શથબોિોએ સોમવારે શવિટર પર લખ્યું હતું કે "ફેસબકુ ની છટણી H-1B કામદારોનલે મોટો ફટકો પિિ.લે ફેસબકૂ નલે H-1B "શનભર્મ " કંપની તરીકે વર્ગીકૃત છ.ે જનલે ો અથ્મ થાય છે કે તનલે ા 15 ટકા કે તથલે ી વધુ કમચ્મ ારીઓ શવઝા પર છે.

શવઝા ધારકો તમલે ની નોકરી ર્મુ ાવલે તલે પછી જો તમલે નલે ઝિપથી નવો એમ્પ્લોયર ્થપોન્સર ન મળે તો તમલે નલે યએુ સ છોિવું

પિી િકે છે.મટલે ાએ કેટલાકં સહાયક પર્લાઓં ની જાહેરાત કરી છે. જલે મજુ બ અસરગ્્થત કમચ્મ ારીનલે 16 અઠવાડિયાનો બઝલે પલે પર્ાર તથા સશવસ્મ ના દરેક વર્્મ માટે બલે વધારાના અઠવાડિયાના પર્ારનો સમાવિલે થાય છે, જમલે ાં કોઈ મયાદ્મ ા નથી. આ ઉપરાતં તમલે ાં છ મશહના માટે કમચ્મ ારી અનલે તમલે ના પડરવારનલે હેલ્થકેર કો્થટની ભરપાઈ, બાહ્ વન્લે િર સાથલે ત્રણ મશહનાનો કેડરયર સપોટ્મ અનલે પ્રકાશિત ન થયલલે ી નોકરી માટે વહેલી તકનો સમાવિલે થાય છે.

કંપનીએ ખચ્મ ઘટાિવાના આવા કઠોર પર્લાંનો કેવી રીતલે શનણ્મય કયયો તલેનો ખુલાસામાં ઝકરબર્ગે જણાવ્યું હતું કે કોશવિ મહામારીની િરૂઆતમાં શવશ્વ ઝિપથી ઓનલાઈન થઈ ર્યું હતું અનલે ઈ-કોમસ્મના ઉછાળાનલે કારણલે આવકમાં મોટી વૃશધિ થઈ હતી.ઘણા લોકોએ આર્ાહી કરી હતી કે આ એક કાયમી વૃશધિ હિલે. તલે મહામારી સમાપ્ત થયા પછી પણ ચાલુ રહિે લે. મનલે પણ આવું લાગ્યું હતું. તલેથી મેં અમારા રોકાણોમાં નોંધપાત્ર વધારો કરવાનો શનણ્મય લીધો. કમનસીબલે, આ મારી અપલેક્ષા મુજબ ચાલ્યું નહીં.

 ?? ??

Newspapers in English

Newspapers from United States