Garavi Gujarat USA

ટ્ીટર નાદાર થિાની સંભાિનાઃ મસ્કની ચેતિણી

-

શવશ્વના સૌથી ધશનક ઇલોન મ્થક માશલક બન્યા પછી માઇક્ોબ્લોશર્ંર્ પ્લલેટફોમ્મ વિીટરમાં ઉથલપાથલ ચાલલે છે. મ્થકે ર્ુરુવારે આ સોશિયલ મીડિયા પ્લલેટફોમ્મની નાદારીની ચલેતવણી ઉચ્ારી હતી.

શબશલયોનરલે એક કોલમાં વિીટરના કમચ્મ ારીઓનલે જણાવ્યું હતું કે તઓલે નાદારીની િક્યતા નકારતા નથી. બલે સપ્તાહ પહેલા જ મ્થકે 44 શબશલયન િોલરમાં વિીટર ખરીદી છે. કંપનીના બલે એસ્ક્ઝક્યડુ ટવ યોલ રોથ અનલે રોશબન સ્વ્હલસગે રાજીનામું આપ્યું હોવાના અહેવાલ છે. ર્રુુ વારે ચીફ શસક્યોડરટી ઓડફસર લી ડકસનરલે રાજીનામનું વિીટ કયુંુ હત.ું ચીફ પ્રાઇવસલે ી ઓડફસર િશલે મયન કીયરેન અનલે ચીફ કોમ્પ્લાયન્સ ઓડફસર મડલે રની ફોર્ગીટેએ પણ અલશવદા કહી છે.

27 ઓક્ટોબરે વિીટરના માશલક બન્યા બાદ મ્થકે જણાવ્યું હતું કે કપં ની દરરોજ 4 શમશલયન િોલર ર્મુ ાવી રહી છે, કારણ કે એિવટાઇ્મ ઝસ્મ ભાર્ી રહ્ાં છે. મ્થકે 12 શબશલયન િોલરનું દેવું કયુંુ છે, જનલે ા પર 1.2 શબશલયન િોલરનું 12 મશહનામાં વ્યાજ ચકુ વવું પિિ.લે આ ચકુ વણી વિીટરની 1.1 શબશલયન િોલરની કેિ ફ્લો કરતાં વધુ છે.

મ્થકે ર્યા સપ્તાહે 50 ટકા કમચ્મ ારીઓની હકાલપટ્ી કરી હતી. તઓલે વિીટર બ્લી સશવસ્મ માટે માશસક 8 િોલરનો

ચાજ્મ વસલૂ ી રહ્ાં છે.

રાજકીય ટીપ્પણી માટે જાણીતા મ્થક સામલે સરકારનું પણ દબાણ આવી િકે છે. યએુ સ પ્રશલે સિન્ટ જો બાઇિનલે બધુ વારે જણાવ્યું હતું કે બીજા દિે ો સાથનલે ા મ્થકના સહકાર અનલે ટેકશનકલ સબં ોધો તપાસનલે લાયક છે.

Newspapers in English

Newspapers from United States