Garavi Gujarat USA

વૈશ્વિક કંપનીઓ, ફંડિ મેનેજસથિ ભારતમાં રોકાણ કરવા આતુરઃ IFSCA

-

GIFT ણર્ટી (ગયુજિાત ઇન્ટિનેશનલ ફાઇનાન્ર્ ટેકણર્ટી) ખાતેના ઇન્ટિનેશનલ ફાઇનાક્ન્ર્્યલ ર્ણવ્સણર્ર્ ર્ેન્ટિ (IFSC)ના ચેિમેન આઇ શ્ીણનવાર્ના વ્ડપિ હેઠળ વરિષ્ઠ અણધકાિીઓના એક પ્રણતણનણધમં્ડળ તાજેતિમાં અમેરિકા ગ્યંયુ હતયું.

પ્રણતણનણધમં્ડળે ન્્યૂ ્યોક્ક સ્ટોક એ્ઝર્ચેન્જ (NYSE)ની મયુલાકાત લીધી હતી અને પ્રમયુખ ણલન મારટ્સન અને વાઈર્ચેિમેન જોન ટટલ ર્ાથે ચચા્સ કિી હતી અને પિસ્પિ ર્હકાિ માટેના ક્ેત્ોની ઓળખ કિી હતી.પ્રણતણનમં્ડળે ભાિતી્ય ર્મયુદા્યના હાઇ નેટ-વથ્સ વ્્યણતિઓ ર્ાથે, 'એિક્ાફ્ટ લીણઝંગ અને ફાઇનાક્ન્ર્ંગ' થીમ પિ એક િાઉન્્ડ ટિે લ િેઠક ્યોજી હતી હતી.

IFSCA એ GIFT IFSCમાં ણવદેશી શૈક્ણિક ર્ંસ્થાઓ/્યયુણનવણર્્સટીઓની સ્થાપના પિ ્યયુણનવણર્્સટીઓ અને શૈક્ણિક ર્ંસ્થાઓ ર્ાથે િાઉન્્ડ ટિે લ વાતા્સલાપનયું પિ આ્યોજન ક્યયુું હતયું. કોન્સ્્યયુલેટ ખાતે ્યોજા્યેલ િાઉન્્ડ ટેિલમાં 20 થી વધયુ ણવદેશી ્યયુણનવણર્્સટીઓના પ્રણતણનણધઓએ ભાગ લીધો હતો.

ઇન્ટિનેશનલ ફાઇનાક્ન્શ્યલ ર્ણવ્સણર્ર્ ર્ેન્ટર્્સ ઓથોરિટી (IFSCA)ના અધ્્યક્ આઇ શ્ીણનવાર્ે જિાવ્્યયું હતયું કે વૈણવિક કંપનીઓ અને ફં્ડ મેનેજિો ભાિતમાં િોકાિ કિવા આતયુિ છે, તેમિે સ્થાણનક અથ્સતંત્માં વૈણવિક મૂ્ડીના પ્રવાહને મધ્્યસ્થી કિતયું પ્લેટફોમ્સ િનાવવાની જરૂરિ્યાત પિ ભાિ મૂ્ઝ્યો હતો. આ પ્રણતણનમં્ડળે અમેરિકન અને વૈણવિક િોકાિકાિો, િેક્ન્કંગ અને શૈક્ણિક ર્ંસ્થાઓ ર્ાથે મીરટંગ્ર્ અને િાઉન્્ડ ટેિલ ચચા્સઓ ચચા્સ કિી હતી.

આ પ્રણતણનણધમં્ડળ ન્્યૂ્યોક્ક અને વોણશંગ્ટનની મયુલાકાતે ગ્યયું હતયું. શ્ીણનવાર્ે એક મયુલાકાતમાં જિાવ્્યયું હતયું કે "અમે ફં્ડ મેનેજિો ર્ાથે મીરટંગ કિી હતી. તેઓ િધા ભાિતમાં િોકાિ કિવા માટે ખૂિ જ ઉત્ર્યુક છે."

ફં્ડ મેનેજિો GIFT પિ ઇકોણર્સ્ટમની ણન્યમનકાિી ર્િળતા અને એકંદિ નાિાકી્ય ઉપલબ્ધ ણવણવધ ર્યુણવધાઓ ણવશે જાિીને ખયુશ છે.

તેમિે જિાવ્્યયું હતયું કે મોટા ભાગની કંપનીઓના િો્ડ્સમાં આજે ભાિતની ચચા્સ થા્ય છે. તે ભાિત માટે એક તક છે અને આપિે પિ પહોંચવાની જરૂિ છે અને આપિે કને્ઝટ થવાની જરૂિ છે અને આપિે એક પ્લેટફોમ્સ િનાવવાની જરૂિ છે જ્્યાં આપિે સ્થાણનક અથ્સતંત્માં વૈણવિક મૂ્ડીના પ્રવાહને ર્િળતાથી મધ્્યસ્થી કિી શકીએ.

આ એક નવયું ભાિત છે, તે ટેક્ોલોજીથી ર્ંચાણલત છે, તે ખૂિ જ મહત્વાકાંક્ી છે. ઘિી િધી કા્ય્સક્મતા છ,ે પછી ભલે તે સ્ટાટ્સ-અપ્ર્ હો્ય કે રફનટેક. ભાિત વૈણવિક ર્પ્લા્ય ચેઇનમાં પ્રવેશ કિી િહ્યં છે અને એપલ ફોન અને ર્ેણમકન્્ડ્ઝટિનયું તેમને ઉદાહિિ ટાં્ઝ્યયું છે.

Newspapers in English

Newspapers from United States