Garavi Gujarat USA

ઇરાનમોાં શહંસાની આગ વધુ ભડકી, 66નાં મોોિ પછી ખૂની જુમ્મોાના શવરોધમોાં લોકો સડક પર ઉિયા્સ

-

ઇરાનની ક ટ્ટ ર પં થ ી ઇસ્િાલમક ્સરકાર લવૃરૂદ્ધ ્સમગ્ર દેશમાં વ્યાપક લહં્સા ભર્કી ઉઠી છે. બરે મલહના પહેિાં ્સુધારવાદી કકુદસીશ મલહિા મહ્સા અમીનીનું પોિી્સ કસ્ટર્ીમાં મૃત્યુ થયાનરે પગિરે વ્યાપક િોિાનો િાટી નીકળ્યાં છે. ઇરાનના ્સવગોચ્ નરેિા, અયાિુલ્ાહ અિી ખામરેનીની ્સરમુખત્યારશાહી લવરૂદ્ધ િોકો જાહેરમાં લવરોધ દશા્ષવી રહ્ા છે, ઠેર ઠેર િોિાનો થઇ રહ્ાં છે અનરે જુમ્મા (શુક્વાર)ના ફદવ્સનરે િોકો ખૂની જુમ્મા િરીકે દશા્ષવી રહ્ા છે. ૩૦મી ્સપ્ટેમ્બરથી શરૂ થયરેિાં આ િોિાનોમાં ૬૬ િોકોનાં જાન ગયા છે. એમ્રેસ્ટ્ી ઇન્ટરનરેશનિ જણાવરે છે કે ્સીસ્િાનબિુચીસ્િાન (ઇરાન સ્સ્થિ બિુચ પ્દેશ) નાં પાટનગર ઝહીદ્દનમાં દેખાવકારો ઉપર પોિી્સરે કાળો કેર વરિાવ્યો હિો અનરે આર્રેધર્ કરેિા ગોળીબારનરે િીધરે અનરેક િોકોનાં મોિ થયાં હિા. અલધકારીઓ આ માટે પ્જા ઉપર દોર્નો ટોપિો ઢોળિાં કહે છે કે આ ઘટના માટે િોકો જવાબદાર છે. િરેમનાં બરેિામ િોિાનોનરે િીધરે અમારે ટીયર ગરે્સ અનરે ગોળીબારનો આશ્રય િરેવો પર્યો હિો. બીજી િરિ િોકોનું કહેવું છે કે પોિી્સરે ૧૨ વર્્ષની એક સ્થાલનક કકુમાફરકા ઉપર બળાત્કાર ગુજાયા્ષ પછી િોિાનો કાબુમાં આવવાની શક્યિા જ નથી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States