Garavi Gujarat USA

લંડનમાં એન્િી સેવમટિક હુમલા માિે અબ્દુલ્ા કુરેશી દોવિત

-

નોથ-્ષ ઇસ્ટ લડં નના હેકનીમાં યહદૂ ી સમદુ ાયના 3 સભ્યો પર શ્રણે ીબદ્ધ એન્ટી સધે મફટક હમુ લા માટે ડ્ઝુ બરી, િસ્ે ટ યોકશ્ક ાયરના 30 િર્ન્ષ ા અબ્દલ્ુ ા કરુરેશીને ગરુુ િાર, 11 નિમ્ે બરના રોજ સ્ટ્ટે િડ્ષ મધે જસ્ટ્ટે કોટ્ષ દ્ારા દોધર્ત ઠેરિિામાં આવ્યો હતો. તને ગરુુ િાર, 8 ફડસમ્ે બરના રોજ સ્સે રિ્ષ કૂ ક્રાઉન કોટમ્ષ ાં સજા માટે હાજર થિા માટે જામીન આપિામાં આવ્યા હતા.

18 ઓગસ્ટ 2021ની સાંજે લંડનના સ્ટેમિડ્ષ ધહલ ધિસ્તારમાં બે કલાકના સમયગાળામાં ત્રણ જણા પર એન્ટી સેધમફટક

હુમલા કરાયા બાદ તપાસ શરૂ કરાઇ હતી. સ્થાધનક પોલીધસંગ ટીમના ફડટેક્ટીિ ચીિ ઈન્સ્પેક્ટર યાસ્મીન લાલાનીએ જણાવ્યું હતું કે "આ પફરણામ દશા્ષિે છે કે મેટ પોલીસ કોઈપણ પ્રકારના ભેદભાિ અથિા દુરુપયોગને સહન કરશે નહીં. લંડન િૈધિધ્યસભર શહેર છે અને અપમાનજનક દુવ્ય્ષિહાર અને ઉત્પીડનને આધિન થિું તે તે આપણાં સમુદાયના અમુક િગગો માટે સંપૂણ્ષપણે અસ્િીકાય્ષ છે."

18 ઓગસ્ટ 2021 ના રોજ સાંજે 6.41 કલાકે કેઝેનોિ રોડ પર એક 30 િર્મીય

વ્યધતિને માથામાં બોટલ િડે મારિામાં આવ્યું હતું. તેને કોઈ ઈજા થઈ ન હતી. તે પછી સાંજે 7:10 કલાકે, એક 14 િર્્ષનો છોકરો હોલ્મડેલ ટેરેસ પર ચાલતો જતો હતો ત્યારે તેના પર હુમલો કરાતા સામાન્ય ઈજાઓ થઈ હતી. તે પછી 8:30 કલાકે સ્ટેમિોડ્ષ ધહલ પર, કોલબગ્ષ રોડ સાથેના જંકશન પર, એક 64-િર્મીય વ્યધતિના ચહેરા પર માર મારી ઈજાઓ કરાઇ હતી. તે પડી જતાં તેના પગનું હાડકરું તૂટી ગયું હતું. પોલીસે કોઇ પણ પ્રકારના દ્ેર્પૂણ્ષ હુમલાની જાણ કરિા ધિનંતી કરી છે.

Newspapers in English

Newspapers from United States