Garavi Gujarat USA

અનુરરાગ કશ્્યપ કરશલે અજિન્ય

-

આર્્થથિક કૌભાંડો દ્ારા ભારતને હમચમચાવી દેનારા ભાગેડુઓ પર ફિલ્મ બની રહી છે. ર્નરવ મોદી, ર્વજય માલ્યા અને મેહુલ ચોક્્સીના આર્્થથિક કૌભાંડો આધાફરત આ ફિલ્મમાં જાણીતા ફદગ્દર્થિક અનુરાગ કશ્યપ ર્વજય માલ્યાની ભૂર્મકા ભજવર્ે. કાર્તથિક કે. આ ફિલ્મ્થી ડાયરેક્ર્નની ર્રૂઆત કરી રહ્ા છે અને 20 નવેમ્બર્થી તેનું ર્ૂફિંગ ર્રૂ કરવાનું આયોજન છે. ફિલ્મમાં પણ ર્વજય માલ્યાના જીવન જેવી જ ચમક-દમક જોવા મળર્ે. માલ્યાની રંગીન પાિટીઓ, કેલેન્ડર ઈવેન્્ટ્્સ, એરલાઈન્્સ જેવા તમામ પા્સાને આવરી લેવામાં આવર્ે. માલ્યાની લાઈિ જેવી જ મ્સાલેદાર ફિલ્મ બનાવવા માિે દમદાર એક્િરની ર્ોધ હતી અને તેમની નજર અનુરાગ કશ્યપ પર ઠરી છે. કેરેક્િરની ડીમાન્ડ મુજબ, અનુરાગ કશ્યપના લૂકમાં િેરિાર કરવામાં આવર્ે અને તેની તૈયારીઓ આખરી તબક્ામાં છે. 20 નવેમ્બરે મુંબઈમાં ફિલ્મનું પ્ર્થમ ર્ીડ્ુલ ર્રૂ ્થર્ે. ત્યારબાદ ઈંગ્લેન્ડ ્સર્હતના યુરોર્પયન દેર્ોમાં ફિલ્મની િીમ જર્ે. માલ્યાની ર્વવાદી જીવનર્ૈલી અને ભારત છોડ્ા પછીની તેની સ્્થ્થર્તને ફિલ્મમાં દર્ાથિવવામાં આવર્ે. માલ્યાના જીવન ્સા્થે ્સંકળાયેલી ્સુંદર મોડલ્ે ્સ, યોિ પાિટીઝ, લક્ઝુફરય્સ કા્સથિ ્સા્થે તેના જીવનની અનેક ઘિનાઓને દર્ાથિવવામાં આવર્ે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States