Garavi Gujarat USA

કમલ હરાસન-મજિરત્નમ 35 વર્્ટ પછી િરીથી સરાથલે

-

બોલીવૂડ અને ્સાઉ્થની ફિલ્મોના જાણીતા અને પીઢ અર્ભનેતા કમલ હા્સન અને ફિલ્મ મેકર મર્ણરત્નમે ફિલ્મ ઈન્ડ્થટ્ીને ્સરપ્રાઈઝ આપી હતી. તેમણે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, તર્મલ પ્રોજેક્િ માિે 35 વર્થિ પછી તેઓ િરી્થી ્સામે કામ કરર્ે. કમલ હા્સનના 68મા જન્મ ફદન પર આ જાહેરાત ્થઈ હતી. તર્મલ ફિલ્મનું નામ હજુ જાહેર ્થયું ન્થી, પરંતુ તેને કમલ હા્સન અને મર્ણરત્ન પ્રોડ્ુ્સ કરર્ે ત્થા તેમાં એ. આર રહેમાનનું ્સંગીત હર્ે. કમલે ્સોર્ર્યલ મીફડયા પર જણાવ્યું હતું કે, અમે િરી ભેગા ્થયા છીએ. ફિલ્મનું નામ હજુ નક્ી ્થયું ન્થી, પરંતુ તે કેએચ 234 તરીકે ઓળખાર્ે, કારણ કે આ કમલની 234મી ફિલ્મ છે. કમલ હા્સનના આ એનાઉન્્સમેન્િ ્સા્થે જ િેન્્સને આશ્ચયથિ ્થયું હતું અને કોમેન્્ટ્્સ-લાઈક્્સ ર્રૂ ્થઈ ગયા

હતા. લીજન્ડરી ફિલ્મ મેક્સથિ

ભેગા ્થાય તો કેવી

ફિલ્મ બનાવર્ે

ત્યાં્થી માંડીને

આ બાબત

માનવામાં

નહીં

આવતી હોવાની કોમેન્્ટ્્સ ્થઈ હતી.

કમલ હા્સન અને મર્ણરત્નમે છેલ્ે 1987માં નાયકન ફિલ્મમાં ્સા્થે કામ કયુું હતું. આ ફિલ્મ ખૂબ વખણાઈ હતી. મુંબઈમાં ધાક જમાવનારા તર્મલ ગેંગ્થિ્સથિ આધાફરત આ ફિલ્મ પછી તેમણે ક્યારેય ્સા્થે કામ કયુું ન હતું. કમલ હા્સનની છેલ્ી ફિલ્મ ર્વક્રમ અને મર્ણરત્નમની પોર્નિયન ્સેલ્વન 1 ્સુપર-ડુપર ર્હિ ્સાર્બત ્થઈ છે. વધતી ઉંમરની ્સા્થે પણ આધુર્નક રીતે કામ કરનારા બંને ફિલ્મ મેક્સથિ દર્થિકોના આકર્થિણનું કેન્દ્ર રહ્ા છે. કમલ હા્સન અત્યારે ઈસ્ન્ડયન 2નું ર્ૂફિંગ કરી રહ્ા છે. 2020માં ફિલ્મના ર્ૂફિંગ દરર્મયાન ્સેિ પર અક્થમાત ્સજાથિયો હતો અને ત્રણ લોકોના મોત ્થયા હતા. બે વર્થિના બ્ેક બાદ ર્ૂફિંગ િરી ર્રૂ ્થઈ રહ્યં છે. આ ફિલ્મમાં ર્્સદ્ા્થથિ, કાજલ અગ્રવાલ, રકુલપ્રીત ર્્સંહ, બોબી ર્્સમ્હા અને ર્પ્રયા ભવાની ર્ંકર મહત્તવના રોલમાં છે.

Newspapers in English

Newspapers from United States