Garavi Gujarat USA

‘ક્રાઇમ એલર્્ટ’ શોનું સંચરાલન કરવરાનું કરામ પકડરારજનક છેઃ સુધરા ચંદ્રન

-

િીવી અને ફિલ્મોની જાણીતી પીઢ અર્ભનેત્રી ્સુધા ચંદ્રનને દંગલ ચેનલ પર આવતા ‘ક્રાઇમ એલિથિ’ ર્ોનું ્સંચાલન કરવાનું કામ ખૂબ જ પડકારજનક લાગે છે. આ ર્ો દ્ારા તેને દેર્ની ગુનાઇત ઘિનાઓ અંગે માર્હતી મળે છે. ્સુધા ચન્દ્રન ‘કહીં ફક્સી રોઝ’, ‘નાર્ગન’, ‘યે હૈ મોહબ્બતેં’ અને ‘ઇશ્ક મેં મરજાવાં’માં પણ જોવા મળી હતી. આ ર્ો ર્વર્ે ્સુધા ચન્દ્રને કહ્યં કે ‘આ મારા માિે મોિી વાત છે. ‘ક્રાઇમ અલિથિ’ની એન્કર બનીને મને તે કામ ખૂબ ચેલેસ્ન્જંગ લાગે છે. એન્કફરંગની ર્રૂઆત કયાથિ પછી મને ્સમજાય છે કે આપણા દેર્માં ગુનાખોરી ખૂબ જ વધી રહી છે. હું જ્યારે ક્રાઇમને નરિે કરું છું ત્યારે એ મારા માિે ર્ૉફકંગ અને ઇમોર્નલ અનુભવ હોય છે, કારણ કે હું પીફડત અને તેના પફરવાર જે સ્્થ્થર્તમાં્થી પ્સાર ્થાય છે તેનો અનુભવ કરી ર્કું છું. તમે જ્યારે કોઈ ક્રાઇમ ર્વર્ે વાંચો છો તો એની અ્સર ઓછી હોય છે, પરંતુ તમે જ્યારે અપરાધનું વણથિન કરો છો તો એ આંખ ઉઘાડનારું હોય છે. ‘ક્રાઇમ અલિથિ’ તમે જોર્ો તો તમને જાણ ્થર્ે કે અમે અપરાધને પ્રોત્્સાહન ન્થી આપવાનું. ર્ોના અંતમાં અમે એક ્સામાર્જક ્સંદેર્ આપીએ છીએ. અમે દેખાડીએ છીએ કે કેિલીક બાબતોને બદલવી જરૂરી છે અને આપણે પોલી્સ આવે એની રાહ ન જોવી જોઈએ. દેર્ના નાગફરક તરીકે આપણે પણ જવાબદારી ર્નભાવવી જોઈએ.’

 ?? ??

Newspapers in English

Newspapers from United States