Garavi Gujarat USA

• વાનગી-વૈવવધ્્ય પીસ્તરા ચોકો રોલ

લોસ એન્્જલસમાં 13 નવેમ્્બર, 2022ના રો્જ ફેરમોન્્ટ સેન્્ચ્યયુરી પ્લાઝા ખાતે લેટ્ટનો સસનેમા એન્્ડ ્ટેસલસવઝનની સરિટ્ટક્સ ચોઈસ એસોસસએશનની ્બીજી વાસ્ષષિક ઉ્જવણી દરસમ્યાન ્જસ્્ટ્ટસ મેકા્ડો IMDb સવસશષ્ટ પોટ્ે્ટ ્ટ્ટયુટ્ડ્યોમાં પોઝ આપે છે. આ પ્રસંગે એસલસસ્યા પે્ટ

-

સરામગ્ી:

૧ ૧/૨ કપ ખમણેલો માવો ૫ ટેબલસ્પૂન પીસેલી સાકર ૧ ૧/૨ ટીસ્પૂન કોકો પાવડર ૧/૪ કપ પીસ્તાનો પાવડર ૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર ૨ ટીપાં ગુલાબનું ઍસન્સ ૨ ટીપાં લીલો રંગ (green food colour) પીગળાવેલું ઘી, ચોપડવા માટે

રીતઃ એક નૉન-સ્ટીક કઢાઇમાં માવાને ધીમા તાપ પર ૯ ક્મક્નટ સુધી સતત હલાવતા રહી ગરમ કરી લો. તે પછી તેમાં સાકર મેળવી, સારી રીતે ક્મક્સ કરી ધીમા તાપ પર ૭ ક્મક્નટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

હવે આ ક્મશ્રણ ઘટ્ટ બનીને એકક્રિત બનતું નજર પડે કે તરત જ તાપને બંધ કરીને ક્મશ્રણને એક મોટી થાળીમાં કાઢીને ચપટા ચમચા (spatula) વડે સરખી રીતે પાથરી લો. ક્મશ્રણને સહજ ઠંડું થવા ૧૫ ક્મક્નટ બાજુ પર રાખ્યા પછી જ્યારે આ ક્મશ્રણ જરાક ગરમ હોય ત્યારે તેના ૨ સરખા ભાગ પાડી લો.

હવે ક્મશ્રણના એક ભાગને એક ઊંડા બાઉલમાં અથવા મોટી થાળીમાં મૂકી તેમાં પીસ્તા, એલચી પાવડર, ગુલાબનું ઍસન્સ અને લીલો રંગ મેળવી સારી રીતે ક્મક્સ કરી બાજુ પર રાખો. તે પછી ક્મશ્રણના બીજા ભાગને એક ઊંડા બાઉલમાં અથવા મોટી થાળીમાં મૂકી તેમાં કોકો પાવડર મેળવી સારી રીતે ક્મક્સ કરી બાજુ પર રાખો.

હવે લાકડાના એક બોડટિ પર અથવા સપાટ જગ્યા પર જાડા પ્લાસ્ટીકની એક સીટ મૂકી તેની પર થોડું ઘી ચોપડી લો. તેની પર પીસ્તાનું તૈયાર કરેલું ક્મશ્રણ મૂકી સરખી રીતે હાથ વડે ૧૫૦ મી. મી. X ૧૭૫ મી. મી. (૬” x ૭”)ના લંબચોરસ આકારમાં પાથરી લો. હવે ચોકો-માવાના ક્મશ્રણને ૧૫૦ મી. મી. (૬”)ના નળાકારમાં વાળીને એ રોલને પીસ્તાના પાથરેલા ભાગની એક બાજુ પર એક ઇંચ છોડીને મૂકી દો.

પછી તેને આ છેડાથી બીજુ છેડા તરફ પ્લાસ્ટીક સાથે સખત રીતે વાળીને રોલ તૈયાર કરો. આમ તૈયાર થયેલા રોલને ૧ થી ૨ કલાક માટે રેરિીજરેટરમાં રાખી મૂકો.

તે પછી રોલ ઉપરથી હળવે હાથે પ્લાસ્ટીક કાઢી ઘી ચોપડેલા ચપ્પુ વડે તેના ૧૫ સરખા ભાગ પાડી લો.

તરત પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે આનંદથી ખાઓ. આ રોલ રેરિીજરેટરમાં બે દીવસ સુધી તાજા રહેશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States