Garavi Gujarat USA

ક્ીક તીરરામીસુ

- રીતઃ

૨૭ હાઇડ ઍન્ડ સીક ક્બસ્કીટસ્, ૨ ૧/૪ ટીસ્પૂન ઇનસ્ટંન્ટ કોફી પાવડર, ૧ ૧/૨ કપ બીટન વ્હીપ્ડ ક્ીમ, કોકો પાવડર, છાંટવા માટે

એક બાઉલમાં ૨ ટીસ્પૂન કોફી પાવડર અને ૫ ટીસ્પૂન ગરમ પાણી મેળવી સારી રીતે ક્મક્સ કરીને બાજુ પર રાખો. હવે બીજા એક બાઉલમાં બાકી રહેલું ૧/૨ ટીસ્પૂન કોફી પાવડર અને ૧ ટીસ્પૂન ગરમ પાણી મેળવી સારી રીતે ક્મક્સ કરી લીધા પછી તેને વ્હીપ્ડ ક્ીમમાં ક્મક્સ કરી બાજુ પર રાખો. હવે એક હાઇડ ઍન્ડ સીક ક્બસ્કીટ લઇને તેને કોફી-પાણીના ક્મશ્રણમાં ડૂબાડીને પીરસવાના ગ્લાસમાં મૂકો. હવે તેની પર થોડું કોફી-ક્ીમનું ક્મશ્રણ સરખી રીતે ગોળ-ગોળ ફેરવી લો. વધુ ૨ ક્બસ્કીટસ્ ના થર બનાવી કોફી-પાણીનું ક્મશ્રણ રેડી અને ઉપર કોકો પાવડર સરખી રીતે છાંટી લો. તૈયાર કરેલા ગ્લાસને ૩૦ ક્મક્નટ માટે રેક્રિજરેટરમાં રાખી લીધા પછી ક્ીક તીરામીસુ તરત જ પીરસો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States