Garavi Gujarat USA

ધ સ્્ટટોરીઝ બિહાઇન્્ડ ધ પટોઝ: ભારતીય પૌરાબિક કથા જેિે 50 યટોગ મુદ્ાઓને પ્ેરિા આપી

-

આ પુસ્્તકનું શીર્્ષક સૂચવે છે ્તેમ, ્તે પચાસ યોગ મુદ્ાઓ માટે પૌરાણિક કથાઓ રજૂ કરે છે. આ પચાસ પોઝમાંથી મોટા ભાગના સામાન્ય એવા છે જે મોટાભાગના હઠ યોગ પ્ેક્્ટટશનરો માટે જ પરરણચ્ત હશે, જોકે યોગના કેટલાક આધુણનક અને ચીલાચાલુ વગગોમાં ્તે સંભાવના નથી.કેટલીક જગ્યાએ ્તેને અન્ય નામથી ઓળખવામાં આવ્તાં હોય ્તેવું હોઈ શકે છે. જેમ કે વીરભદ્ાસન II, ્તાડસન, ભુજંગાસન,ગરુડાસન, પદ્ાસન, ણવરાસન, શવાસન વગેરે

પુસ્્તક, પાંચ ણવભાગો (ણશવ મુદ્ા, ણવષ્િુ મુદ્ા દેવી/દેવી મુદ્ા, ગોડ સ્ટોરી મુદ્ાઅને ઋણર્ મુદ્ા)માં છે. દરેક ણવભાગમાં દસ મુદ્ા માટે લખાિો છે. દરેક મુદ્ા ભાર્તીય શૈલીમાં રંગબેરંગી ણચત્ર દ્ારા રજૂ કરવામાં આવી છે (સામાન્ય રી્તે મુદ્ા પ્દણશ્ષ્ત કર્તાં દેવ્તા અથવા ઋણર્ સાથેના ણચત્રો).

ણહન્દુ પૌરાણિક કથાઓ અત્યં્ત જરટલ હોય છે અને કેટલાક લેખકો ખૂબ જ સૂક્ષમ અથવા ણબનજરૂરી ણવગ્તોનો સમાવેશ કરીને ્તેમાં ખોવાઈ જાય છે. પરં્તુ આ પુસ્્તકમાં પ્ણવક્ટિઓ, મુદ્ાના સંપૂિ્ષ-પૃષ્ઠની કલાત્મક પ્સ્્તુણ્ત સાથે સ્પટિ અને વ્યવક્સ્થ્તરી્તે લેવામાં આવી છે જેથી મુદ્ાઓથી પરરણચ્ત કોઈપિ વ્યણતિ ્તેને સહેલાઈથી ઓળખી શકે છે.

પચાસ સામાન્ય યોણગક મુદ્ાને વૈરદક,

પૌરાણિક કથાઓની ઉત્તમ વા્તા્ષઓ સાથે જોડવામાં આવે છે, જે ણવગ્ત સભર અને આધ્યાક્ત્મક સૂઝ સાથે રજૂ થયેલી હોય છે. સુંદર, રંગીન ણચત્રો, સંબંણધ્ત પૌરાણિક કથાના લક્ષિો સાથે દરેક મુદ્ાના ઘટકોને વિી લઈને રજૂ કરે છે. વા્તા્ષઓ પિ સુંદર અને સ્વયં સમાણવટિ છે, અને એવી માન્ય્તા સાથે જોડાયેલી છે કે આવી વા્તા્ષઓ "વારંવાર કહેવાની, સાંભળવાની અને યાદ રાખવાની ગમે છે."

ણશવ, યોગીઓના સ્વામી અને ણવનાશના દેવ, ઘિી વા્તા્ષઓનું નેતૃત્વ કરે છે. દાખલા ્તરીકે, કોબ્ા મુદ્ા એવી વા્તા્ષનો ઉપયોગ કરે છે જ્યાં ્તે ્તેના ગળામાં આરદમ મહાસાગરના ઝેરને અટકાવી રાખે છે અને ્તેને ક્સ્થર કરે છે અને ્તેથી ્તેનું ગળું નીલ રંગનું થઈ જાય છે જે યોગમાં નકારાત્મક લાગિીઓને સ્વીકારવાની અને ્તેને જીરવવાની સંભાવનાને પ્ણ્તણબંણબ્ત કરે છે.

મને લાગે છે કે વા્તા્ષઓમાં કેટલીક ણનરથ્ષક્તા બાબ્તોને કાપી નાખવાની જરૂર હ્તી. કેટલાક રકસ્સાઓમાં, એક જ વા્તા્ષ એકથી વધુ પ્કરિોમાં દેખાય છે. પરં્તુ, ્તે કોપી-પેસ્ટ કરવાને બદલે કેટલીકવાર વધારાની માણહ્તી અથવા અલગ ધ્યાન સાથે જુદી રી્તે લખવામાં આવી હ્તી. એક વા્તા્ષ સાથે બહુણવધ મુદ્ાઓ મૂકીને અને વા્તા્ષને એક અથવા વધુ વખ્ત પુનરાવ્ત્ષન ટાળી શકાયું હો્ત. ઉદાહરિ ્તરીકે, વણસષ્ઠાસન અને ણવશ્વણમત્રાસન ણવશેની વા્તા્ષઓ સહજરી્તે પરસ્પર જોડાયેલી છે, અને મુદ્ા પિ એ જ રી્તે હોઈ શકે.

એકંદરે, આ પુસ્્તકે દં્તકથાઓને રજૂ કરવા અને ્તેમને મુદ્ાઓ સાથે જોડવાનું સારું કામ કયુું છે. હું યોગ પ્ેક્્ટટશનરો અને ણહંદુ પૌરાણિક કથાઓમાં રસ ધરાવ્તા લોકો માટે ્તેની ભલામિ કરી શકાય.

ડૉ. રાજ બાલકરિ ણહન્દુ માયથોલોજીના ણવદ્ાન છે અને ગોડેસ એન્ડ ધ રકંગ ઑફ ણહન્દુ મીથ (૨૦૧૮) અને ધ ગોડેસ એન્ડ ધ સન ઈન ઇક્ન્ડયન મીથ (૨૦૨૦) પુસ્્તકોના લેખક છે. ્તેઓએ ટોરેન્ટો અને કેલ્ગરી યુણનવણસ્ષરટ માંથી ણહ ન્દુઈઝમની ઉચ્છ રડગ્ીઓ પ્ાપ્ત કરી છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States