Garavi Gujarat USA

જમ્મન જેલમાંથી ભાગેલા બરિટ્ટશ ભારતીય અબધકારી બિરેન્દ્નાથ મઝુમદારની કથા: કટોલ્્ડ્ડટ્ઝ: બપ્ઝનર્્મ ઓફ ધ કાર્લ

-

કોક્લ્ડટ્ઝ: ણપ્ઝનસ્ષ ઓફ ધ કાસલ પુસ્્તકમાં લેખક બેન મેરકનટીયરે ણબરેન્દ્નાથ મઝુમદાર નામના એક ભાર્તીય મૂળના ડૉ્ટટરની વા્ત કરી છે જેઓ ્તમામ અવરોધો છ્તાં નાઝીઓથી ભાગીને બીજા ણવશ્વયુદ્ધ દરણમયાન ણબ્ટન ગયા હ્તા. દેખાવના કારિે ્તેમને સાથી ણબ્રટશ અણધકારીઓ દ્ારા કોક્લ્ડટ્ઝની ઉચ્ચ સુરક્ષાવાળા જમ્ષન જેલ કેમ્પમાં બણહષ્કકૃ્ત કરાયા હ્તા.

પુસ્્તકમાં વિ્ષન કરાયું છે કે ણબરેન્દ્નાથે કેવી રી્તે ચાલ્તી ટ્ેનમાંથી કૂદકો માયગો હ્તો, કાંટાળા ્તારની વાડમાંથી પસાર થઇ 560-માઇલનો પ્વાસ કરીને દુશ્મનના પ્દેશમાંથી પસાર થઈને આખરે યુકે પહોંચ્યા હ્તા. જ્યાં ્તેઓ 1996માં મૃત્યુ પામ્યા હ્તા.

મઝુમદાર રોયલ આમમી મેરડકલ કોર્સ્ષમાં જોડાયા હ્તા અને ઇટાપલ્સના ફ્ેન્ચ બેઝ પર પોસ્ટ કરાયા હ્તા. 1940માં એટાપલ્સથી બૌલોન સુધી એમ્્બયુલન્સના કાફલાનું નેતૃત્વ કર્તી વખ્તે જમ્ષન સૈણનકોએ ્તેમના કાફલાને રસ્્તામાં ઘેરી લઇ મઝુમદારને કેદી ્તરીકે પકડી લેવાયા હ્તા. મઝુમદાર કોક્લ્ડટ્ઝમાં એકમાત્ર ભાર્તીય હ્તા અને આ રકલ્ામાંથી ભાગવું જોખમરૂપ હ્તું.

ણબ્રટશ અણધકારીઓ દ્ારા ્તેમને હુલામિું નામ "જમ્બો" અપાયું હ્તું. પરં્તુ ્તેમને ભાગવામાં કોઈ મદદ કરાઇ ન હ્તી. ્તેમને હ્તું કે ણવદેશી દેખાવને કારિે ્તેઓ છટકી શકશે નહીં. ્તેમને પો્તાના પક્ષમાં લઇને બમા્ષમાં ણબ્રટશરો સામે લડવા માટે સમજાવવાનો નાઝીઓએ વારંવાર પ્યાસો કયા્ષ હ્તા.

્તેમિે બધા ભાર્તીય હોય ્તેવી જેલ ણશણબરમાં સ્થાનાં્તરર્ત કરવાની માંગ સાથે ભૂખ હડ્તાલ શરૂ કર્તા જમ્ષન સંમ્ત થયા હ્તા. ફેબ્ુઆરી 1943માં એક ટ્ેનમાં ્તેમને અન્ય ભાર્તીય કેદીઓ સાથે પણચિમ ફ્ાંસ લઈ જવા્તા હ્તા ત્યારે ્તેમિે ગાડીની બારી ખોલીને કૂદકો માયગો હ્તો. ્તેમિે પાયરેનીસ ્તરફ 150 માઈલથી વધુનો પ્વાસ કયગો પરં્તુ ્તુલોઝ નજીક ્તેમની ધરપકડ કરવામાં આવી હ્તી.

જૂન 1943 સુધીમાં, ્તે ચાટ્્રેસ ખા્તે

મધ્ય ફ્ેન્ચ ણશણબર પર પહોંચ્યો, જ્યાં ્તેિે અને ડારરયાઓ ણસંઘ નામના અન્ય કેદીએ વધુ ભાગી જવાની યોજના બનાવી. ણસંઘે કંટાળીને બે ફૂટ જાડી દીવાલમાંથી પસાર થઈ ટીન શીટ વડે બંધ કરેલી બારી ખોલી હ્તી. ્તેઓ 18 ફૂટ ઊંચા દરવાજાને સ્કેણલંગ કરી ત્રિ કાંટાળા ્તારની વાડને કાપીને ભાગ્યા હ્તા. ્તેઓ બંને ક્સ્વસ બોડ્ષર પર પહોંચ્યા હ્તા અને ફ્ેન્ચ નાગરરકોની મદદથી ત્રિ નદીઓ પાર કરી પો્તાના પ્યાસમાં સફળ થયા હ્તા.

1944માં મઝુમદાર ણબ્ટન પર્ત ફયા્ષ હ્તા પરં્તું ્તેમનો પરરચય ભાર્તીય સ્વા્તંત્રય સેનાની સુભાર્ ચંદ્ બોઝ સાથે થયો હોવાના કારિે ગુપ્તચર એજન્સી MI5એ ્તેમની પૂછપરછ કરી હ્તી.

1950માં મઝુમદાર સાથે લગ્ન કરનાર જોઆન ણવણલયમ્સે ધ ટાઈમ્સને કહ્યં હ્તું કે "ણબરેને ્ટયારેય પો્તાને ણબ્રટશ માન્યો ન હ્તો, પરં્તુ ્તેને ્ટયારેય અહીં બહારનો હોય ્તેવું પિ લાગ્યું ન હ્તું. જો આનંરદ્ત છે કે ણબરેનની વા્તો કોક્લ્ડટ્ઝ પુસ્્તકમાં છપાઇ છે. ્તેની વા્તો ઈમ્પીરીયલ વોર મ્યુણઝયમના ટેપ રેકોડડીંગ અને MI5ની અવગમીકકૃ્ત ફાઈલો પર આધારર્ત છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States