Garavi Gujarat USA

ગુરુકુલ બવદ્ાથથીની અંતટરક્ષ ક્ષેત્ે હરિફાળ

-

શ્ી સ્વાણમનારાયિ ગુરુકુલ ણવશ્વણવદ્ા પ્ણ્તષ્ઠાનમ્ (SGVP) અમદાવાદ દ્ારા ણવદ્ાથમી સાણહલ પરમારને અમેરરકાની ‘સ્પેસ મેગેણઝન ટોપ ૧૦૦’ માં દુણનયાભરના અં્તરરક્ષ ઉદ્ોગમાં સણરિય રરસચ્ષ કરનારા ૧૦૦ વ્યણતિઓમાં 13મુ સ્થાન મળ્યું છે. આ યાદીમાં જાિી્તા અં્તરરક્ષ વૈજ્ાણનક જીમ કાટ્ષનેલ જેવા લોકો સામેલ છે, કે જેમિે એલન મસ્કની સાથે મળીને સ્પેસએ્ટસની સ્થાપના કરી છે. ્તાજે્તરમાં ઋણર્કેશ ખા્તે યોજાયેલી સાધના ણશણબર પ્સંગે સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવણપ્યદાસજી ્તથા સુર્તના ઉદ્ોગપણ્ત ગોણવંદભાઈ ધોળરકયાએ સાણહલને આશીવા્ષદ અને અણભનંદન પાઠવ્યા હ્તા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States