Garavi Gujarat USA

BAPSના સંતે R20 ફોિમમાં સનાતન ધમમિનું પ્રવતવનવધત્િ કયુું

-

21મી સદીના વૈર્શ્વક પડકારોનો સામનો કરવા માટે ‘R20 રરલીર્જયસ ફોરમ’ નવી વૈર્શ્વક પહેલ છે, જે G20 સભ્ય દેશોના ધાર્મ્ચક નેતાઓને એકસાથે લાવે છે. ‘R20’ માં રર્શયા, ભારત, અમેરરકા, સાઉદી અરેર્બયા, ઓસ્ટ્ેર્લયા, યુરોપ, આર્રિકા વગેરે દેશોમાંથી મૂધ્ચન્ય મહાનુભાવોને – ઇન્ડોનેર્શયાના બાલીમાં આવકારીને મંગળવાર 2 નવેમ્બર અને બુધવાર 3 નવેમ્બર 2022 ના રોજ સર્મટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડોનેર્શયાના રાષ્ટ્રપર્ત જોકો ર્વડોડોએ ર્વશ્વના નેતાઓ અને ધાર્મ્ચક ર્વદ્ાનોનું સ્વાગત કરીને R20 સર્મટના પ્રારંર્ભક સત્ને સંબોર્ધત કયુું, જેમાં ભારતના ત્ણ ર્વદ્ાનોએ સનાતન ધમ્ચ નું પ્રર્તર્નર્ધત્વ કયુું હતું, મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી, બીએપીએસ સ્વાર્મનારાયણ સંસ્થા, શ્ી રામ જન્મભૂર્મ ટ્સ્ટના કોર્ાધ્યક્ષ સ્વામી ગોર્વંદદેવગીરી મહારાજ અને અર્ખલ ભારતીય ર્ર્ન્મય યુવા કન્ે દ્રના ર્નયામક સ્વામી ર્મત્ાનંદ સરસ્વતી.

ર્વશ્વભરના 400થી વધુ પ્રર્તર્ઠિત ધમ્ચના સ્વામી મહારાજને, દશે -ર્વદેશના ઉપબ્સ્થત સૌ કોઈ મહાનુભાવોએ વધાવ્યું હતું.

આ પરરર્દના આયોજકો પૈકી એક, યુર્નવર્સ્ચટી ઓફ ડલાસમાં રાજકીય ક્ષેત્ના રરસર્્ચ સ્કોલર એવા રટમોથી શાહે પૂ. ભદ્રેશદાસ સ્વામીના સંબોધન માટે કહ્યં,” આ પરરર્દના પ્રથમ વાર્ર્્ચક સત્માં એક મહાન દાશ્ચર્નક અને શાસ્ત્ીય પરંપરામાંથી પરરર્દના હાદ્ચરૂપ ર્ર્ંતન રજૂ કરવા આભાર.”

ર્વશ્વના અગ્રગણ્ય મુબ્સ્લમ સંગઠનના અધ્યક્ષ એવા શ્ી કયાઈ હાજી યાહ્ા ર્ોર્લલ, સ્તાકુફે પૂ. ભદ્રેશદાસ સ્વામી અને અન્ય ર્હન્દુ અગ્રણીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, “સમસ્યાઓના સમાધાન માટે આપ અમારી સાથે કરટબદ્ છો તે દેખાઈ રહ્યં છે. આપ ઉમદા હેતુ અને શુદ્ હૃદય સાથે માનવજાત અને આવનાર વૈર્શ્વક સંસ્કકૃર્ત માટે હકારાત્મક, ઉદાત્ત પ્રદાન આપવા આવ્યા છો તે પ્રતીત થાય છે.” હવે 2023માં આ પરરર્દ ભારતમાં રદર્હી ખાતે યોજાશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States