Garavi Gujarat USA

ટિલાવા જહાંજ દુર્્ધિનામાં બચી ગયેલા એક માત્ર જીવીત સાઉથ લંડનના અરવવંદભાઈ જાની

-

મિદફરયે એસ. એસ. ફટલાિા પર કરાયેલા આક્રમક હુમલામાં બચી ગયેલા એક માત્ર જીિીત અને સદનસીબ વ્યધતિ છે સાઉથ લંડનના થોન્ષટન હીથમાં િસતા ૮૩ િર્્ષના અરધિંદભાઈ જાની. મૂળ જામનગરના જોફડયા ગામના અરધિંદભાઈ ૩ િર્્ષના હતા ત્યારે તેમની માતા િસંતગૌરી તેમને લઇને એસ. એસ. ફટલાિામાં મંબઇથી મુસાિરી કરીને મોમ્બાસામાં રહેતા પધત સાથે જઇ રહ્ા હતા ત્યારે આ દુઘ્ષટનાનો ભોગ બન્યા હતા.

અરધિંદભાઇએ નાની ઉંમરે શું થયું હતું તે તો તેમને યાદ નથી, પરંતુ તેમને તેમની માતા િસંતગૌરી લાભશંકર જાની (જન્મ: 1913 – રહે: જોડીયા બંદર, જી. જામનગર) એ કહેલા ફકસ્સાઓ બરાબર યાદ છે.

અરધિંદભાઈએ ગરિી ગુજરાતને જણાવ્યું હતું કે, ‘’ત્યારે હું માત્ર ત્રણ િર્્ષનો હતો. જ્યારે મારા બીજા 3 ભાઇ બેન િતન જોડીયામાં હતા. હું નાનો હોિાથી મારા મમ્મીએ મને સાથે લીઘો હતો. તે ભયાનક રાતને મારી મમ્મી ક્યારેય ભૂલી શકી નહોતી. તે રાત્રે અમે સૌ કેધબનમાં ભોંયતળીયે સુઇ રહ્ા હતા ત્યારે અચાનક જ બોટમાં પાણી ભરાિા લાગતા અમારી પથારીઓ ભીની થઇ ગઇ હતી. શીપના કમ્ષચારીઓએ પહેલા મધહલાઓ અને બાળકોને લાઇિ બોટમાં બેસાડિાનું નક્ી કરતા મારા મમ્મીએ તુંરત જ જેટલા સોનાના દાગીના હતા તે પહેરી લીિા હતા અને મને બચાિિા માટે પોતાની સાડી સાથે પીઠ પર બાંિી દીિો હતો. અમને સૌને એક પછી એક દોરડા દ્ારા લાઇિ બોટમાં ઉતારિામાં આવ્યા હતા. એક એક બોટમાં 20ની જગ્યાએ 25 લોકોને બેસાડિામાં આવ્યા હતા આિી 18 બોટમાં લોકોને બચાિાયા હતા.’’

અરધિદં ભાઇએ જણાવ્યું હતું કે ‘’અમારૂ શીપ એક તરિ ડબૂ ી રહ્યં હતું ત્યારે તે તરિની લાઇિ બોટો પણ શીપના દબાણથી ડબૂ ી ગઇ હતી. સદનસીબે અમારી લાઇિ બોટ બીજી તરિ હોિાથી ડબૂ ી ન હતી. પનૂ મની એ રાતે ચારેય તરિ કાળા સમદ્રુ પર અમે લાશોના ઢગલા તરતા જોયા હતા. અમારે સૌએ લાઇિ બોટમાં રખાયલે ા ધબન્સ્કટ ખાઇને પટે ભરિું પડ્ું હત.ું એ લાઇિ-બોટમાનં ા અમે બિા િિડતા જીિે 16 કલાક જટે લો સમય રહ્ા હતા અને છિે ટે અમને સૌને HMS બધમગિં હામ શીપે બચાવ્યા હતા. જે ધશપ અમને સૌને પરત લઇને મબું ઇ આવ્યું હત.ું કોઇ જ પ્રકારના સરસામાન િગર મારી હાલત કિોડી હતી. પરંતુ ધિધિિ સિે ા સસ્ં થાઓ અને લોકોએ અમને કપડા, ખાિા-પીિાની વ્યિસ્થા કરી હતી.‘’

અરધિંદભાઇએ જણાવ્યું હતું કે ‘’ફટલાિા શીપ ડૂબી ગયું હોિાના સમાચાર મળતા મારા ધપતા મોમ્બાસામાં અને મારા દાદી જોડીયામાં અમારા બન્ેના ધનિન માટે શોક મનાિતા હતા. મારા મમ્મીએ એક પોસ્ટકાડ્ષ મારા દાદીને લખીને જણાવ્યું હતું કે અમે બન્ે જણા બચી ગયા છીએ. ત્યારે સૌમાં જીિ આવ્યો હતો. તે પછી મારા મમ્મી જોડીયા ગયા હતા અને િરી એક િખત અમે સૌ ઑગસ્ટ 1943માં મોમ્બાસા જિા નીકળ્યા હતા. કાશ સોલંકી અને તેમના પુત્ર એધમલ સોલંકી આ અંગે બહુ કામ કરી રહ્ા છે અને તેમણે તા. 23ના રોજ મુંબઇમાં યોજેલા કાય્ષક્રમમાં ભાગ લેિા હું અને મારી પત્ી અરૂણા જાની ભારત જઇ રહ્ા છીએ.’’

 ?? ??
 ?? ?? વાસંતી ગૌરી
વાસંતી ગૌરી

Newspapers in English

Newspapers from United States