Garavi Gujarat USA

અનુષ્કરાની ફિલ્મ પહેલરા ફડજજર્લ પ્લલેર્િોમ્ટ પર દશરા્ટવરાશલે

-

છેલ્ા કેિલાક ્સમય્થી મોિા અને મોંઘા કલાકારોની ફિલ્મો દર્થિકોને આકર્થિવામાં ર્નષ્િળ રહી છે. આ સ્્થ્થર્તમાં ર્મલી, િોનભૂત અને ડબલ એક્્સએલ જેવી ફિલ્મોના ્થીયિર ર્ો રદ્ કરવાની િરજ પડી છે. દર્થિકોના બદલાયેલા ર્મજાજે અનેક બોલીવૂડને ર્ચંતામાં મુક્યું છે. આ ્સંજોગોમાં ફિલ્મને ્થીયેિરના બદલે ્સીધી ફડર્જિલ પ્લેિિોમથિ પર ફરલીઝ કરવાનો પ્રયોગ ર્નમાથિતાઓ હવે ર્વચારી રહ્ા છે. આ્થી હવે અનુષ્કા ર્માથિની કમબેક ફિલ્મ ‘ચકદા એક્્સપ્રે્સ’ને ઓિીિી પર રજૂ કરવાનો ર્નણથિય કરવામાં આવ્યો છે.

2017માં ર્ક્રકેિર ર્વરાિ કોહલી ્સા્થે લગ્ન પછી અનુષ્કા ર્માથિની ફિલ્મ ઝીરો 2018માં ફરલીઝ ્થઈ હતી. ર્ાહરૂખ ્સા્થેની આ ફિલ્મ ફ્લોપ ગયા પછી ર્ાહરૂખની જેમ અનુષ્કાએ પણ લાંબો બ્ેક લીધો હતો. ચાર વર્થિ બાદ અનુષ્કાએ ‘ચકદા એક્્સપ્રે્સ’્થી િરી્થી પદાપથિણ કયુું છે. ર્ક્રકેિર ઝૂલન ગો્થવામીના જીવન આધાફરત આ ફિલ્મના ર્ૂફિંગ માિે અનુષ્કા ઘણ ્સમય્થી મહેનત કરી રહી છે. ્સક્્સે્સિુલ બોલર ઝૂલન ગો્થવામીના રોલને ્થક્રરીન પર જીવી જવા માિે અનુષ્કાએ ફિિને્સ્થી માંડીને બોર્લંગ સ્્થકલ પણ ડેવલપ કરી છે.

અનુષ્કાના વક્કઆઉિ અને બોર્લંગ પ્રેસ્ક્િ્સના િોિોગ્રાફ્્સ દ્ારા ફિલ્મ માિે ઉત્્સુકતા ઊભી કરવાનો પ્રયા્સ ્થયો હતો. ્થોડા ્સમય પહેલા ફરલીઝ ્થયેલા ફિલ્મના ટ્ેલરને ઓફડયન્્સે પ્સંદ કયુું છે. અનુષ્કા પણ અવાર-નવાર ફિલ્મના ્સેિ પર્થી િોિો-વીફડયો ર્ેર કરતી રહે છે. ફિલ્મમાં ઝૂલન ગો્થવામીને અનેક પડકારોની વચ્ે ્સિળતા મેળવતી દર્ાથિવાય છે. અનુષ્કાના િોલોઅ્સથિની ્સંખ્યા ખૂબ મોિી છે અને ફિલ્મ પણ ચચાથિમાં રહી છે. આમ છતાં, ફિલ્મના મેક્સસે તેને નેિસ્ફ્લક્્સ પર ફરલીઝ કરવાનો ર્નણયથિ લીધો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States