Garavi Gujarat USA

એવરગ્રીન સ્્ટટાઇલ્્સ

-

કહેવાય છે ને કે ફેશન ની દુનનયામાં ટ્ેન્્ડ્્સ દર પળે પળમાં બદલાતા હોય છે. દરરોજ કશું નવું અને કંઈક ખા્સ જોવા મળે છે. કોકો શેનલ નામના એક ખુબ મોટા ડિઝાઈનર થઇ ગયા, જેમણે કહેલું "ફેશન ચેન્ન્જ્સ, બટ સ્ટાઇલ એન્િયુર્સ." ખુબ ્સાચી વાત છે. આજના ફેશનવર્િ્ડમાં કેટલીક સ્ટાઇર્્સ છે જે આજે પણ એટલી જ પ્સંદ કરવામાં આવે છે જેને આપણે એવરગ્ીનસ્ટાઇર્્સ પણ કહી શકાય. જે સ્ટાઇર્્સ હંમેશા તમારા વોડ્ોબમાં રાખશો તો તમે પણ આઉટ ઓફ ફેશન ક્યારે પણ નનહ થાઓ! આજે એવી કેટલીક ફેશનેબલ વસ્ત્ો અને વસ્તુઓ ની વાત કરીશું. જે યાદી માં ્સૌ પ્રથમ આવે છે નજન્્સ. નજન્્સ એટલે િેનનમ્્સ, જે ક્યારેય આઉટ ઓફ ફેશન નથી જતું. હા, નજન્્સ ના કટ અને સ્ટાઇલમાં થોિો ફરક આવે છે. જેમકે ક્યારેક બેગી, ક્યારેક બૂટકટ, ક્યારેક સ્લીમફીટ, સ્કીંનીડફટ તો ક્યારેક સ્ટ્ેટફીટ. આ બધી સ્ટાઇલમાં સ્ટ્ેટકટ હંમેશા ઈન સ્ટાઇલમાં રહે છે. જયારે પણ શું પહેરવું એનું કન્ફફુઝન થાય ત્યારે નજન્્સ પહેરી લેવું.હંમેશા સ્ટાઈનલશ લાગશો. એટલે તમારા કબાટમાં કાયમ ૨-૩ િેનનમ રાખવા.

આગળ વાત કરીયે એલબીિી ની. પાટટીમાં જવું હોય કે ડિનરમાં... એવર ગ્ીન છે એલબીિી. એલબીિી એટલે નલટલ બ્લેક ડ્ે્સ. બ્લેક રંગ હંમેશા તમને ન્સ્લમ અને નટ્મ લાગવામાં મદદ કરશે અને હંમેશા તમારા લૂક ને એક

અનોખી સ્ટાઇલ આપશે.

પોલ્્કકા ડોટ

એક ્સમય હતો

જયારે બ્લેક પર

વાઈટ અને વાઈટ પર બ્લેક પોર્કા િોટ

ફેશનવર્િ્ડમાં ધૂ મ મચાવતા હતા.

બ્લેક એન્િ વાઈટ ડફર્મો થી

લઈને ૭૦ અને ૮૦ ના દાયકાની અનિનેત્ીઓ પોર્કા િોટ્્સ ના ડ્ે્સ માં જોવા મળતી હતી. અને આજે પણ આ દૌર ચાલુ જ છે. અનુષ્કા શમા્ડ થી લઈને કૈટરીના કૈફ પોર્કા િોટમાં જોવા મળે છે.િલે હવે થોિી અલગ સ્ટાઇલ કલરમાં જોવા છતાં પણ બોબી

બ્લેક એન્િ વાઈટ

િોટવાળો ડ્ે્સ આજે પણ એટલો જ નહટ અને હોટ છે.

હવે વકાત ્કરીયે સકાડીની

્સાિી એક રીતે જોઈએ તો ્સુરક્ા કવચ જેવી છે. બહાર જવાનું હોય અને ખ્યાલ ના આવતો હોય કે શું પહેરવું ત્યારે ્સાિી હંમેશા તમારા બચાવ માં રહેશે. ્સાિીનો ટ્ેન્િ ્સદીઓથી છે અને ્સદીઓ ્સુધી રહેવાનો. બ્લાઉઝ ની સ્ટાઇલ અને પેટન્ડ બદલાતા રહેશે પણ ્સાિી એવર ગ્ીન ઓપ્શન છે. તમે ્સાિી ને મોિન્ડ અને ટ્ડે િશનલ એમ બધી જગ્યા પર પહેરી શકો છો બ્સ થોિી બ્લાઉઝ ની ડિઝાઇન અને પેટન્ડ બદલાતા રહેવાનું. આ ઉપરાંત ્સાિી ને પહેરવાની અલગ અલગ રીતો પણ છે જેનાથી તમે જુદો જુદો લૂક કરી શકો.

આ એવર ગ્ીન લિસ્ટમકાં આગળ આવે છે ડેલનમ

જ્કે ેટ્સ

હવે નશયાળાની ઋતુ આવશે એટલે જેકેટ્્સની ્સીઝન ફરી ચાલુ થશે. વર્ષો જતા જેકેટ્્સ ની સ્ટાઇલ બદલાઈ પણ જેકેટ્્સની ફેશન રહેશે. તો તેને તમારા મુકવાનું અચૂકપણે

નનહ.

wrist વૉચ સ્ટકાઇિની વકાત ્કરીએ અને wrist વોચ રહી

જાય એ ્કેમ બને?

wrist વોચ તમને હંમેશા classic લૂક આપશે. કોઈ પણ પ્ર્સંગ હોય તમે wrist વોચ નો ઉપયોગ એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે કરી શકો છો.આજે તો માકકેટ માં સ્માટ્ડ વોચ થી માંિીને બીજી ઘણી designer વોનચ્સ જોવા મળે છે. નવિન્કલ ખન્ાની ગોર્િ સ્ેક વોચ ખુબ જ ફેશન માં આવી હતી. જે ખુબ ્સારી accessorie­s પણ બની રહેશે.

ફેશન ની વાત માં પેન્્સીલ સ્કટ્ડ ને કમે િુલાય? પેન્્સીલ સ્કટ્ડ હંમેશા સ્ટાઈનલશ લાગે છે.આ પહેરવાથી ન્સમ્પલ લૂક પણ ્સર્સ લાગે છે. પેન્્સીલ સ્કટ્ડ ની ્સાથે બ્લેક બ્લલૅઝર હંમેશા ્સાથે રાખવું. આ ટ્ેન્િ ક્યારે પણ આઉટ નથી થતો.

સ્ટોિ

સ્કાફ્ફ કે સ્ટોલ પહેરવાથી ્સાિી ટીશટ્ડ પણ એક ફોમ્ડલ લૂક આપશે.હંમેશા સ્ટાઈલમાં સ્ટોલને મહત્વ આપવું એ એવર ગ્ીન લાગશે.

સ્ટકાઇિ ની વકાત ્કરતકા હોઈએ તો બેલિ્ક ટી-શટ્ટ ્કેમ

ભૂિકાય...

આજ- કાલ મૂવીનું પ્રમોશન હોય કે ટીવી-શૉ હોય,બધે જ પ્લેઇન બેનઝક ટીશટ્ડ દરેક અનિનેતા અને અનિનેત્ીઓ પહેરવાનું પ્સંદ કરે છે. નજન્્સ કે fashionabl­e ટ્ાઉઝર અને એની ઉપર બેનઝક ટી-શટ્ડ પહેરવાથી સ્ટાઇલ ની ્સાથે કમ્ફટ્ડ લૂક પણ આપે છે.બેનઝક ટી-શટ્ડ વગર કોઈનું સ્ટાઇલનું નલસ્ટ પૂરું ના થાય.

સ્પોટ્ટ શૂિ

સ્પોટ્ડ શૂઝ ક્યારે પણ આઉટ ઓફ ટ્ેન્િ નથી થતા. એ ખુબ જ કામના છે. રનનંગ થી લઈને કેઝ્યુઅલ લૂક-દરેકમાં કામ લાગે છે,અને કમ્ફટ્ડ મળે તે અલગ.

સ્વેટશટ્ટ

એરપોટ્ડ લૂક હોય કે મૂવી લૂક હોય... સ્વેટશટ્ડ વગર એ પૂરો ના ગણાય. આમ તો ખા્સ નશયાળામાં પહેરાય છે, પણ ક્યારેય ટ્ેન્િ ની વાત એના વગર પુરી ના થાય. ખુબ જ 'કૂલ' લૂક આપનાર સ્વેટશટ્ડ પ્રેગનેં્સીમાં પણ કમ્ફટટેબલી પહેરી શકાય તથા ખુબ જ ટ્ેન્િી લાગે છે.

ફ્િેટ્સ

નહર્્સ, વેનજ્સ અને એવા ઘણા પ્રકારના ચંપલો છે માકકેટમાં પણ ફ્લેટ્્સનો શોખ હંમેશા લોકોમાં જોવા મળે છે.ફ્લેટ્્સ પહેરવામાં ખુબ જ કમ્ફટ્ડ આપે છે અને દખે ાવ માં પણ આકર્્ડક લાગે છે, તો આનાથી વધારે શું જોઈએ? કોર્હાપુરી ચપ્પલ ને પણ આ નલસ્ટ માંથી કેમ બાકાત રાખી શકાય! કોઈ પણ ્સમયની ફેશનની વાત હોય, દરેકમાં આ ચપ્પલ ને સ્થાન મળ્યું છે. આજકાલ તો લખનવી કફુતટી ની નીચે કોર્હાપુરી ચપ્પલ નો ક્ેઝ સ્ત્ીઓ માં તથા કોલેજ જતી યુવતીઓમાં જોવા મળે છે. આ ઉપરાંત અફઘાની ્સલવારે પણ ધૂમ મચાવી છે.

ફેશન ની વાત કરીયે ત્યારે ્સૌ પ્રથમ આપણને મનમાં લૂક ્સારો અને મોિ્ડન દેખાવ જ આવે, પણ એની ્સાથે કમ્ફટ્ડની અવગણના જરા પણ ના કરાય. આજના સ્ટ્ે્સસ્ફફુલ ્સમય માં ફશે ન અને કમ્ફટ્ડ હેન્િ-ઈન-હેન્િ જ હોય છે. આપણે વાત કરી તે ન્સવાય ઘણી બધી હેન્િબેગનો પણ ્સમાવેશ થાય છે. જો ્સારા કપિાં, ચપ્પલ, ઘડિયાળ એન્િ ્સારી હેન્િબેગ ્સાથે હોય તો એક કમ્પ્લીટ લૂક લાગે છે. એની ્સાથે ્સાથે ્સારું પરફયુમ અને ચોખ્ખા નખ, બ્સ તમે પણ બની ગયા તમારા જીવન ના અનિનેત્ી કે અનિનેતા. આ ્સત્તત બદલાતા ટ્ેન્િમાં તમે પણ જોિાઈ જાઓ અને જીવનને ખુબ એન્જોય કરો.

 ?? ??
 ?? ?? અ ને મળે છે, મૂવી નો
પોર્કા
િ લે
િે ન ન મ હંમેશા નલસ્ટમાં િૂ લ ત ા
અ ને મળે છે, મૂવી નો પોર્કા િ લે િે ન ન મ હંમેશા નલસ્ટમાં િૂ લ ત ા
 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States