Garavi Gujarat USA

ક્લાઈમેટેટ ચેન્ેન્્જજઃ સમૃદ્ધ દેશેશો આખરેે વળતર ચૂકૂકવવલા સંમંમત

-

ઈજિપ્તના શર્્મ-અલ-શેખ શહેરર્ાં તાિતે રર્ાં યોજાઈ ગયેલી યુનાઇટેડ નેશન્્સ ક્ાઇર્ેટ ચેન્િ કોન્્ફરન્્સ (COP 27)ર્ાં નબળા દેશોને વળતર ચૂકવવા ર્ુદ્ે લાંબા ્સર્યથી િેની રાહ જોવાતી હતી તે લો્સ એન્ડ ડેર્ેિ ્ફંડની સ્થાપના ર્ાટે ધજનક દેશોએ ્સંર્તી દશા્મવી હતી. આ ્સંર્તી હેઠળ જવકજ્સત દેશોના કાબ્મન પ્રદૂષણના કારણે ઊભી થયેલી હવાર્ાન ્સંબંજધત પ્રજતકૂળ પરરસ્સ્થજતઓના કારણે અ્સર પાર્ેલા અલ્પ જવકજ્સત દેશોને વળતર આપવા ર્ાટે એક ભંડોળની રચના કરાશે. જોકે, જવશ્વર્ાં કાબ્મનનું ઉત્્સિ્મન ઘટાડવાના પ્રયત્ો ર્ુદ્ે કોન્્ફરન્્સર્ાં અનેક ર્તભેદ ્સજા્મતા વ્યાપક ્સર્િૂતી થઈ શકી નહોતી.

યુનાઇટેડ નેશન્્સ દ્ારા આયોજિત આ કોન્્ફરન્્સ (COP 27) એટલા ર્ાટે ઐજતહાજ્સક રહી કે જવકા્સશીલ અને ગરીબ દેશો ક્ાઇર્ેટ ચેન્િથી થતા નુક્સાનના વળતર ર્ાટે ૩૦ વષ્મથી િે ્ફંડની ર્ાગણી કરી રહ્ા હતા, તેના પર અંતે જવકજ્સત દેશોએ ્સંર્જત આપી છે. તાિેતરના વષષોર્ાં ભયાનક પૂર, દુષ્કાળ, પ્રચંડ ગરર્ી અને વાવાઝોડા િેવી કુદરતી આપજતિઓનો ્સાર્નો જવશ્વના આ ગરીબ અને નબળા દેશો કરી રહ્ા છે, તેના કારણે ્સૌથી વધુ નુકશાન વેઠી રહ્ા છે. જો કે િળવાયુ પ્રદૂજષત કરવાર્ાં આ દેશોનું યોગદાન ખૂબ િ ઓછું – કદાચ ્સાવ નજીવું છે. આ કરાર ર્ુિબ આ ્ફંડની શરૂઆતર્ાં જવકજ્સત દેશો, ખાનગી અને ્સરકારી ્સંસ્થાઓ તથા આંતરરાષ્ટીય નાણાકીય ્સંસ્થાનો યોગદાન આપશે.

જોકે, આ ઐજતહાજ્સક કરાર જ્સવાય COP 27ર્ાં અન્ય ર્હત્વના ર્ુદ્ાઓ પર વાત નોંધપાત્ર રીતે આગળ વધી શકી નથી. કોલ્સા, ક્ૂડ, ગે્સ વગેરે ઇંધણનો ઉપયોગ તબક્ાવાર ઘટાડવાના ભારતના ્સૂચનનો પહેલો જવરોધ તો જવકજ્સત દેશો િ કરી રહ્ા છે. ્સંર્ેલનર્ાં ક્ૂડ ઉત્પાદક દેશોએ પણ આ બાબતનો જવરોધ કયષો હતો. જવશ્વર્ાં તાપર્ાનનો વૃજધિ દર ઔદ્ોજગકરણ પહેલાના ્સર્યની ્સરખાર્ણીએ 1.5 રડગ્ી ્સેસ્લ્્સય્સ ્સુધી ર્યા્મરદત રાખવા ર્ાટે કાબ્મન ઉત્્સિ્મન ઘટાડવાના ર્દ્ુ તર્ાર્ દેશો ગયા વષષે ગ્લા્સગોના COP 26ના જનજચિત લક્ષયથી આગળ વધી શક્યા નહોતા. ત્રણેય ર્ુખ્ય ર્ુદ્ાઓ પર જવવાદના કારણે ્સંર્ેલન બે રદવ્સ વધુ લંબાવાયું હતું. પરંતુ ગરીબ દેશોને વળતર જ્સવાયના ર્ુદ્ાઓ પર વાત આગળ વધી શકી નહી.

્સંયુતિ રાષ્ટોના ્સેક્ેટરી િનરલ એન્ટોજનયો ગુટરે્સે કહ્યં હતું કે, લો્સ એન્ડ ડેર્ેિ ્ફંડની સ્થાપનાના જનણ્મયનું હું સ્વાગત કરું છું. પરંતુ જવશ્વર્ાં ક્ાઈર્ેટ ચેન્િ પર જનયંત્રણ લાવવા ર્ાટે આ કાય્મવાહી પુરતી નથી. જો કે, ધજનક અને ગરીબ દેશો વચ્ે તૂટેલો જવશ્વા્સ ્ફરીથી જોડવા ર્ાટે િે રાિકીય ્સંકેતની િરૂર હતી તે રદશાર્ાં િરૂરી પગલું લેવાયું છે. COP 27ર્ાં યુરોજપયન દેશો અને અર્ેરરકાની ર્ુખ્ય ર્ાંગણી એવી હતી કે, ચીન અને પ્રદૂષણ ્ફેલાવતા અન્ય ર્ોટા દેશોએ પણ આ ્ફંડર્ાં યોગદાન આપવું જોઈએ. તેર્નું કહેવું હતું કે ચીન અને ્સાઉદી અરેબીઆ િેવા દેશોને 1992ર્ાં જવકા્સશીલ દેશનો દરજ્ો ર્ળી ગયો હતો. ત્રણ દાયકાર્ાં આ દેશોએ ઘણો જવકા્સ કયષો છે. આિે અર્ેરરકા પછી જવશ્વનું બીિું ્સૌથી ર્ોટું અથ્મતંત્ર ચીન છે. ્સાથે િ તે અર્ેરરકા પછી કાબ્મન ઉત્્સિ્મન કરનારો પણ બીજો ્સૌથી ર્ોટો દેશ છે.

ભારત ્સજહતના જવકા્સશીલ અને ગરીબ દેશો લાંબા ્સર્યથી આવા ભંડોળની ર્ાગણી કરી રહ્ા હતા. બીજીબાિુ અર્ેરરકા અને યુરોજપયન યુજનયન તેની જવરુધિર્ાં હતા, કારણ કે િળવાયુ પરરવત્મનથી થનારા ર્ોટા નુક્સાન ર્ાટે ્સીધી રીતે તેઓ િવાબદાર ઠરતા હતા અને આજથ્મકરૂપે તેર્ણે વળતર ચૂકવવાનું હતું. ગરીબ દેશોનો તક્ક હતો કે ધજનક દેશોર્ાં થઈ રહેલા કાબ્મન ઉત્્સિ્મનનું પરરણાર્ તેર્ણે ભોગવવું પડી રહ્યં છે. તેથી તેર્ણે િ વળતર ચૂકવવું

જોઈએ. જોકે, હિુ આ ્ફંડની સ્થાપના અને તેના ર્ાળખાનું ઘડતર, તેના જનયર્ો જનજચિત થવા, તર્ે ાં નાણા આવવા અને ગરીબ દેશોર્ાં જવતરરત થવાર્ાં ્સર્ય લાગશે. આ તર્ાર્ કાય્મવાહીર્ાં અંદાિે એકાદ વષ્મ િેટલો ્સર્ય થઈ શકે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States