Garavi Gujarat USA

કોપ 27મથાં ઐતતહથાતસક તનર્્તય, પર્ મંતિલ હજી બહુ દૂિ છે

-

ઈજીપ્તના શમકા અલ-શેખમાં રક્વવારે ્સં્યુતિ રાષ્ટોના નેજા હેઠળની ક્ાઈમેટ ચેન્જ ક્શખર પફરર્દની પૂણાકાહુક્ત થઈ અને તેમાં ક્વર્ક્્સત, ધક્નર્ દેશોએ આખરે ગરીબ, ક્વર્ા્સશીલ અને ક્ાઈમેટ ચેન્જની ક્વનાશર્ારી અ્સરોનો ભોગ બનતા, બની રહેલા દેશોને નુર્શાનનું વળતર ચૂર્વવા, આબોહવામાં પફરવતકાનની અ્સરોનો મુર્ાબલો તેઓ ર્રી શર્ે એ માટે આક્થકાર્ રીતે એ દેશોને ્સક્ષમ બનાવવા એર્ ભં્ડોળની રચના ર્રવા અને તેમાં ફાળો આપવાનો ઐક્તહાક્્સર્ ક્નણકા્ય લીધો છે તે ક્ાઈમેટ ચેન્જ ્સામેના જંગમાં એર્ ઐક્તહાક્્સર્ પગલું તો બની રહ્યં છે, છતાં ર્ેટલા્ય ક્વર્ક્્સત અને ્સમૃદ્ધ દેશોએ તેમજ ર્ેટલાર્ ક્વર્ા્સશીલ દેશોએ પણ આ પગલાંને આવર્ારવાની ્સાથે ભારપવૂ કાર્ એવું પણ જણાવ્્યું છે ર્ે, હજી તો ્સમૃદ્ધ દેશોએ ઘણું બધું ર્રવાનું બાર્ી છે, આ પહેલ આવર્ા્યકા છતાં ઘણી મો્ડી અને તે ્સંદભકામાં ્સાવ પ્ાથક્મર્ છે.

આ ર્ોપ 27 ક્શખરમાં ભારતના પ્ક્તક્નક્ધ તરીર્ે ્સમાપન ્સત્રને ્સંબોધન ર્રી દેશના પ્યાકાવરણ પ્ધાન ભૂપેન્દર ્યાદવે ર્હ્યં હતું ર્ે આ ક્નણકા્ય માટે ક્વશ્વને બહુ મોટો ઈન્તજાર ર્રવો પડ્ો. તેમણે ્સાથે ્સાથે એવું પણ ર્હ્યં હતું ર્ે દક્ુ ન્યાએ આબોહવાની ક્વપફરત અ્સરોના ક્નવારણની જવાબદારીનો બોજ ખે્ડૂતો ઉપર નાખવો જોઈએ નહીં.

એ મુદ્ે ્યાદવે ર્હ્યં હતું ર્ે, ખેતી ઉપર ર્રો્ડોની ્સંખ્્યામાં નાના ખે્ડૂતોની આજીક્વર્ાનો મુખ્્ય આધાર છે અને ક્ાઈમેટ ચેન્જની હાક્નર્ારર્ અ્સરોનો ્સૌથી મોટો માર પણ ખે્ડૂતોએ ખમવો પ્ડે છે. આ ્સંજોગોમાં અમે ભારતમાં પણ ખે્ડૂતોને ક્ાઈમેટ ચેન્જની અ્સરો ક્નવારવાની જવાબદારીમાં ્સામેલ ર્્યાકા નથી.

તો બીજી તરફ ્યુર્ેના વ્ડાપ્ધાન ઋક્ર્ ્સુનર્ ્સક્હતના અનેર્ ક્વશ્વ નેતાઓએ પણ આબોહવાના પફરવતકાનની આ ક્વનાશર્ અ્સરોના ક્નવારણની ફદશામાં દુક્ન્યાએ હજી ઘણી લાંબી મજલ ર્ાપવાની

છે, ક્શખર પફરર્દમાં લેવા્યેલા ક્નણકા્યો અંગે અ્સંતોર્ દશાકાવતાં ર્હ્યં હતંુ ર્ે હવે ક્વશ્વ છેલ્ા ર્ેટલાર્ વર્ષોથી આબોહવા પફરવતકાનની ક્વનાશર્ારી અ્સરો અનુભવી રહ્યં છે ત્્યારે તેના ક્નવારણ માટેના પગલાંમાં ર્ોઈ ્સુસ્તી, ર્ોઈ ઢીલ ષ્સ્વર્ા્યકા નથી. ક્ાઈમેટ ચેન્જના ર્ારણે ક્વશ્વના તાપમાનમાં થઈ રહેલો વધારો 1.5 ફ્ડગ્ી ્સુધી ક્ન્યંક્ત્રત રાખવાના ધ્્યે્યની ફદશામાં ્સૌએ મક્કમતાપૂવકાર્ આગળ ધપવું જ પ્ડશે. આ ધ્્યે્ય તો આપણી પૃથ્વી, આપણા ગ્હના ્સારા ભક્વષ્્ય માટે અક્ત મહત્તવનું છે.

તાપમાનમાં વધારાને ક્ન્યત્રં ણમાં રાખવા માટે આવશ્્યર્ ર્ાબનકા ઉત્્સજનકા માં ર્ાપ મર્ુ વાના મદ્ુ આ પફરર્દમાં ્સવ્સકા મં ક્ત ્સાધી શર્ાઈ નહોતી.

ગ્યા વર્તે ક્રિટનમાં ્યોજાઈ ગ્યલે ી ર્ોપ 26 પફરર્દના વ્ડા, ભતૂ પવૂ પ્ધાન આલોર્ શમાએકા પણ આ પફરર્દના ઠરાવમાં પ્યાવકા રણ માટે હાક્નર્ારર્ ઉત્્સજનકા ો ક્નવારવા, તાપમાનમાં વૃક્દ્ધનો દર 1.5 ્સધુ ી ક્ન્યક્ં ત્રત રાખવા માટેના અનર્ે પગલાનં ો ્સમાવશે નહીં ર્રી શર્ા્યા અગં ક્નરાશા દશાવકા ી હતી.

્સ્યં તિુ રાષ્ટોના મહામત્રં ી એન્ટોનીઓ ગટુ ેર્સે પણ ફં્ડની સ્થાપનાના ક્નણ્યકા ને આવર્ારવાની ્સાથે ્સાથે ર્હ્યં હતું ર્ે, તાપમાનમાં વૃક્દ્ધ ક્ન્યક્ં ત્રત રાખવા માટે દક્ુ ન્યાએ ફરી ફરી ઉપ્યોગમાં લઈ શર્ા્ય તવે ા ઉજાકા સ્ત્રોતોના ક્વર્ા્સ પાછળ જગં ી મ્ડૂ ીરોર્ાણ ર્રવું જ પ્ડશે અને ર્ોલ્સા, પટ્ે ોક્લ્યમ પદે ાશો જવે ા અષ્સ્મજન્્ય ઈંધણો ઉપરની ક્નભરકા તાનો વહલે ામાં વહેલી તર્ે અતં લાવવો પ્ડશ.ે

્યરુ ોક્પ્યન ર્ક્મશનના વાઈ્સ પ્ક્ે ્સ્ડન્ે ટ ફ્ેન્્સ ફટમરમન્ે ્સે ર્હ્યં હતંુ ર્ે આજે પણ આપણે તાપમાનમાં 1.2 ્ડીગ્ીના વૃક્દ્ધ દરની દક્ુ ન્યામાં જીવી રહ્ા છીએ, જે અ્સખ્ં ્ય લોર્ો માટે અ્સહ્ છ.ે આપણે અક્તશ્ય ક્વનાશર્ારી પફરવતનકા અટર્ાવવામાં ક્નષ્ફળ રહીશું તો ક્વશ્વ આપણને માફ નહીં ર્રે, ક્વશ્વ આજે પણ આપણને ક્નહાળી રહ્યં છે. આપણે લીધલે ા પગલાં હજી આ ગ્હ અને તને ા ઉપર વ્સતા બહમુ તી લોર્ો માટે પરુ તા નથી, મોટા પા્યે ક્વનાશર્ ઉત્્સજનકા ો માટે જવાબદાર દેશો દ્ારા પરુ તા પ્્યા્સો નહીં થા્ય તો આ પગલાં નગણ્્ય બની રહેશ.ે

તો વધી રહેલા તાપમાનના ર્ારણે મહા્સાગરોની ્સપાટીમાં થઈ રહેલા વધારાથી જે ટાપુ રાષ્ટોનું અષ્સ્તત્વ જ ્ડબૂ ી જવાના, નામશર્ે થવાનું જોખમ ધરાવે છે તવે ા એર્ રાષ્ટ – માલફદવ્્સના પ્યાવકા રણ પ્ધાન એક્મનાથ શૌનાએ ર્હ્યં હતું ર્ે, હું તો હજી પણ માલફદવ્્સમાં જ વ્સવાટ ર્રવા ઈચ્છું છ.ું મારી એવી પણ ઈચ્છા છે ર્ે, મારી બે વર્નકા ી ફદર્રી પણ માલફદવ્્સમાં જ રહીને મોટી થા્ય. અમારો દેશ ફતિ ્સરેરાશ ્સમદ્ુ ી ્સપાટીથી એર્ જ ક્મટરની ઉંચાઈએ આવલે ો છે. ક્વશ્વના તાપમાનમાં એર્ ્ડીગ્ીના એર્ અશં માં પણ વધારો થવાથી, ્સમદ્ુ ની ્સરેરાશ ્સપાટીમાં એર્ ક્મક્લક્મટરનો પણ વધારો થવાથી અમારા અને અમારા જવે ા ટાપુ રાષ્ટો, ્સમદ્ુ ફર્નારે વ્સતા શહેરોના અષ્સ્તત્વ ઉપરનું જોખમ પણ વધતું જ જા્ય છે. આ ્સજોં ગોમાં ક્વનાશર્ ઉત્્સજનકા ોના ર્ાપના જે મહત્તવાર્ાક્ષં ી લક્્યાર્ં ો રજૂ ર્રા્યા હતા તે વાસ્તવમાં અક્ત આવશ્્યર્ છે અને એ લક્્યાર્ં ો હા્સં લ ર્રવાની ફદશામાં ક્વશ્વ ્સમદુ ા્ય એર્મત થ્યો નથી તે બાબતે અમે ખબૂ જ ક્નરાશા અનભુ વી રહ્ા છીએ.

જમનકા ીના ક્વદેશ પ્ધાન એ બઅે રબોર્ે ર્હ્યં હતું ર્ે, મોટા પા્યે હાક્નર્ારર્ ઉત્્સજનકા ર્રનારા દેશો તમે જ ક્ુ્ડ ઓઈલ – પટ્ે ોક્લ્યમ પદે ાશોનું ઉત્પાદન ર્રનારા દેશો દ્ારા અષ્સ્મજન્્ય ઈંધણો અને ઉજાનકા ા ઉત્પાદનનો તબક્કાવાર અતં લાવવાના ક્નક્ચિત ્સમ્યપત્રર્ ક્વર્ે ્સવ્સકા મં ક્ત આ્ડે ઉભા ર્રવામાં આવી રહેલા અવરોધો ખબૂ જ ક્નરાશાજનર્ બની રહ્ા છે.

આ રીત,ે હજુ તો વળતરની ચર્ૂ વણી માટે એર્ ફ્ડં ની સ્થાપનાનો ક્નણ્યકા લવે ા્યો છ.ે એ બશે ર્ આવર્ા્યકા છ,ે પણ તે મક્ૂ તમકા તં થવામાં હજી ્સમ્ય લાગવાનો છે ત્્યારે આપણી પૃથ્વીને ક્વનાશર્ારી અ્સરોમાથં ી ઉગારવા માટે આપણે ખરેખર બહુ લાબં ી મજલ ર્ાપવાની છે.

Newspapers in English

Newspapers from United States