Garavi Gujarat USA

અમેરિકાની મધ્્યસત્ર ચૂંટણી: િાજ્્યયોમાં 16 ઈન્્ડડિ્યન અમેરિક્ડસ ચૂંટા્યા

કેશા રામ હિન્્ડ્્સડેલ અહિતા ્સોમાણી

-

અમરે િકામાં તાજતે િમાં યોજાયલે ી મધ્યસત્ર ચટૂં ણીમાં કોંગ્સે માં સત્ારૂઢ ડમે ોક્રેરટક પાટટીના પાચં ઇન્્ડડયન અમરે િકન સભ્યો ચટૂં ાયા છે, તો સાથે સાથે દેશની વિવિધ સ્ટટે લવે જસ્લચે સમ્સ ાં પણ ભાિતીય મળૂ ના ઓછામાં ઓછા 16 લોકો ચટૂં ાયા છે. આમ, િધુ ઇન્્ડડયન અમરે િક્ડસ સ્થાવનક િાજકાિણમાં સફળ થઈ િહ્ા છે.

જે લોકો સ્ટેટ લેવજસ્લેચસ્સ ચૂંટાયા છે તેમાં િમમો્ડટ સ્ટેટ સેનેટમાં કરેશા િામ વિ્ડ્ડ્સડેલ વિજેતા થયા િતા. અવનતા સોમાણી (ડેમોક્રેટ) ઓિાયો િાઉસ ઓફ િીપ્ેઝ્ડટેરટવ્સની 11મી રડન્સ્રિક્ટમાંથી ચૂંટાયા િતા. તેઓ િીપન્્લલકન િરિફ ઓમિ તાિાઝી કિતા 59 ટકા કિતા િધુ મતે ચંટૂ ાયા િતા.

અિવિંદ િેંકટે, સ્ટેટ િાઉસ પેન્્ડસલિેવનયામાં 55.2 ટકા મત મેળિીને િીપન્્લલકન િરિફ વસ્ડડી રકક્કને િિાવ્યા િતા, તેમને 44.8 ટકા મત મળ્યા િતા.

પેન્્ડસલિેવનયાના 194મા રડન્સ્રિક્ટમાં તેમણે િીપન્્લલકન િરિફને 67.3 ટકા મત મેળિીને િિાવ્યા છે.

સ્ટેટ િાઉસ આયોિામાં મગે ન શ્ીવનિાસનો 63 ટકા મત સાથે વિજય થયો િતો. એરિઝોનાની સ્ટેટ સને ટે માં વપ્યા સદું િેશન 54 ટકા મત સાથે વિજતે ા િહ્ા િતા. સલમાન ભોજાણી સ્ટેટ િાઉસ ટેક્સાસમાં 58 ટકા મત મળે િી ચટૂં ાયા િતા. વમવશગન સ્ટેટ િાઉસમાં ભતૂ પિૂ સભ્ય સામ વસઘં 55.7 ટકા મત સાથે ફિીથી વિજતે ા થયા િતા. વબઝનસે મને માથં ી િાજનતે ા બનલે ા ડમે ોક્રેટ શ્ી થાનદે ાિ વમવશગનમાથં ી કોંગ્સે માં ચટૂં ાયલે ા પ્થમ ભાિતીય બ્ડયા છે. તમે ણે િીપન્્લલકન ઉમદે િાિ માટટેલ વબવિગ્ં સને િિાવ્યા િતા.

67 િર્્સના થાનેદાિ અત્યાિે વમવશગનમાં ત્રીજા રડન્સ્રિક્ટનું પ્વતવનવધત્િ કિે છે. બાંગ્લાદેશીઅમેરિકન નવબલાિ ઇસ્લામ જ્યોવજ્સયા સ્ટેટ િાઉસમાં વિજેતા થયા છે. સ્ટેટ િાઉસ ટેકસાસમાં સુલેમાન લાલાણી 57

ટકા મત મેળિીને વિજેતા થયા િતા. િોવશંગ્ટન સ્ટેટ િાઉસમાં મનકા વધંગિા 63.2 મત મેળિીને વિજેતા થયા િતા, તેમના િિીફ િાઇકા િૂશાંગને 36.6 ટકા મત મળ્યા િતા. કરેવિન ઓવલકલ ઇવલનોઇ સ્ટેટ િાઉસમાં 69.9 મત સાથે વિજેતા થયા િતા.

કરેટલાક ઇન્્ડડયન અમેરિક્ડસનો આ મધ્યસત્ર ચૂંટણીમાં પિાજય પણ થયો છે. એમાં પેન્્ડસલિેવનયા સ્ટેટ િાઉસમાં એન્ા થોમસની એક િજાિ કિતા પણ ઓછા મતે, જ્યોર્જીઆ સ્ટેટ િાઉસમાં ઓમ દુગ્ગલ, ફ્લોરિડા સ્ટેટ િાઉસમાં ઋવર્ બગ્ગા, સંદીપ શ્ીિાસ્તિનો ટેક્સાસમાં યુએસ િાઉસ ઓફ િીપ્ેઝ્ડટેરટિની રડન્સ્રિક્ટ 3માં પિાજય થયો િતો. વમવશગન સ્ટેટ સેનેટમાં પદ્ા કુપ્પાની ખૂબ જ ઓછી સિસાઈથી િાિ થઇ િતી. કનેકરટકટમાં રિેઝિિની સ્પધા્સમાં િીપન્્લલકન િેિી અિોિાને 45 ટકા મત મળ્યા છતાં તેનો પિાજય થયો િતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States