Garavi Gujarat USA

સાઉથ એસશ્યન કાઉન્્ડસલ ફયોિ સયોસશ્યલ સસવ્ષસીઝ દ્ાિા ફંડિ િેઇસઝંગ કા્ય્ષક્મ ્યયોજા્યયો

-

સાઉથ એવશયન કાઉન્્ડસલ ફોિ સોવશયલ સવિ્સસીઝ (SACSS) દ્ાિા વિવિધ સેિા કાયમો માટે ભંડોળ એકત્ર કિિા તાજેતિમાં ્ડયૂયોક્ક વસટી ખાતે કાય્સક્મનું આયોજન કિિામાં આવ્યું િતું.

કવમંગ ટુગેધિ, સ્રિાઇવિંગ ફોિ્સડ્સનામના આ કાય્સક્મમાં 240થી િધુ મિેમાનો ઉપન્સ્થત િહ્ા િતા. આ સમાિંભમાં મુખ્ય મિેમાન પદે જાણીતા અવભનેતા-શેફ-મધુિ જાફિી ઉપન્સ્થત િહ્ા િતા. આ ઉપિાંત કોંગ્ેસિૂમન ગ્ેસ મેંગ, વબઝનેસમેન અદનાન દિુ ાની, િેસ્ટોિાં માવલક િોની મઝુમદાિ, શેફ વચંતન પંડ્ા, ક્ી્ડસ કાઉન્્ડસલ સભ્ય સાંડા ઉંગ, કાઉન્્ડસલ સભ્ય વલ્ડડા લી, મીરડયા સ્ટાસ્સ િેના ડોબા અને શ્ી શ્ીવનિાસન, નેપાળના કાય્સકાિી કો્ડસલ જનિલ નેપાલ વબષ્ણુ પ્સાદ ગૌતમ અને બાંગ્લાદેશના કો્ડસલ જનિલ મોિમ્મદ મોવનરુલ ઇસ્લામ પણ ઉપન્સ્થત િહ્ા િતા.

સમાિંભમાં એન્ક્ઝક્યરુ ટિ ડાયિેક્ટિ સધુ ા આચાયએ્સ િવં ચત ઇવમગ્્ડટ સમદુ ાયની િધતી જતી જરૂરિયાતો વિશે િાત કિી િતી અને ખાતિી આપી િતી કરે આ સસ્ં થા 22 િર્થ્સ ી ચાલી આિતી સીધી સિે ાઓ આપિાની પિંપિા જાળિી િાખશ.ે જાફિીએ SACSS ની ફૂડ પ્ડે રિીના કાયન્સ ી પ્શસં ા કિતા જણાવ્યું િતું કરે, તે સાસ્ં કકૃવતક િીતે સ્િારદષ્ટ ભોજન દ્ાિા આત્માને સતં ોર્ આપે છે.

ક્ી્ડસમાં ફ્લવશંગ ન્સ્થત આ સેિાભાિી સંસ્થા-SACSS ઘણા િર્મોથી ્ડયૂયોક્ક વસટીમાં સાઉથ એવશયન સમુદાય માટે આિોગ્ય ષિેત્ર અને જાિેિ લાભ માટેના અનેક સેિાકાયમો કિે છે. સંસ્થાએ તેની પ્વૃવત્ઓને ફૂડ પ્ડે રિી અને વસવનયસ્સ કમ્યુવનટી સે્ડટિ સુધી વિસ્તૃત બનાિી છે. SACSS દિ િર્વે અદં ાજે દોઢ લાખ લોકોને વનશૂલ્ક કાય્સક્મો દ્ાિા વિવિધ સેિાઓ પૂિી પાડે છે. તેઓ વિ્ડદી, બંગાળી, ઉદૂ્સ, પંજાબી, ગુજિાતી, કન્ડ, મિાઠી, મલયાલમ, નેપાળી, તવમલ, તેલુગુ, વતબેટીયન, સ્પેવનશ, ક્ીઓલ, કરે્ડટોનીઝ, મે્ડડેિીન, િક્ા અને મલય સવિત 19 ભાર્ાઓમાં મદદ કિે છે.

Newspapers in English

Newspapers from United States