Garavi Gujarat USA

2021-22માં અમેરરકામાં ભારતીય મવદ્ાથથીઓની ્સંખ્યામાં 19 ટકા વધારો

-

શૈક્નણક વર્યા 2021-22 દરનમર્ાન બરે લાખ જરેટલા િારતીર્ નવદ્ાથષીઓએ ઉચ્ નશક્ણ મરેળવવા માટે અમરેટરકાની પ્સિંદગી કરી છે. ઇન્ટરનરેશનલ ્પ્ટડુ ન્ટ એક્્સચન્રે જ અિંગરેનો ઓપન ડો્સયા નામનો વાનર્યાક રીપોટયા તાજરેતરમાિં જાહેર થર્ો છ,ે તરેમાિં જણાવવામાિં આવ્ર્ુિં હતુિં કે, ગત વર્યા કરતા આ વર્ષે િારતીર્ નવદ્ાથષીઓની ્સિંખ્ર્ામાિં 19 ટકાનો વધારો થર્ો છે.

ઓપન ડો્સયા એ નવદેશી નવદ્ાથષીઓ અનરે અમરેટરકામાિં ઉચ્ નશક્ણ ્સિં્પ્થાઓમાિં અભ્ર્ા્સ કરતા અથવા કરાવતા નવદ્ાનો અનરે નવદેશમાિં અભ્ર્ા્સ કરતા અમરેટરકન નવદ્ાથષીઓ તરેમની ્પ્થાનનક કોલરેજો અથવા ર્ુનનવન્સયાટીઓમાિં નશક્ણ માટે એક વ્ર્ાપક માનહતી ્પ્ત્ોત છે. ર્ુએ્સ ડીપાટયામરેન્ટ ઓ્ફ ્પ્ટેટ, અમરેટરકામાિં ઇન્ટરનરેશનલ એક્્સચરેન્જ ્રિવૃનત્ના આ ્સવષેનરે મદદ કરે છે.

નવી ટદલ્હીમાિં અમરેટરકન એમ્બરે્સીના ્સાિં્પ્કૃનતક અનરે શૈક્નણક બાબતોના પસ્્લલક ટડપ્લોમ્સી કાઉન્્સરેલર એન્થની નમરાન્ડાએ જણાવ્ર્ુિં હતુિં કે, “ગત વર્યાની ્સરખામણીએ ઉચ્ નશક્ણ માટે અમરેટરકાની પ્સિંદગી કરતા િારતીર્ નવદ્ાથષીઓમાિં આ 19 ટકાનો વધારો જોઈનરે અમનરે ખયૂબ આનિંદ થર્ો છે. િારતીર્ નવદ્ાથષીઓ અનરે તરેમના માતાનપતા અમરેટરકન નશક્ણની જરે ટકંમત ્સમજરે છે તરેની આ ્સાનબતી છે.”

અમરેટરકામાિં ગોળીબારની ઘટનાઓમાિં વધારો થવાનરે કારણરે નવદ્ાથષીઓની ્સુરક્ા બાબતરે એન્થનીએ જણાવ્ર્ુિં હતુિં કે, તરેઓ હંમરેશા નવદ્ાથષીઓની ્સુરક્ાનરે લઈનરે 'નચિંનતત' છે અનરે ત્ર્ાિં તરેના નનવારણ માટે 'તમામ ્રિકારની ્સી્પ્ટમ કાર્યારત' છે.

અત્ર્ારે અમરેટરકામાિં 9,14,095 નવદેશી નવદ્ાથષીઓ અભ્ર્ા્સ કરે છે. તાજરેતરના વર્યોમાિં, અમરેટરકામાિં અભ્ર્ા્સ કરતા િારતીર્ નવદ્ાથષીઓની ્સિંખ્ર્ામાિં ્સૌથી વધુ વૃનધિ થઇ છે. અત્ર્ારે, અમરેટરકામાિં નવદ્ાથષીઓની વ્પ્તીના ્સિંદિયામાિં ચીન પછી િારત બીજા ્પ્થાનરે છે.

Newspapers in English

Newspapers from United States