Garavi Gujarat USA

ઇવાન્કા તેના સ્પતા ટ્રમ્્પની 2024ની ચૂં્ટણીમાં પ્ચાિ નહીીં કિે

-

સપતા ડોનાલ્ડ ટ્રમ્પે 2024માં પ્ેસિડેન્્ટ પદની ચૂં્ટણી લડર્ાની જાહેિાત કિી તેના ્ટૂંક િમયમાં જ ઇર્ાન્કા ટ્રમ્પે સ્પષ્ટતા કિી છે કે, તે સપતાના કેમ્પેઇન (ચૂં્ટણી પ્ચાિ) માં જોડાશે નહીં.

આ અંગે ઇર્ાન્કાએ ઇન્સ્્ટાગ્ામ પિ પોસ્્ટ કિેલા એક સનર્ેદનમાં જણાવ્યું હતું કે, "હું અત્યાિે, માિા નાના બાળકો અને અંગત જીર્નને પ્ાથસમકતા આપર્ાનું પિંદ કિી િહી છું, જેનું અમે એક પરિર્ાિની જેમ િજ્વન કિી િહ્ા છીએ. આગળ જતાં િાજકીય ક્ેત્રની બહાિ હું હંમેશા માિા સપતાને પ્ેમ અને િમથ્વન આપીશ."

ભૂતપૂર્્વ પ્ેસિડેન્્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મો્ટી પુત્રી ઇર્ાન્કા ટ્રમ્પ અને તેમનાં પસત જેિેડ કુશનિે અગાઉની બંને ચૂં્ટણી ર્ખતે કેમ્પેઇનમાં મુખ્ય ભૂસમકા ભજર્ી હતી અને વ્હાઇ્ટ હાઉિના િલાહકાિો તિીકે કામ કયુું હતું.

ભૂતપૂર્્વ પ્ેસિડેન્્ટ ટ્રમ્પે તાજેતિમાં પોતાના માિ-એ-લાગો િીિો્ટ્વ ખાતે િીપબ્્લલકન પા્ટટીના નોસમનેશન મા્ટે તેમની ઉમેદર્ાિી જાહેિ કિી હતી. તેના થોડા રદર્િ પહેલા જ ટ્રમ્પની પિંદગીના ઘણા ઉમેદર્ાિોનો મધ્યિત્ર ચૂં્ટણીમાં પિાજય થયો હતો.

2020ની ચૂં્ટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના પિાજય હાિ પછી, ઇર્ાન્કા ટ્રમ્પ અને કુશનિ ફ્લોરિડામાં સ્થાયી થયા હતા અને સ્પેસનશ ગાયક જુસલયો ઇગ્લેસિયાિ પાિેથી સમયામીમાં 32 સમસલયન ડોલિનું ઘિ ખિીદ્ું હતું.

6 જાન્યુઆિી, 2021ના િોજ બળર્ાની ઘ્ટનાની તપાિ કિી િહેલી હાઉિ કસમ્ટી િમક્ ઇર્ાન્કાએ આ ર્ષ્વની શરૂઆતમાં જુબાની આપી હતી. તેનાં સપતાના ર્ાિંર્ાિના દાર્ાઓથી સર્પિીત, તેણે સ્ર્ીકાયુું હતું કે, 2020ની ચૂં્ટણીમાં મતદાિોની છેતિસપંડીનો કોઈ પુિાર્ો નથી અને તેના સપતા હાિી ગયા હતા.

ઇર્ાન્કાએ ઇન્સ્્ટાગ્ામ પિ જણાવ્યું હતું કે, "અમેરિકાના લોકોની િેર્ા કિર્ાનું િન્માન મેળર્ર્ા બદલ હું આભાિી છું અને મને અમાિા એડસમસનસ્ટ્રેશનની સિસધિઓ પિ હંમેશા ગર્્વ િહેશે."

 ?? ??

Newspapers in English

Newspapers from United States