Garavi Gujarat USA

ઇન્્સટાગ્ામ ઉપર બોટ કંપર્ી જરેવું પરેજ બર્ાવી ઠગાઈ

-

બીજા નબં ર ઉિરથી હવરલ શાિનો િોન આવ્્યો િતો. તણે કહ્યં િતયું કે હવઝાની પ્રહરિ્યા તમે જ અન્્ય ખચ્ડ માટે ૧૫ લાખ સધયુ ીનો ખચ્ડ થશ.ે તમે ાં પ્રોસસે િી, િોટલ ખચ્ડ અને ડીિોઝીટનો સમાવશે થા્ય છે. ડીિોઝીટ િછીથી િરત મળી જશ.ે ્ય.યુ એસ એમ્બસે ીના નામે સરકારી અહધકારીઓ વાત કરતા િોવાનયું માનીને રહવન્દ્રએ હવશ્ાસ કરીને નાણાં આરટીજીએસથી મોકલવાનયું કહ્યં િત.ંયુ િરતં ,યુ હવરલ શાિે જણાવ્્યયુ િતયુ કે તઓે સરકારી કમચ્ડ ારીઓ િોવાથી િોતાના એકાઉન્ટમાં નાણાં લઇ

સયુરતના ઝાંિાબજાર હવ્થતારમાં રિેતી અને ક્થટમર કેર એસ્ક્ઝક્્યયુફટવ તરીકે નોકરી કરતી ્યયુવતી સાથે ઇન્્થટાગ્ામ ઉિર બોટ કંિનીના નામ જેવયું િેઈજ બનાવી ઓડ્ડર લઈ િગાઈ થઈ છે. ્યયુવતીએ ઇલેક્ટ્ીક એસેસરીઝ ખરીદવા રૂ.1159 ગૂગલિેથી ચૂકવ્્યા છતાં ઓડ્ડર બોટની ઓફિહશ્યલ વેબસાઈટ િર ્પલેસ થ્યો નિોતો.

િોલીસ સૂત્રો દ્ારા પ્રાપ્ત થતી હવગતો મયુજબ સયુરતના ઝાંિાબજાર તૈ્યબી મિોલ્ા, કીકાભાઈ ્થટ્ીટ ઘર નં.4/4755 નેલ્કો િાઉસના િિેલા માળે રિેતા ઇલ્્યાશભાઇ બયુટવાલાની 23 વષન્ડ ી િયુત્રી મારી્યા મજરૂ ાગેટ આઈટીસી હબલ્ડીંગ માકકેટ િબમાં હસહન્યર ક્થટમર કેર એસ્ક્ઝક્્યયુફટવ તરીકે નોકરી કરે

શકશે નિીં, જથે ી તબક્ાવાર નાણાં ચકે થી જમા કરાવવાનયું કહ્યં િત.યું જથે ી ઓકટોબર ૨૦૨૦થી ઓગ્થટ ૨૦૨૨ સધયુ ીમાં તમે ણે કલુ ૧૪.૯૬ લાખની રકમ ચકૂ વી િતી. બાદમાં હવરલ શાિે રહવન્દ્રને એિોઇન્ટમન્ે ટ માટે ઓરીજીનલ ડોક્્યમયુ ન્ે ટ લઇને મબયું ઇ ્ય.યુ એસ. કોન્્થ્યલયુ ટે ની ઓફિસ િર આવવા કહ્યં િત.યું ઓફિસની બિાર ઉભા રિેવાનયું કિીને છ વ્્યહતિઓ ઓફિસથી બિાર આવી િતી અને તમામની અહધકારીઓ તરીકે ઓળખાણ કરાવી િતી. જો કે તમામને બિાર હમટીંગમાં જવાનયું છે તવે બિાનયું બતાવીને ઓફિસમાં લઇ જવાને બદલે બિારથી જ ડોક્્યમયુ ન્ે ટ લઇને તમામ લોકો કારમાં બસે ીને ચાલ્્યા ગ્યા િતા. િછી એિોઇન્ટમન્ે ટ રદ થ્યાનયું કિીને િરીથી પ્રોસસે કરવાનયું કિેતા રહવન્દ્રને શકં ા ગઇ િતી અને તણે નાણાં િરત માગ્ં ્યા િતા. િરંત,યુ તે િછી તમામ લોકોએ મોબાઇલ િોન ્થવીચ ઓિ કરી દીધા િતા. જથે ી છેતરહિડં ી થ્યાનો અિેસાસ થતા તમે ણે િોલીસ િફર્યાદ નોંધાવી િતી. જે અગં િોલીસે તિાસ શરૂ કરી છે.

છે. મારી્યાએ અિવાડી્યા અગાઉ ઈન્્થટાગ્ામ ઉિર બોટ કંિનીના નામનયું િેઈજ જોઈ તેમાં િેન્્ડ્સફ્ી અને અન્્ય પ્રોડક્ટ ખરીદવા માટે ગૂગલિેથી રૂ.1159 ચૂકવ્્યા િતા.જો કે, ઓડ્ડર ્પલેસ કરી િેમેન્ટ કરવા છતાં ઓડ્ડર આઈડી નિીં મળતા તેને શંકા ગઈ િતી. આથી તેણે બોટની ઓફિહશ્યલ વેબસાઈટ િર જઈ તિાસ કરી તો તેનો કોઈ ઓડ્ડર ્પલસે થ્યો નિોતો.

આથી િોતાની સાથે િગાઈ થઈ િોવાનયું લાગતા તેણે સા્યબર ફ્ોડ અંગે ઓનલાઈન િફર્યાદ કરી િતી.તેના આધારે મહિધરિરયુ ા િોલીસે ગતરોજ મારી્યાએ જે ્યયુિીઆઈ આઈડીને િેમેન્ટ ક્યયુું િતયું તેના ધારક હવરુદ્ધ ગયુનો નોંધી તિાસ શરૂ કરી છે.

Newspapers in English

Newspapers from United States