Garavi Gujarat USA

રીટર્્ન કરેલા ડ્રેસર્ું પરેમરેન્ટ મરેળવવા જતા સુરતર્ા વરેપારીએ 80 હજાર ગુમાવ્્યા

-

ઉન િાફટ્યાના કિડાના વિે ારીએ મેસોની ઓનલાઇન શોહિગ વેબસાઇટ િરથી િયુત્રી માટે ખરીદેલા ડ્ેસના રૂહિ્યા રીટન્ડ મેળવવા જતા ભેજાબાજે ્પલે ્થટોર િરથી એસ્્પલકેશન ડાઉનલોડ કરાવી મોબાઇલ િેક કરી રૂ. 80,521 ઉિાડી લીધાની િરી્યાદ સહચન જીઆઇડીસી િોલીસમાં નોંધા્ય છે.

ઉન િાફટ્યાના શાલીમાર િાક્કમાં રિેતા અને િેરી િરી કિડાનો ધંધો કરતા તનવીર અિેમદ શબ્બીર અિેમદ સૈ્યદ (ઉ.વ. 50) એ ગત ઓગ્થટ મહિનામાં મેસોની ઓનલાઇન શોિીંગ વેબસાઇટ િરથી િયુત્રી માટે ડ્ેસ મંગાવ્્યો િતો. િરંતયુ ડ્ેસની સાઇઝ નાની િોવાથી ગૂગલ િર સચ્ડ કરી મેસો કંિનીના ટોલ ફ્ી નંબર િર કોલ ક્યયો િતો. તનવીરે ડ્ેસ રીટન્ડ તે અવારનવાર ગગૂ લ િર આ બાબતે તિાસ કરતા િતા. ઓક્ટોબર ૨૦૨૦માં િેસબકયુ માં ્ય.યુ એસ કોન્્થ્યલયુ ટે જનરલ મબયું ઇનયું િજે જો્યા િછી અમફે રકામાં સટે લ થવા માટે રહવન્દ્રએ ઇન્કવા્યરી કરી િતી. તને ા થોડા ફદવસ િછી તને આહશષ િટેલ નામની વ્્યહતિનો કોલ આવ્્યો િતો. તણે કહ્યં િતયું કે ્ય.યુ એસ એમ્બસે ીનો અહધકારી છે અને હવઝીટર હવઝાનયુ કામ કરૂં છે. હવઝીટર હવઝા િછી કા્યમી હવઝાનયું િણ કરી આિશ.ે જો કે આ કામ તમે નો આહસ્થટન્ટ હવરલ શાિ કરે છે. તે િછી કરવાની વાત કરી િતી. કોલ રીસીવ કરનારે અમારી કંિની તરિથી ડ્ેસ રીટન્ડ નિીં થશે િરંતયુ તમારા િૈસા રીટન્ડ થઇ જશે અને તેના માટે ્પલે ્થટોરમાંથી એસ્્પલકેશન ડાઉનલોડ કરાવી િતી. તનવીરે એસ્્પલકેશન ડાઉનલોડ કરી તેમાં જણાવેલી બેંક સહિતની તમામ માહિતી સબમટી કરતા ગણતરીની હમનીટોમાં રૂ. 80,521 ઉિાડ્યાનો મેસેજ આવ્્યો િતો. તનવીરે તયુરંત જ સા્યબર રિાઇમના ટોલ ફ્ી નંબર િર કોલ કરી િફર્યાદ નોંધાવી િતી. તનવીરે રૂહિ્યા ઉિાડી લેનારનો નંબર મેળવી તેના િર સંિ્ડક ક્યયો િતો. િરંતયુ તેણે િોતાનયું એકાઉન્ટ સીઝ થ્યંયુ છે અને તે ખોલાવવા બદલ અવેજમાં રૂ. 15 િજાર િણ ચૂકવ્્યા િતા. િરંતયુ ત્્યાર બાદ િોન ફરસીવ ક્યા્ડ ન િતા.

Newspapers in English

Newspapers from United States