Garavi Gujarat USA

સુરત, સૌરાષ્ટ્રમાં મોદીનો ધમાિેદાર ચૂંટણીપ્રચાર

પ્રથમ તબક્ાની ચૂંટણીમાં ૩૯ રાજકીય પક્ષો, ૭૦ મહિલા ઉમેદવારષો મેદાનમાં

-

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પૈકી િડોદરા માંજલપુરની માત્ર એક બેઠક પર ઉમેદિાર અંગે છેલ્ે સુધી કશ્મકસ ચાલી હતી આખરે ભારતીય જનતા પાર્ટીએ 75 િર્્ષથી િધુ ઉંમરના આગેિાનને ટર્ટકર્ નહીં આપિાના વનર્્ષયમાં છૂર્છાર્ આપી યોગેશ પર્ેલને ઉમેદિાર તરીકે જાહેર કરતાં તે ચચા્ષનો વિર્ય બન્યો છે.

િડોદરા શહેરની માંજલપુર બેઠક અંગે કેર્લાક ટદિસથી સ્થાવનક ઉમેદિાર કે આયાતી ઉમેદિાર આિશે તે અંગેની અર્કળો ચાલી રહી હતી. રોજબરોજ વનત નિા નામો ચચા્ષમાં આિતા હતા તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ ૭૫ િર્્ષથી િધુની ઉંમરનાને ટર્ટકર્ આપિી નહીં તેિો વનયમ કરાયો હતો, એર્લું જ નહીં ભારતીય જનતા પાર્ટીના વસવનયર આગેિાનો પાસે પોતે ચૂંર્ર્ી લડશે નહીં તેિી લેવખતમાં બાંહેધરી પર્ પક્ે લીધી હતી.

િડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિિારથી બે ટદિસ સુરત વજલ્ા અને સૌરાષ્ટ્રમાં વિવિધ જાહેર સભાઓને સંબોધીને ભાજપના ચૂંર્ર્ીપ્રચારની આગેિાની લઈ રહ્ાં છે. િડાપ્રધાન સૌરાષ્ટ્રથી સુરત સુધી રાજ્યભરમાં ઓછામાં ઓછા આઠ કાય્ષક્મોમાં ભાગ લે તેિી ધારર્ા છે.

20 નિેમ્બરે મોદીએ સોમનાથ મંટદરની મુલાકાત લીધી હતી. તેમર્ે િેરાિળ, ધોરાજી, અમરેલી અને બોર્ાદ ખાતે ચાર રેલીઓ સંબોધી હતી. આ તમામ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે. સોમિારે મોદી સુરન્ે દ્રનગર, ભરૂચ અને નિસારીમાં ત્રર્ રેલીઓ કરિાના છે.

િડાપ્રધાને રવિિારે ગીર સોમનાથ વજલ્ાના લોકોને તમામ મતદાન મથકો પર સત્ારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને વિજયી બનાિિા અપીલ કરી હતી. સુપ્રવસદ્ધ સોમનાથ મંટદરમાં પૂજા અચ્ષના કયા્ષ બાદ િેરાિળ શહેરમાં રેલીને સંબોધતા મોદીએ લોકોને મોર્ી સંખ્યામાં મતદાન કરિા અને અગાઉના તમામ મતદાન રેકોડ્ષ તોડિા પર્ વિનંતી કરી હતી. ગુજરાતમાં 1 અને 5 ટડસેમ્બરે બે તબક્ામાં વિધાનસભા ચૂંર્ર્ી માર્ે મતદાન થિાનું છે. મોદીએ કહ્યં કે રાજ્યમાં િારંિાર દુષ્કાળ જેિા વિવિધ કારર્ોને લીધે ભૂતકાળમાં ઘર્ા લોકો ગુજરાતની ર્ીકા કરતા હોિા છતાં રાજ્યે પ્રગવત કરી છે.

મોદીએ જર્ાવ્યું હતું કે આજે સમગ્ ઉત્ર ભારતનો આયાત-વનકાસ િેપાર ગુજરાતના બંદરો દ્ારા વિશ્વમાં થાય છે. આ બંદરો ભારતની સમૃવદ્ધના દ્ાર બની ગયા છે. 2017ની વિધાનસભાની ચૂંર્ર્ીમાં કોંગ્ેસે ગીર સોમનાથ વજલ્ાની ચારેય વિધાનસભા બેઠકો તાલાલા,

ગુજરાત વિધાનસભાની ચૂંર્ર્ીમાં મુખ્યત્િે તો ભાજપ, કોંગ્સે અને આમ આદમી પાર્ટી િચ્ને ો વત્રપાવં ખયો જગં છે, પરંતુ આ ત્રર્ નશે નલ પાર્ટી ઉપરાતં પર્ રાજ્ય સ્તરના તથા અને સ્થાવનક પક્ો પર્ ચર્ૂં ર્ીમાં ઝપં લાિતા પ્રથમ તબક્ાની ૮૯ બઠે કો માર્ેની ચર્ૂં ર્ીમાં તમામ પક્ો -અપક્ો મળીને કુલ ૩૯ રાજકીય પક્ોના ઉમદે િારો છે. ૩૯ પક્ોના કુલ ૭૮૮ ઉમદે િારોમાં ૭૦ મવહલા ઉમદે િારો અને ૩૩૯ અપક્ ઉમદે િારો છે.

ચર્ૂં ર્ી પચં પ્રથમ તબક્ાની ૮૯ બઠે કો માર્ેની ચર્ૂં ર્ી માર્ે વિવિધ પક્ો-ઉમદે િારોની વિગતો જાહેર કરી છે. તમે ાં વિવિધ રાજકીય પક્ોની યાદી પર્ જાહેર કરિામા આિી છે. ભારતીય જનતા પક્ - ભાજપ ઉપરાતં પાર્ટીમાં ભારતીય નામનો ઉલ્ખે ધરાિતા અન્ય પાચં પક્ો પર્ છે. ગજુ રાતમાં અત્યારસધુ ી સામ્યિાદી પક્નો એક જ ઉમદે િાર (સ્િ.બર્કુ િોરા) વિજતે ા રહ્ો છે. પરંતુ દરેક પક્ની માફક સામ્યિાદી પક્ના ચાર ટફરકા મદે ાનમાં છે. તઓે એ ૧૦ ઉમદે િાર ઉભા રાખ્યા છે. પ્રથમ તબક્ાની ચર્ૂં ર્ીમાં નશે નલ, સ્ર્ેર્ લિે લ અને લોકલ પાર્ટી સવહતની ૩૯ રાજકીય પાર્ટીઓ છે. જમે ાં ભાજપ, કોંગ્સે , આપ, બીએસપી, સીપીઆઈ, સીપીઆઈ-એમ, એઆઈએમઆઈએમ, સવહતના પક્ો તથા અન્ય સ્થાવનક પક્ો છે. ભાજપ, કોંગ્સે અને આપ પછી સૌથી િધુ ૫૭ ઉમદે િારો બીએસપીના અને ૧૪ ઉમદે િારો ભારતીય ટ્ાયબલ પાર્ટીના છે. અન્ય પક્ોએ ૧૦થી ઓછા અને ઘર્ા પક્ોએ તો માડં એકથીત્ર ર્ ઉમદે િાર જ ઉભા રાખ્યા છે. ઈન્ન્ડપન્ે ડન્ર્ તરીકે ૩૩૯ ઉમદે િારો છે. તમે ાં ૩૫ મવહલા અને ૩૦૪ પરુુ ર્ો છે. પ્રથમ તબક્ામાં ભાજપના ૮૯ માં ૯ મવહલા ઉમદે િાર અને કોંગ્સે ના ૮૯માં છ મવહલા ઉમદે િારો તમે જ આપના ૮૮મા પાચં મવહલા ઉમદે િારો છે. ૨૦૧૭ની વિધાનસભાની ચર્ૂં ર્ીમાં બનં તબક્ામાં કુલ મળીને ૬૫ રાજકીય પક્ો હતા ગત ચર્ૂં ર્ીમાં કુલ ૧૮૨ બઠે કો માર્ે ૧૮૨૮ ઉમદે િારો હતા ત્યારે આ િખતે પ્રથમ તબક્ામાં ૮૯ બઠે કો સામે ૭૮૮ ઉમદે િારો મજુ બ પ્રવત બઠે કે સરેરાશ ૯થી ઓછા ઉમદે િારો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States