Garavi Gujarat USA

સુરતની 16 બેઠિો પર ભાજપ, િોંગ્ેસ, 'આપ' સલિતના 168 ઉમેદવારો વચ્ે જંગ

- લલંબા્યતમાં ત્રણ બેલેટ ્યુલનટ મુિાશે

સુરત વજલ્ાની ૧૬ વિધાનસભાની ચૂંર્ર્ીમાં ફોમ્ષ પાછા ખેંચિાના અંવતમ ટદિસે ચૂંર્ર્ી વચત્ર સ્પષ્ટ થતા ૧૬ બેઠકો પર ભાજપ, કોગ્ેસ, આમ આદમી પાર્ટી, અન્ય પક્ો અને અપક્ો મળીને કુલ ૧૬૮ ઉમેદિારો િચ્ે ચૂંર્ર્ી જંગ ખેલાશે. વલંબાયત બેઠક પર સૌથી િધુ ૪૪ ઉમેદિારો િચ્ે ચૂંર્ર્ી જંગ જામશે.

૨૫૭ ઉમેદિારોએ ફોમ્ષ ભયા્ષ પછી ચકાસર્ી દરમ્યાન ડમી ઉમેદિારો સવહત ૬૦ ફોમ્ષ રદ થઇ જતા ૧૯૭ ઉમેદિારો ચૂંર્ર્ી જંગમાં રહ્ા હતા. ફોમ્ષ પાછા ખેંચિાના અંવતમ ટદિસ સુધીમાં િધુ ૨૯ ઉમેદિારો ફોમ્ષ પરત ખેંચતા આગામી ૧ લી ટડસેમ્બરના રોજ યોજાનારી ચૂંર્ર્ી માર્ે ૧૬૮ ઉમેદિારો િચ્ે ચૂંર્ર્ી જંગ ખેલાશે. સુરતની પૂિ્ષ બેઠકને બાદ કરતા બાકીની ૧૫ બેઠકો પર વત્રપાંખીયો જંગ ખેલાશે. જો કે વલંબાયતમાં સૌથી િધુ ૪૪ ઉમેદિારો મેદાનમાં રહ્ા છે. સૌથી ઓછા મહુિા બેઠક પરથી ત્રર્ ઉમેદિારો મેદાનમાં છે.

મતદારો જે સ્િીચ દબાિીને મતદાન કરે છે તે બેલેર્ યુવનર્માં એક નોર્ા અને પંદર ઉમેદિારો સમાિી શકાય છે. આ રીતે એક બેલેર્ યુવનર્માં પંદર ઉમેદિારો આિી શકે છે. એક બેઠક ઉપર પંદરથી િધુ ઉમેદિારો હોય ઉના, કોડીનાર અને સોમનાથ પર વિજય મેળવ્યો હતો.

મોદીએ કહ્યં હતું કે આ ચૂંર્ર્ીમાં હું ઈચ્છું છું કે લોકો મતદાનના ટદિસે પોત-પોતાના મતદાન મથકો પર મોર્ી સંખ્યામાં આિે અને મતદાનના અગાઉના તમામ રેકોડ્ષ તોડી નાખે. હું એમ નથી કહેતો કે તમે માત્ર ભાજપને જ મત આપો. લોકશાહીના આ ઉત્સિમાં દરેક નાગટરક સહભાગી બને તેની ખાતરી કરો. આ મારી સૌને અપીલ છે.

મોદીએ શવનિારે સાંજે િાપીમાં રોડ શો કયષો હતો. આ ઉપરાંત િલસાડમાં સભા સંબોધી હતી. મોદીએ તેમનું સ્િાગત કરિા પહોંચેલા સમથ્ષકોની ભીડનું અવભિાદન ઝીલી કહ્યં હતું કે અમે લોકોના સેિક છીએ. તેમર્ે ભાજપ સરકારની યોજનાઓનો પર્ ઉલ્ેખ કયષો હતો. સંબોધન દરવમયાન તેમર્ે વિરોધીઓ પર આકરા પ્રહાર કયા્ષ હતા અને કહ્યં હતું ગુજરાતીઓને બદનામ કરનારાઓનું ગુજરાતમાં કોઇ સ્થાન હોઇ શકે નહીં. તો બીજુ બેલેર્ યુવનર્ અને તેનાથી પર્ િધુ હોય તો ત્રીજુ બેલેર્ યુવનર્ ઉપયોગમાં લેિુ પડે છે. વલંબાયતમાં ૪૪ ઉમેદિારો હોિાથી ત્રર્ બેલેર્ યુવનર્માં મતદારોએ મતદાન કરિાનું રહેશે. બાકીની બેઠકો ઉપર ૧૫ કે તેથી ઓછા ઉમેદિારો હોિાથી એક જ બેલેર્ યુવનર્નો ઉપયોગ કરાશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States